तुरखेडा की प्रसूता मौत: झोलियों में तीन किलोमीटर शव गांव तक लाया गया
Vadodara, Gujarat:એન્કર : છોટાઉદેપુરના તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે વી.ઓ. ગાઈ કાલે તુરખેડાના ખૈડી ફળિયાની મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા મહિલા ને ઝહોલીમાં નાખી 108 સુધી પોહચાડી હતી અને ત્યાર બાદ કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી ત્યાં થી વધુ સારવાર માટે છોટાઉદેપુર ખાતે મોકલવામાં આવી ત્યારે છોટાઉદેપુર થી વડોદરા ખાતે રિફર કરવામાં આવતા વડોદરા એસ એસ જી હોસ્પિટલ માં પ્રસૂતિ થાય તે પહેલા મહિલાનું મોત થયું WKT.હકીમ ઘડિયાલી, હોળી માં લાશ વી.ઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયા ની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકા તેઓના પરિવાર માં ચાર સંતાનો છે જ્યારે પાંચમી પ્રસૂતિ માં આ મહિલા ને પ્રસૂતિ ની પીડા ઉપડતા આજુબાજુ ના યુવાનો તેમજ પરિવાર ના સભ્યો ઝોળી બનાવી ને તુરખેડા ના ખૈંડી ફળિયા થી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળી માં ઉંચકી ને લાવ્યા હતા તુરખેડા માં રસ્તા ના અભાવે આ મહિલા ને ઝોળી માં નાખીને ત્રણ કિલોમીટર નો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી ત્યારબાદ સાવધા ફળિયા થી 108 એમ્બ્યુલન્સ માં આ મહિલા ને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી હતી ત્યાર બાદ કવાંટ થી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માંથી આ મહિલા ને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન આ મહિલા નું મોત થયું જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે 4000 જેટલી વસ્તી છે આઝાદી ના વર્ષો પછી પણ આ ફળિયા ને રસ્તા ની સુવિધા મળી નથી જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ની સેવાઓ નિમ્ન કક્ષા ની છે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલા ને છોટાઉદેપુર મોકલવામાં આવી જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે સારવાર માટે મોકલવામાં આવી આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલા નું મોત થયું જ્યારે સ્થાનિક લોકો નો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તાર માં રસ્તા બનાવતી નથી આઝાદી ના વર્ષો પછી રસ્તા ની સુવિધા ના મળતા ગત વર્ષે પણ એક મહિલા નું મોત થયું હતું જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે વિકાસ ની વાતો વચ્ચે પ્રસૂતા ને સારવાર મળતી નથી આવી રીતના મોત ને ભેટે છે બાઈટ : ટીનીયાભાઈ રાઠવા,આગેવાન બાઈટ : ગોટીભાઈ રાઠવા,આગેવાન વી.ઓ તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે બાઈટ : દિનેશ ભીલ,આગેવાન વી.ઓ કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક મહિલા ને ગત વર્ષે પ્રસૂતિ ની સારવાર માટે લઈ જતા હતા તે વખતે રસ્તા માં પ્રસૂતિ થઈ જતા મહિલા નું મોત થયું હતું અને બાળક બચી ગયું હતું આ ઘટના ને લઈને હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સુવોમોટો દાખલ કરતા સરકારે રસ્તો મંજૂર કરવાની અને રસ્તો બનાવી આપવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો હતો0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
दितासण स्कूल की प्राचार्या दो साल से गैरहाजिर, मंत्री ने जांच की बात कही
