Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363641
हल्वद में भैंस चोरी मामले में तीनों चोर गिरफ्तार, CCTV वीडियो वायरल
HBHimanshu Bhatt
Dec 12, 2025 09:47:59
Morbi, Gujarat
બ્રેકિંગ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાંથી ભેંસ ચોરીનો મામલો જુદા જુદા ત્રણ વ્યક્તિઓની ત્રણ ભેંસ અને એક પાડી મળીને ચાર અબોલ જીવની કરી હતી ચોરી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેએક લાખની કિંમતેના અબોલ જીવની ચોરીની કરી હતી અરજી હળવદ તાલુકા પોલીસભેંસ ચોરીના ગુનામાં જયંતિભાઈ છગનભાઈ સોનગઢી 42 રહે ધરમપુર મોરબી મૂળ રહે રાલેજ ખંભાત વાળાની કરી ધરપકડ ભેંસની ચોરી કરીને લઇ જતા શખ્સોનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા થયો વાયરલ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Dec 12, 2025 13:45:41
Ahmedabad, Gujarat:કાપડના વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા એ ધરપકડ કરી છે.. ઝડપાયેલ આરોપી અજય રસ્તોસો gui? મૂળ મુંબઈ દહીસર નો રહેવાસી છે. જેણે સાક્ષી સ્ટાઈલ کریએશન ના નામે વેપાર શરૂ કરી અમદાવાદના વેપારીઓ પાસેથી ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં ગ્રે કાપડ નો રૂપિયા 3.90 કરોડ નો માલ ખરીદ કર્યો હતો. જે ખરીદેલા માલના રૂપિયા 20 દિવસમાં ચૂકવી દેવાના હતા ક્યાં કે માત્ર 25 લાખ રૂપિયા ચૂકવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો.. જે અંગે અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા એ ફરિયાદ દાખલ કરી ફરાર આરોપીની બિહારના મુગલસરાથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી પહેલા નાની કંપની ધરાવી કાપડનો વેપાર કરતો હતો પરંતુ છેતરપિડીના ઇરાદે તેણે નવી ઓફિસ શરૂ કરી વેપારીઓ પાસેથી મોટી માત્રામાં કાપડનો માલ મેળવી રૂપિયા ચૂકવ્યા ન હતા જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
0
comment0
Report
GKGovindbhai Karmur
Dec 12, 2025 13:20:11
Khambhalia, Gujarat:*Jam Khambhaliya* *Karmur Govind Ahir* *Mo. 91 97146 10000* ఎన్‌కర్ - દેવભૂમિ જિલ્લામાં 800 થી વધુ પ્રાથમિક શિક્ષકોની મોટી ઘટ જિલ્લામાં શિક્ષણ કાર્ય પ્રભાવિત ભણશે ગુજરાત પણ કેવી રીતે ભણશે કોણ ભણાવશે તે મોટો પ્રશ્ન વાલીઓમાં ઉદ્દભવ્યી રહ્યો છે વિઓ - સમગ્ર રાજ્યમાં શિક્ષકોની घटમાં બીજા ક્રમે બન્યો દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષણ વિભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ પ્રવર્તી રહી છે. ત્યારે એક થી પાંચ ધોરણમાં અનેક એવી શાળાઓ હાલ ચલાવવાં આવી રહી છે કે માત્ર એક થી બે શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવા માં આવી રહ્યા છે ત્યારે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા છે અને બાળકોના શિક્ષણ માટે છુટકે ખાનગી શાળા તરફ દોરાઈ રહ્યા છે jiharના વિગતવાર માહિતી પ્રમાણે શિક્ષકોની સંખ્યાબંધ ઘટને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ દ્વારા દર્શાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5 માં કુલ 1805 શિક્ષકોના મંજૂર મહેકમ સામે 963 કાયમી શિક્ષકો તથા 138 જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે. આ રીતે વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ 1 થી 5 માં કુલ 704 જેટલા શિક્ષકોની ઘટ છે. ધોરણ 6 થી 8 માં ભાષાના 460 શિક્ષકો સામે 427 શિક્ષકોની સેવાઓ વચ્ચે 33 ની ઘટ, ગણિત અને વિજ્ઞાનમાં 418 ના મહેકમ સામે 45 શિક્ષકોની घट, સામાજિક વિજ્ઞાનના 386 મહેકમ સામે 37 શિક્ષકોની ઘટ છે. મુખ્ય શિક્ષકોના 152 ના મહેકમ સામે 65 શિક્ષકો હાજર છે. 