Back
मेहसाणा नगरपालिका में 4 गांवों ने विलय के विरोध में मोर्चा खोला
TDTEJAS DAVE
Oct 16, 2025 08:00:45
Mehsana, Gujarat
એ Ankર મહેસાણા મનપામાં ભળેલા 10 ગામોમાંથી હવે 4 ગામોના લોકો વિરોધની માર્ગે ઉતર્યા છે. જિલ્લા પંચાયતથી આ ચાર ગામના લોકો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
મહેસાણા મનપામાં ભેળવેલો ગામોએ રામપુરા, હેબુવા અને શોભાસણ આ ચારેય ગામના લોકોએ ભેળવણીનો કડક વિરોધ નોંધાવ્યો છે. આ ચારેય ગામના მოსახლે મનપામાં ભળવાથી રોજિંદા પ્રશ્નો વધશે એવી ચિંતા વ્યક્ત કરી છે. ગામોમાં હવે રાજકીય પક્ષોને પણ પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. પ્રવેશબંધીના બેનેર લગાવીને ગામલોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજકીય દખલગીરી તેઓ સહન નહીં કરે.
ગ્રામજન: કિરણ ચૌધરી, ગ્રામજન: અમૃત ઠાકોર, ગ્રામજન: વિકાસ ચૌધરી
હાલમાં મહેસાણા મનપામાં ભળેલા 10 ગામોમાંથી 4 ગામોએ વિરોધનો મોરચો ખોલ્યો છે. હવે જિલ્લા પ્રશાસન આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.
Tejas દવે Zee 24 કલાક મહેસાણા
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowOct 16, 2025 12:36:500
Report
AMAjay Mahajan
FollowOct 16, 2025 12:15:371
Report
ADAbhijeet Dave
FollowOct 16, 2025 12:11:460
Report
CSChandrashekhar Solanki
FollowOct 16, 2025 12:10:100
Report
ASANIMESH SINGH
FollowOct 16, 2025 11:09:122
Report
AKAshok Kumar
FollowOct 16, 2025 10:26:322
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 10:14:060
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 16, 2025 10:12:260
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:362
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:252
Report
ARAlkesh Rao
FollowOct 16, 2025 08:27:072
Report
URUday Ranjan
FollowOct 16, 2025 07:06:557
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 06:45:104
Report
SRSANDEEP RATHORE
FollowOct 16, 2025 06:31:414
Report