Mehsana, Gujarat:અપડેટ મહેસાણા: દિતાસણ શાળા ના આચાર્ય ગેરહાજર મામલે શિક્ષણમંત્રી રિવાબા જાડેજા નું નિવેદન. આ મામલે પુરી તપાસ કરાશે. જો આચાર્ય ગેરહાજર રહેશે તો તેના સામે પગલાં લેવામાં આવશે. મહેસાણા જિલ્લામાં દિતાસણ પ્રાથમિક શાળા ના આચાર્ય વિદેશ ગયા હતા અને છેલ્લા બે વર્ષથી ગેરહાજર રહેતા વિરોધી સત્યામો ચાલી રહ્યા હતા. આચાર્ય પ્રગતિબેન જયંતિલાલ પટેલ કાયદેસર રજા લઇ સ્કૂલમાંથી ગેરહાજર રહ્યા હોવા છતાં હાજર નથી. શિક્ષણ વિભાગે નોટિસો અને કાર્યવાહી દર્શાવી છે. આ ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે.0
0
Report
मोरबी में देवळिया-चराडवा रोड पर महिलाओं ने चक्का जाम, गोली से बेटी की मौत
Morbi, Gujarat:บรેકिंग મોરબી જિલ્લામાં દેવળિયા-ચરાડવા રોડ બ્લોક કરીને મહિલાઓએ કર્યો ચક્કાજામ હળવદના જુના દેવળિયામાં બુલેટન ચાલકે હડફેટે લેતા એક દીકરીનું મોત થતા લોકોમાં આક્રોશ મહિલાઓ દ્વારા ચક્કાજામ કરી આરોપી સામે ત્વરિત કડકમાં કડક કાર્યવાહીાની માંગ છેલ્લા 2-3 દિવસથી રોમિયો દીકરીઓને ઈશારા કરી હેરાન કરતો હોવાનો મહિલાઓનો આરોપ ગઈ કાલે પાંચ સાત દીકરીઓ ઘરે જઈ રહી હતી ત્યારે ટોળામાં ਬੁਲેટ ਘੁસાડી ਦੇતા ਇੱਕ દીકરીનું મોત થયું હતું.0
0
Report
AAP विधायक चैत्रर वसावा समेत 4 नेताओं को नोटिस; बारुच GIDC पुलिस 29 जून तलब
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ AAP ધારાસભ્ય ચૈતરુ વસાવાની મુશ્કેલીઓમાં વધુ વધારો ઝઘડિયા GIDC પોલીસે ચૈતરુ વસાવા સહિત 4 AAP આગેવાનીને નોટિસ ફટકારી 29 જૂનના રોજ ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગ બાદ થયેલી તકરાર મામલે કાર્યવાહી પોલીસ અને એક વ્યક્તિ સાથેની અથડામણ અંગે નોંધાયેલા ગુનામાં નોટિસ અપાઈ 29 જૂને પોલીસ સમક્ષ હાજરી બાદ કેસમાં આગળની કાર્યવાહી થશે સમગ્ર મામલે AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પક્ષની પ્રતિક્રિયા આપી. બાઈટ - પિયુષ પટેલ - પ્રમુખ - ભરૂચ જીલ્લા આપ0
0
Report
Advertisement
डांग जिले के जमनपाड़ा प्राथमिक स्कूल में शिक्षकों की अनियमित उपस्थिति से स्कूल ताला
ડાંગ 브ેકીંગ શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ પ્રાથમિક શાળાને માર્યા તાળો ડાંગ જિલ્લામાં જામનપાડા ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં તાળાબંધી ધોરણ 1 થી 5માં માત્ર 11 વિદ્યાર્થીઓ અને એક જ શિક્ષકની વ્યવસ્થા શિક્ષક અનિયમિત આવતાં હોવાના અને વારંવાર બદલાતા હોવાના વાલીઓના આક્ષેપ બાળકોના ભણતર પર ગંભીર અસર પડતી હોવાનો ગ્રામજનોનો રોષ અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળા માર્યા ગામલોકોના જણાવ્યા મુજબ દર 15 દિવસ કે મહિને શિક્ષક બદલાઈ જાય છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખોળવાઈ રહ્યું է. આ મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શિક્ષક નિયમિત આવે છે, પરંતુ બદલી પામેલા કાયમી શિક્ષકને અગાઉની શાળામાંથી મુક્ત ન કરાતા તેમણે હજુ સુધી આ શાળાનો ચાર્જ સંભાળ્યો નથી. બાઈટ : બુધીયાભાઈ ભોંયે ( ગામના આગેવાન ) બાઈટ : શકુન્તલાબેન પવાર ( વાલી ) બાઈટ : કલાવતીબેન પટેલ ( તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી )0
0
Report
नवसारी के किसानों की धान रोपणी देरी से, बारिश कम से फसल संकट