87 મુખ્ય શિક્ષક ઓછા છે. કુલ 3069 શિક્ષકોના મહેકમ સામે 805 જેટલા શિક્ષકો ઓછા છે. સરકાર આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવાની યોજના અને સ્પેશિયલ ભરતી આ ઘટ પૂર્તિ કરવાની તૈયારી દર્શાવી રહી છે. બાઇટ - દિનેશભાઈ વરૂ, વિજલપર કુમાર શાળા આચાર્ય, બાઇટ - દેવાતભાઈ બારડ વાડી શાળા 1 આચાર્ય વિજલપર, બાઇટ - ઘેલુભાઈ છુછર, અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ દ્વારકા જિલ્લા પ્રમુખ, બાઇટ એમ.કે. ભટ્ટ, DPEO, દેવભૂમિ દ્વારકા,
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 12, 2025 13:17:40
Surat, Gujarat:એંકર:સુરત મહાનગરપાલિકા ના અધિકારીઓ સામે સણીયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગ જગતમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિક મિલકત ધારકોોએ મનપાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીઓ:1 આ વિસ્તારમાં કાર્યરત 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓના માલિકોએ દાવો કર્યો છે કે તેમના એકમોને વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ​​​વારંવાર સીલ મારવાની કાર્યવાહીથી ઉદ્યોગકારો ત્રસ્ત સણીયા હેમાદ ગામમાં છેલ્લાં કેટલાક સમયથી મનપાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાતાધારકોના જણાવ્યા મુજબ, "થોડા થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે." તાજેતરમાં જ, ગામની અંદર વધુ બે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સીલ મારી દેવામાં આવતા પરિસ્થિતિ વધુ વણસી છે અને ઉદ્યોગકારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વીઓ:3 સમગ્ર મામલે, મિલકત ધારકોએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તાત્કાલિક માંગણી કરી છે કે મનપાના અધિકારીઓ દ્વારા આ ખોટી રીતે થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરના એકમોને શાંતિથી તેમનું કામ કરવા દેવામાં આવે.જો આ ખોટી કાર્યવાહી બંધ નહીં થાય, તો તમામ 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માલિકો દ્વારા સામૂહિક રીતે વિરોધ પ્રદર્શ异常ી કરવાની chimki પણ ઉચ્ચારવામાં આવી છે. આ મામલે મનપાના અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 12, 2025 13:02:57
