Back
पोरबंदर कोस्ट गार्ड डे: 800 से अधिक ने समुद्र में डुबकी लगाकर प्रदर्शन देखा
SBShilu Bhagvanji
Feb 14, 2026 11:06:12
Porbandar, Gujarat
એન્કર-
કોસ્ટગાર્ડ ડેની ઉજવણી અંતર્ગત કોસ્ટગાર્ડ દ્વારા "ડે એટ સી"નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પોરબંદર સહિત આસપાસના જિલ્લા 800 થી વધુ લોકોએ મધ દરિયામાં જઈ કોસ્ટગાર્ડની 3 શીપોમા સમય વિતાવ્યો હતો અને કોસ્ટગાર્ડના જવાનોની દિલધડક કામગીરીને નિહાળી હતી.
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે 1 ફેબ્રુઆરીને કોસ્ટગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે....દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાપંતી નજર રાખતી અને દુશમનોના દાંત ખાટા કરી દેનાર આપણા વ્યવહારિક કોસ્ટગાર્ડ આજે વિશ્વભરમાં એક આગવુ સ્થાન ધરાવે છે....દર વર્ષે ભારતીય كوસ્ટဂાર્ડ 1 ફેબ્રુઆરીને કોस्टગાર્ડ ડે તરીકે ઉજવે છે જે અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે... પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતેથી આઇસીજી શુર,સજଗ અને સાર્થક નામના આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ શીપમા શહેરજનોને ડે એટ સીમા લઇ જવામાં આવ્યા હતા આ દિવસની ઉજવણીનુ મહત્વ જણાવતા પોરબંદર કોસ્ટગાર્ડના ડેપ્યુટી કમાન્ડન્ટ સિદ્ધાર્થ નેગીએ જણાવ્યું હતુ કે,ડે એટ સીનુ આયોજન કરવાનુ ઉદેશ્ય એ જ છે કે, સામાન્ય નાગરીક ભારતીય કોસ્ટગાર્ડની દરિયાનીં કામગીરી શુ છે કઈ કોસ્ટગાર્ડના જવાનો કાર્ય કરે છે તેની લોકોની જાણ થાય તે માટે દર વર્ષે આ ડે એટ સી નો આયોજન કરવામાં આવે છે.
સિદ્ધાર્થ નેગી
ડેપ્યુટી કમાન્ડન્ટ,ઇન્ડિયન કોસ્ટગાર્ડ
પોરબંદરની કોસ્ટ ગાર્ડ જેટી પરથી આજ સવારીએ 3 જેટલી ભારતીય કોસ્ટગાર્ડની શીપો દ્વારા લોકોને મધ દરિયે લઈ જવામા આવ્યા હતા..આ વર્ષે ડે ઈટ સીમાં પોરબંદરમાંથી આવેલ 800થી વધુ લોકોની મધદરિયે લઈ જઈને કોસ્ટગાર્ડની કામગીરીનુ ડેમોસ્ટ્રેશન કરી લોકોને કોસ્ટગાર્ડની કામગીરીથી વાકેફ કરાયા હતા...કોસ્ટગાર્ડના ડોનિયર એરક્રાફ્ટ તથા વિવિધ શીપો સહિતની કોસ્ટગાર્ડની કામગીરી જોીને આ ડે એટ સીમાં આવેલ લોકો રોમાચીત થઈ ઉઠ્યા હતા અને તેઓએ ભારતીય કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી.
ડો.દેવેજી ઓડેદરા
મુલાકાતી,પોરબંદર
દેશની સમુદ્ર તટની સુરક્ષા માટે હર હંમેશ તૈયાર રહેતા કોસ્ટગાર્ડના જવાનો અને દરિયામાં કોસ્ટગાર્ડ શીપની કામગીરી અંગે આમ તો અનેક વખત વાતો સાંભળવા મળે છે પરંતુ દરેક લોકોને કોસ્ટગાર્ડની કામગીરીની પુરી જાણકારી હોતી નથી...જેથી લોકોને કોસ્ટગાર્ડની કામગીરીની જાણકારી મળે તે હેતુથી ડે એટસીનુ આયોજન કરનાર પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટરના આ ડે એટ શીના સમયમાં આવેલ લોકોએ આભાર માન્યો હતો અને કોસ્ટગાર્ડ જવાનોની કામગીરીને સલામ કર્યા હતા..
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowFeb 14, 2026 14:06:280
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 13:22:190
Report
AKArpan Kaydawala
FollowFeb 14, 2026 12:50:100
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:50:010
Report
NDNavneet Dalwadi
FollowFeb 14, 2026 12:49:360
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:30:320
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 12:30:200
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 11:35:560
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 11:08:570
Report
DPDhaval Parekh
FollowFeb 14, 2026 11:05:310
Report
MMMitesh Mali
FollowFeb 14, 2026 11:05:090
Report
VPVasu Parmar
FollowFeb 14, 2026 10:19:050
Report
PTPremal Trivedi
FollowFeb 14, 2026 10:15:270
Report
JSJayanti solanki
FollowFeb 14, 2026 08:23:210
Report