Back
पिंक ऑटो से आत्मनिर्भर बन रहीं स्थानीय महिलाएं, सशक्तिकरण की नई मिसाल
JDJAYESHBHAI DOSHI
Nov 07, 2025 02:15:48
Karantha, Gujarat
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલે તા.૦૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી આક્થેनगर પરિસરની બહાર પિંક ઓટો ચલાવીને આત્મનિર્ભર બનવાની અનોખી સફર લખી રહેલ સ્થાનિક આદિવાસી બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. જ્યાં સ્વાવલંબનની સફરનો સુંદર સંયોગ સર્જાયો હતો. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે મનીષાબેનની પિંક રીક્ષાની સવારી કરી હતી. ઓટો ચાલક મનીષાબેન તડવી સાથે સંવાદ સાધ્યો હતો. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે આ પિંક ઓટો રીક્ષા ચલાવવાથી ગામડાની બહેનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. દેશ અને પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવામાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પિંક ઓટો ચલાવતી આ બહેનો માત્ર પરિવહન સેવા નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનું જીવનત પ્રતિક બની છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ASANIMESH SINGH
FollowNov 07, 2025 03:38:2813
Report
ASARUN SINGH
FollowNov 07, 2025 02:31:4113
Report
VSVISHAL SINGH
FollowNov 07, 2025 02:30:4814
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:19:3013
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:19:1814
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:17:4014
Report
RTRAJENDRA THACKER
FollowNov 07, 2025 02:17:2314
Report
AKAshok Kumar
FollowNov 07, 2025 02:16:5113
Report
NJNILESH JOSHI
FollowNov 06, 2025 18:15:1314
Report
NPNavratan Prajapat
FollowNov 06, 2025 18:03:3214
Report
MKMohammad Khan
FollowNov 06, 2025 18:03:1714
Report
VSVishnu Sharma
FollowNov 06, 2025 18:02:4414
Report
AMAbhishek Mathur
FollowNov 06, 2025 18:02:2414
Report
PKPramod Kumar Gour
FollowNov 06, 2025 17:16:1914
Report