Surat, Gujarat:देश નો પ્રથમ કહી શકાય એવો ખ્રિસ્તી ધર્મ ના પાદરી પાસ્ટર સામે ગુનો નોંધાયો, બાપ્તિસ્મા વિધિ બાબતે પાદરીએ યુવતી નું ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. પાદરી પોતે આદિવાસી હોવા છતાં પાદરી बनी ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરતો, આદિવાસીઓને ખ્રિસ્તી અંગિકાર કરાવતો હતા. માંડવી પોલીસે રામજી ચૌધરી નામના પાદરી ની ધરપકડ كرિ વધુ કાર્યવાહી હાથધરી છે. સુરત જિલ્લામાં દેશ નો પ્રથમ કહી શકાય એવો ખ્રિસ્તી ધર્મ પ્રચારક પાદરી (પાસ્ટર) સામે ગુનો નોંધાયો છે. ''''બાપ્તિસ્મા'''' વિધિ કરી આદિવાસી ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવતા હતા. સંપૂર્ણ ઘટના એવી રીતે બહાર આવી છે કે થોડા દિવસ પહેલા માંડવી તાલુકાના એક ગામની યુવતી એ લગ્ન ની લાલચ આપી શારિરીક શોષણ કરી ધર્માંતરણ કરાવી તરછોડી દેવા મુદ્દે માંડવી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આંવી હતી. માંડવી ના લાખગામ ડૉ અંકિત ચૌધરી નામના તબીબે યુવતીને લગ્ન ની લાલચ આપી શારીરિક સોષણ કરી તરછોડી દીધી હતી. ત્યારબાદ આદિવાસી સમાજ ના આગેાવાઓ દ્વારા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ફરીયાદ નોંધવા રજુઆત કરવા માં આવી હતી હતી પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાઈટ :-રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) ગુજરાતી - હિન્દી આદિવાસી ના નામે ખ્રિસ્તી ધર્મ અંગિકાર ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હતી. જે બાબતે આદિવાસી समाजના આગેવાનો ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતાં. અને ધર્માંતરણ અટકાવવામાં મુદ્દે ઠેર ઠેર રજુઆત કરી રહ્યા હતા. ડૉ અંકિત ચૌધરી સામે ગુનો નોંધાય બાદ તપાસ નો ધમધમાટ શરૂ કરતા ચોંકાવનારી વિગતો માહિતી ઓ સામે આવી હતી. ડૉ અંકિત ચૌધરી ના પિતા રામજી ચૌધરી સરકારી શાળા માં આચાર્ય તરિકે ફરજ બજાવે છે. જે આદિવાસી હોવા છતાં ખ્રિસ્તી પાદરી બની ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરે અને આદિવાશી પાસે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવતા હતા. જે બાબતે પોલિસ યોગ્ય પુરાવાઓ એકત્ર કરી પાદરી સામે ફરિયાદ દાખલ કરી હતી. રામજી ચૌધરી ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ છે itself અને સભ્ય દ્વારા ટ્રસ્ટ માધ્યમથી તેઓ ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરે છે. અને ગેર કાયદેસર રીતે યેનકેન પ્રકારે ધર્મપરિવર્તન કરવા મજબુર કરે છે બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) ગુજરાતી - હિન્દી બ Vitae... બાપ્તિસ્મા એક ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા અપનાવવામાં આવતી ખ્રિસ્તી વિધિ છે. જેમાં ખ્રિસ્તી સમાજના મોટા મોટા પાદરી પાસ્તરો ઉપસ્થિત રહી છે. નદી તળાવ અથવા પાણી કુંડ બનાવી પાણી માં ડુબકી લગાવી પડી અને તેમને ખ્રિસ્તી ધર્મ બાઇબલ પ્રમાણે સપત લેવડાવામાં આવે જેને બાપ્તિસ્મા વિધિ કહેવામાં આવે છે. જે તે વ્યક્તિ ધર્મ અંગિકાર કરવા ઇચ્છતો હોઈ તેને કેલેક્ટર પાસે મંજુરી લેવાની હોય છે. પરંતુ આ દરેક પ્રક્રિયા ગેરકાયદેસર રીતે આદિવાસી ઓને લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવતા હતા. જે બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી માંગ કરી હતી. તો બીજી તરફ પીડિતા આ પણ ઉપરોક્ત ব্যক্তিો સામે કડક માં કડક કાર્યવાહી થાય તે બાબતે માંગ કરી હતી. બાઈટ :- અરવિંદ ભાઈ વસાવા (દેવ બિરસા સેના અધ્યક્ષ) બાઈટ :- જગદીશ ભાઈ ચૌધરી (આદિવાસ્તી કાર્યકર્તા) બાઈટ :- પીડિતા વિઓ... માંડવી પોલીસ દ્વારા રામજી ચૌધરી જે પાદરી બની ને લોકો ڌર્માંતરણ કરવવા મુદ્દે ધરપકડ કરી હતી. તેમની સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ની કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ ની માંગણી કરી આરોપી રામજી ચૌધરી ટ્રસ્ટ ની ફન્ડીંગ ક્યાં થી આવતું તેમજ અન્ય કેટલા લોકો નું ધર્માંતરણ કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 12, 2025 13:02:07
Surat, Gujarat:નોંધઃ એન્ટ્રી એંકર: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી ગુનાખોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પોલીસ એલર્ટ જાહેર કર્યું છે અને শহરના અલગ-અલગ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે, ભેસ્તાન પોલીસોએ ગઈ રાત્રીમાં એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને ગુनेગારોમાં ફફડાટ ફેલાવ્યો હતો. વીઑ: 1 ભેસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન.Handcraftedڪا આ કોમ્બિંગ ઓપરેશન ખૂબ જ વ્યાપક હતું. આ ઓપરેશનમાં ડીસીપિ, એસીપી, પીઆઈ સહિત 100થી વધારે પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ ટીમે ભેસ્તાનના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં સઘન ચેકિંગ કર્યું હતું. બાઈટ: દીપ વકીલ (સુરત શહેર પોલીસ એસીપી) પોલીસની ટીમે ખાસ કરીને મોબાઇલ સ્નેચર, છેડતી કરનારા, બાઈક ચોર અને મામલાવારના બનાવોમાં અગાઉ પકડાયેલ આરોપીઓની હિસ્ટરી ચેક કરી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોના રહેઠાણો અને છૂપાવાના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આ કોમ્બિંગ દરમિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ભેસ્તાન પોલીસે કેટલાક ઇસમો સામે અટكાયતી પગલાં પણ ભર્યા હતા. બાઈટ: દીપ વકીલ (સુરત શહેર પોલીસ એસીપી) સુરત પોલીસ કમિશ્નરની સૂચના મુજબ, આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશનો આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલુ રહેશે, જેથી ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 12, 2025 13:01:50
Ahmedabad, Gujarat:નૉંધ : વિષય મુજબ ખારીકટ કેનાલ અને ઈસનપુર તળાવ ડિમોલિશન સમયનાં ફાઇલ શોટ લેવા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય અને સુઆરેજ કમિટીની બેઠક મળી. જેમાં બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. ખાસ કરીને 1300 કરોડના ખર્ચે વિવિધ તબક્કામાં ડેવલપ કરાઈ રહેલી ખારીકટ કેનાલ પર ભારે વાહનોની મોટી અવરજવર વધતા સ્થાનિકોએ આ અંગે amc માં રજુઆત કરી છે. જે બાદ વોટર કમિટીમાં આ અંગે ગંભીર ચર્ચા કરીને ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં રહીને 12.5 કીમીના તૈયાર થઇ ગયેલી ખારીકટ કેનાલ પર ભારે વાહનો પર પ્રતિબંધનો મુકાય આ એ માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા. બાઈટ : દિલીપ બગરીયા, ચેરમેન - વોટર સપ્લાય કમિટિ , amc તો સાથે જ તાજેતરમાં ઈસનપુર તળાવ ખાતે હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ કાટમાળ ખસેડી લીધા બાદ તળાવની ફરતે પાકી બાઉન્ડરી વોલ બાંધવા વિભાગને આદેશ આપવામાં આવ્યા, જેથી કરીને પુનઃ દબાણો ન થાય. બાઈટ : દિલીપ બગરીયા, ચેરમેન - વોટર સપ્લાય કમિટી , amc
0
comment0
Report
URUday Ranjan
Dec 12, 2025 13:01:11
Ahmedabad, Gujarat:શહેરના ઓઢવ ના સિંગરવા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકે પત્નીની હત્યા નીપજાવી. પતિએ માથામાં પાવડો અને ઈંટોના ઘા મારી પત્નીની હત્યા નીપજાવી.. હત્યાનું યોગ્ય કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ હત્યારા પતિની માનસિક બીમારીઓની સારવાર ચાલતી હોવાનું કહેવાય છે અને પોલીસ તપાસ ચાલુ કરી છે. સાથે જ પતિની ધરપકડ કરી હત્યાના મૂળ સુધી પહોંચવા કાર્યવાહી કરવામાં આવશે. 01 વિયો: અમદાવાદના સિંગરવા ગામમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પ્રાર્થના ફ્લોરેન્સમાં કામ કરતા શ્રમિક પ્રભુભાઈ કટારાએ તેની પત્ની સીમા કટારા ને માથાના ભાગે પાવડો તથા ઈંટોના ઘા મારી હત્યા નીપજાવી હતી. કન્સ્ટ્રક્શનનો કામ પૂર્ણ કર્યા બાદ અપસર્ગે આ હુમલો કર્યો હતો અને આના કારણે પતિ પત્નીના મોતને કારણે તપાસ કરવામાં આવી રહી છે. પ્રવાસ કરનાર નાથુભાઈ પારગી લેબર કોન્ટ્રેક્ટર તરીકે આ સ્થળે રોજગારી માટે લાવ્યો હતો અને આ ઘટનાનો સંબંધ પોલીસ હાલની તપાસમાં શોધી રહી છે. 02 વિયો: ઘટનાના આરોપી પતિ પ્રભુ કટારા પર પૂછપરછમાં મનસિક સમસ્યા મળી આવી છે; છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીની સારવાર ચલાઈ રહી હતી. આ અંગે સીમાના ભાઈની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને હંમેશાં માનસિક બીમારીના સ્ટ્રોક આવતો રહેતો હતો અને આ ઘટનાનું કારણ માનસિક સ્થિતિ હોઈ શકે છે. 03 વિયો: સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેના મતભેદને કારણે પરસ્તાવ આ પડકાર સર્જાય છે, પરંતુ ઓઢવના સિંગરવામાં આવેલી હત્યામાં તેનો કંઇક મોક્ષ કારણ સામે આવ્યો નથી; માનસિક બીમારી આ ઘટનાનું મુખ્ય પાસું હોવાનું પોલીસ માનશે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 12, 2025 12:47:45
Surat, Gujarat:સુરત જિલ્લાની માંડવી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવિતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવા અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ સરકારી શાળાનો આચાર્ય છે અને ધર્માતરણ સાથે સંકળાયેલા ટ્રસ્ટનું સંચાલન કરે છે. વીઓ:1 માંડવી ખાતે ન્યુ લાઈફ ક્લિનિકના તબીબ અંકિત ચૌધરીએ એક પરિવીતાને તેની બીમાર પતિની સારવાર કરાવવા આવતા પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તબીબે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અંકિત ચૌધરીએ ધર્મ પરિવર્તન કરાવી ક્લિનિકમાં જ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. વીઓ:2 આરોપી અંકિત ચઓધરીએ પરિણીતા પર એવું દબાણ કર્યું હતું કે, "તારું આખું પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ હું તને અને તારો દીકરીને અપનાવી લગ્ન કરીશ." પરિણીતાએ આ દબાણ સ્વીકારી ધર્મ પરિવર્તન કરવાની તૈયારી બતાવી, તો તબીબ અંકિત ચૌધરીએ તેને તરછોડી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વીઓ:3 પરિવીતાની ફરિયાદના આધારે માંડವಿ પોલીસે ગુનો નોંધાઈ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન આરોપી અંકિત ચૌધરીના પિતા રામજી ચૌધરી અને અન્ય સભ્યો દ્વારા પણ પરિણીતા પર ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરાયા હતા. માંગરોળ ડિવિઝનના DYSP દ્વારા આ અંગે અલગથી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને તમામ પુરાવા મળી આવતા ગેરકાયદેસર ધર્મ પરિવર્તનનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમ, બે અલગ-અલગ ગુનાઓમાં માંડવી પોલીસે પિતા રામજી ચૌધરી અને પુત્ર અંકિત ચૌધરીની ધરપકડ કરી છે. વીઓ:4 ધરપકડ કરાયેલા પૈકીના રામજી ચૌધરી માંડવીની પીપલવાડા સ્થિત સરકારી શાળામાં આચાર્ય તરીકેનો પદભાર ધરાવે છે. આ ઉપરાંત, તેઓ ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચારિટેબલ ટ્રસ્ટનું પણ સંચાલન કરે છે. આ ટ્રસ્ટના માધ્યમથી રામજી ચૌધરી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં પુરાવા મળ્યા છે કે રામજી ચૌધરી અલગ-અલગ લોહ-લાલચ અને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા. વીઓ:5 માંડવી પોલીસ હવે આ બંને આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકોને ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ આરોપીઓના બેંક એકાઉન્ટોની ઝીણવટભરી તપાસ પણ હાથ ધરીશું. ક્યાં-કયા વિસ્તારમાં આ રીતે ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે તે તપાસ ચાલી રહી છે. માંડવી પોલીસની આ ઝીણવટભરી તપાસમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના અનેક કેસોનો ખુલાસો થવાની શક્યતા છે.
0
comment0
Report
ARAlkesh Rao
Dec 12, 2025 12:18:11
Palanpur, Gujarat:બાનાસકાંઠા જિલ્લા ની મુખ્ય મથક પાલનપુરના એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા 562 કરોડ રૂપિયાના ખર્ચે પાલનપુરની ફરતે સોનગઢ ગામથી જગાણા ગામ સુધી 24 કિલોમીટરથી વધુ લાંબો બાયપાસ મંજૂર કર્યો અને તે બાદ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાયપાસનું ખાતમુહૂર્ત પણ કર્યું. પરંતુ આ બાયપાસને લઈને ખેડૂતોએ વિરોધ યથાવત જોવા મળ્યો હવે ખોડલા ગામે 15 જેટલા ગામોના ખેડૂતોએ એકત્ર થઈ લાચાર ખેડૂતનું પૂતળું બનાવી જવાનો હાર પહેરાવી તેના ઉપર વિવિધ માંગોના પોસ્ટરો ચોંટાડી વિરોધ પ્રદર્શિત કર્યો અને ખેડૂતોને પૂરતા જમીન વળતરના ભાવ ન આપી સરકાર વિકાસને નામે ખેડૂતોનો વિનાશ કરતી હોવાના આક્ષેપો સાથે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઊંચારી છે ખેડૂતોનું કહેવું છે કે અમારી મહામૂલી જમીન સસ્તા ભાવે લઈ લેવામાં આવી છે જે બજાર ભાવ છે તે અમને મળશે નહીં તો અનેક ખેડૂતોની પૂરેપૂરી જમીનો કપાઈ જતી હોવાથી તે જમીન વિહોણા થઈ ગઈ છે તેમને અન્ય જગ્યાએ જમીન આપવાની અમારી માંગ સંતોષાઈ નથી, વિવિધ માંગોને લઈને અમે અનેકવાર આવેદનપત્ર આપ્યા, ચૂંટણીBahિષ્કારની ચીમકી ઊંચારી છતાં પણ અમારી કોઈ જ માંગ સ્વીકારી નથી._ht_ખોડલા ગામના ખેડૂતોએ તો જમીનના વળતરના પૈસા પણ સ્વીકાર્યા નથી છતાં પણ ખાત મુર્હત કરી દેવાયુ છે અમારે સાથે ઘોર અન્યાય થયો છે જેથી ખેડૂતોએ ચીમકી ઊંચારી કે જો અમારી માંગો નહિ સ્વીકારાય તો આગામી તમામ choતોંણીઓના અમે बहિષ્કાર કરીશું અને 15 ગામોના ખેડૂતોના પરિવારો રસ્તા ઉપર ઉતરીને ઊગ્ર આંદોલન કરીશું.
0
comment0
Report
URUday Ranjan
Dec 12, 2025 12:08:32
Ahmedabad, Gujarat:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બેંક એકાઉંટ સામે ફરિયાદ નોંધી … આ બેંક એકાઉન્ટ માંથી સાયબર ગઠિયા સાયબર-crime ના ગુનાના પૈસા ની હેરાફેરી કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેન્દ્ર સરકાર ની વેબ સાઇટ માંથી એક અમદાવાદ નું શંકાસ્પદ એકાઉન્ટ મળી આવ્યું હતું જેની વિગતે તપાસ કરતા આ એકાઉન્ટ પર સાયબર ક્રાઈમ ની હેલ્પલાઇન પર અનેક ફરિયાદ મળી હતી ત્યારે આાઉન્ટ ને લઇ ને વધુ તપાસ કર્યા આાઉન્ટ આ નિકોલ ના પરમ વાળંદ નામના શખ્સ દ્વારા 30 હજાર уҳәа રોકડા ના બદલા માં આ એકાઉન્ટ ભાડે થી લીધું હતું અને શિવશક્તિ એન્ટરપ્રાઈઝના નામથી બેન્ક ઓફ ઈન્ડિયા બેંક માં ખોલ્યું હતું, ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરતા સામે આવતું હતું કે પરમ વાળંદ દ્વારા આ બેન્ક એકાઉન્ટ કરણ પટેલ કર્મેશ પટેલ ને કમિશન પેટે ભાડે આપ્યા હતા અને કરણ પટેલ કર્મેશ પટેલ દ્વારા સાયબર ગઠિયાઓ ને આ બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યા છે જેમાં આ એકાઉન્ટ માં સેક્સ એક્ટ્રોશન , ડിജિટલ એરેસ્ટ , ફંડ છેતરપિડી સહિતના ગુના ના 2 કરોડ રૂપિયાની હેરફેર કરવા માં આવી હતી આ આкаун્ટ માં જયારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એની વધુ સાત એકાઉન્ટ શોધ્યા છે જેનાથી આશરે 20 કરોડ રૂપિયાની હેરફેર કરવાની વાત બનેલી હતી ત્યારે પરમ વાણંદ , કરણ પટેલ , કર્મેશ પટેલ ની ધરપકડ કરવા માટે ઝડપી તપાસ હાથ ધરી છે તે હે સાયબરના દુનિયામાં ચાલ્યા આવેલા મોડ્યુલ યુનિટ અર્પણ કર્યાની સમજાવવા માટેના મુદ્દા મૂકાયા હતા.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 12, 2025 12:07:47
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના બ્રિજોની સ્થિતિ બાદ AMC તંત્ર જાગ્યું. શહેરના વિવિધ બ્રિજો ઉપર હાઈટ beriyar લગાવવામાં આવશે. નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તથા ફ્લાય ઓવરને ઉપર હાઈટ બેરિયર લગાવવામાં આવશે. બેરિયર લગાવવાથી બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર નહિ કરી શકે. ભારે લોડિંગ વાહનકારણ બ્રિજને નુકસાન થવાની શક્યતા દેખાય છે. AMC નો વિચાર આવકાર્ય પરંતુ શહેરમાં કયા બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવાનો યોગ્ય નિર્ણય азыр સુધી રસ્તા કમિટી ચેરમેન જ અજાણ. હાઈટ બેરીયર લગાવવાના ધોરણો અંગે ખુદ ચેરમેન જ અજાણ. હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, ટેન્ડર થયા બાદ માહિતી જાણીશું. બાઈટ: જયેશ પટેલ, ચેરમેન - રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી, amc
0
comment0
Report
GDGaurav Dave
Dec 12, 2025 12:07:12
Rajkot, Gujarat:એંકર : વિદેશ જવાની ઘેલછામાં તેમજ રૂપિયાની લાલચમાં સગા પુત્ર દ્વારા પોતાના પિતરાઈ ભાઇ સાથે મળીને પોતાના પિતાને જ મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટનાએ સામે આવી છે. 9 ડિસેમ્બર 2025 ના રોજ રાજકોટ જિલ્લાના umbre જે ચરેલીયા ગામની સીમ વિસ્તારમાંથી 50 વર્ષીય કાના જોગની તીક્ષણ હથિયાર તેમજ બોથડ પદાર્થ વડે માથા સહિતના ભાગે ઘા ઝીંકીને તેમના ભત્રીજા વિરમ જોગ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. શરૂઆતમાં વિરમ જોગ દ્વારા પોતાના કાકાનું રાજપરાથી ઢાંક गाव તરફ જતા રસ્તે accidentes થયું હશે અને તેમાં ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તેમના વાડી ખાતે લાવતા તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ સમગ્ર બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોવાથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા વિરમ જોગ દ્વારા પોતાના કાકાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોપી પુત્ર પોલીસ સકંજામાં... મરણ જનાર કાના જોગની 22 વર્ષીય પુત્રી દેવી જોગ દ્વારા પોતાના પિતરાઈ ભાઈ વિરમ જોગ વિરુદ્ધ રાજકોટ રૂરલના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (1), 217 (B) સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા વિરમની પૂછપરછ હાથ ધરવામાં આવેતા હત્યા કરવા બાબતે મરણ જનાર કાના જોગના પુતર રામદે જોગ દ્વારા તેને સોપારી આપવામાં આવી હોવાનું કહવામાં આવ્યું હતું. ત્યારે ભાયાવદર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે موتના પિતાના પુત્ર રામદે જોગ તેમજ 39 વર્ષीय ભત્રીજા વિરમ જોગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિરમ દ્વારા ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ કુહાડી કબજે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિરમ વિરુદ્ધ ભાવે 2015 થી 2018 સુધીમાં ભાઈઓના સ્ટેશનમાં પ્રોહિબિશનના આઠ જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાનાના જોગ દ્વારા પોતાનોશુક ગુણાને કારણે કન્યાના પુત્ર પર પેઢી સુધી અને સખાર સુવડાવી કાઢવાનું પ્રયાસ કરાયું હતું. ત્રણ દિવસ પૂર્વે વિરમ કાકાના ઘરેથી મોટરસાયકલમાં લઈ જતો હતો, ત્યાં દારૂ પીવડાવી અને ઓરડીમાં સુવડાવીને કાનાને મારવાનો પ્રયાસ થયું હતું. પટાવાળાઓએ બનાવ સ્ટોરી જઈને પૂછવાનું કહ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં આopakતમાં સત્ય બહાર આવ્યું હતું. બાઈટ : સિમરન ભારદ્વાજ, એએસપી, ધોરાજી ડિવિઝન, રાજકોટ પોલીસ સૂત્રોના માનીએ તો એક વર્ષ પૂર્વેથી રામદે દ્વારા પોતાના પિતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જે અંતર્ગત તેણે એક વર્ષ પૂર્વે જ પોતાના પિતાનો લાઈફ ઈન્સ્યોરન્સ કઢાવ્યો હતો. હાલ પોલીસ આ કેસમાં આક્ષેપક રામદે જોગની ધરપકડ કરી જેલમાં સળિયા ગણતો કરી દીધો છે. પોલીસ તપાસમાં આ કેસમાં કેટલા નવા ખુલાસા થાય તે જોવું રહ્યું...
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 12, 2025 12:06:31
0
comment0
Report
Advertisement
Back to top