Navsari, Gujarat:એંકર : બદલાતા વાતાવરણની અસરને કારણે વરસાદ પાછળ ઠેલાયો હોય એવી સ્થિતિ છે. જૂનના પ્રથમ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અંતિમ દિવસોમાં પણ હાથતાળી આપી રહ્યો છે. ત્યારે નવસારીના ખેડૂતો ડાંગરનું ધરૂ રોપીને તેના ફેર રોપણી માટે પૂરતા વરસાદની રાહ જોઈ بیٹھे છે. વાવણી લાયક વરસાદ ન વર્સતા ખેડૂતોની ચિંતા વધી છે. કારણ ડાંગરનું ઉત્પાદન ઘટશે અને ઘાસચારા માટે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે. જૂન મહિનાના પ્રારંભે શરૂ થતો વરસાદ ક્યારેક无码不卡高清免费v કર્ડી દિવસો કોરા કાઢી નાંખે છે અથવા એક ધારો વરસી રહે છે. પરંતુ આ વર્ષે વરસાદ પાછળ ઠેલાયો છે. જેના પાછળ વાતાવરણમાં ગરમીના વધારા સાથે દરિયામાં ઉદ્ભવેલી પેટર્નને માનવામાં આવે છે. જેના કારણે જૂન અંતિમ ચરણમાં પહોંચ્યો હોવા છતાં ધરતીનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. ગત દિવસોમાં વરસાદ પડ્યો, પરંતુ વાવણી લાયક વરસાદ ન હતો. ખેતરોમાં વરસાદી પાણી જમીનમાં નીચે ઉતરી ગયું અને જમીન ફરી સુકીભઠ્ઠ થઈ ગઈ હોય, તેવી સ્થિતિ છે. তবে થોડા વરસાદે પણ શેરડી, શાકભાજી અને ડાંગરના ધરૂને જીવાડવામાં મદદ કરી છે. પરંતુ ડાંગરની ફેર રોપણીlાયક વરસાદ જ નથી, કે ખેતરો પાણીથી તરબતર થાય. નવસારીમાં ઉકાઈ કાકરાપાર નહેર થકી ખેડૂતો સિંચાઈ માટે পানি મળે છે અથવા ખાનગી બોર હોવાથી સિંચાઈ કરે છે. પરંતુ ડાંગરમાં વધુ પાણી જોઈએ, પાણીનો વપરાશ પણ વિચારીને કરવો પડે એવી સ્થિતિ છે. ત્યારે મેઘરાજા રીસામણા છોડીને વહેલા પધરાણી કરે એવી ખેડૂત મોટી આશા રાખી રહ્યા છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરનો પાક મોટો ફરમાનમાં લે છે. ડાંગરમાં પાણીની વધુ જરૂરીયાત હોય છે અને ચોમાસું હજુ બેઠું નથી. cielo આકાશમાંથી સૂર્યદેવતા અગન વરસા કરતા જમીનમાં ભેજ પણ રહ્યો નથી. તેથી ડાંગરની ફેર રોપણી માટે ખેડૂતો જમીન તૈયાર કરી શકે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ ડાંગરનું ધરૂ તો તૈયાર કર્યું છે, પરંતુ ફેર રોપાણમાં મોડુ થશે, તો ધરૂ વધુ પરિપક્વ થવાથી ફૂટ નીકળશે અને આ કારણે ડાંગરનું ઓછું ઉત્પાદન થવાની સંભાવના કૃષિ નિષ્ણાંતોએ આંકી_ROી. ડૉ. કીનકલ શાહ, કૃષિ નિષ્ણાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી: નવસારીના આદિવાસી પટ્ટાના ખેડૂતો વરસાદી ખેતી ઉપર જ ભરોસો રાખે છે, ત્યારે વરસાદ પાછળ ઠેલાતા આદિવાસી પટ્ટાના ખેડૂતોની સ્થિતિ વધુ વિકટ બને. સરકાર ખેતીને ટકાવી રાખવા ડેમમાંથી સિંચાઈના پانی આપે તો જ જિલ્લામાં ડાંગર ટકે, નહીં તો ખેડૂતોને મોટા નુકસાન વેઠવા પડે.0
0
Report
NIT परीक्षा लीक के पीछे कांग्रेस, छात्र आंदोलनों की धमकी भरी चेतावनी
Ahmedabad, Gujarat:અમદાવાદ તાજેતરમાં nit પરીક્ષામાં થયેલો વિવાદ, દેશભરમાં વિધાર્થીઓ દ્વારા થતી આત્મહત્યા અને દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ દ્વારા ખાસ પત્રકાર પરિષદ યોજાઈ. છાત્રો કી ગુંજ શીર્ષક અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્યમંત્રી સતેજ પાટીલે ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેઓએ nta દ્વારા યોજાતી પરીક્ષાના પાછળના ૧૦ વર્ષમાં લીક થયેલા પેપરો મામલે આકરી નિંદા કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. આ ઉપરાંત છાત્રો કી ગુંજ ઝુંબેશના આગેવનાં અન્ય નેતાએ પણ ભાજપ સરકાર પર ગંભીર શાબ્દિક પ્રહાર કર્યા. આ મામલે આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર મોટા આંદોલનની જાહેરાત પણ કરી. ઓગસ્ટ મહિનામાં દેશના જુદા જુદા રાજ્યોના શહેરોમાં સામૂહિક કાર્યક્રમો યોજાશે. સાથે જે સંસદ તરફ કૂચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી.0
0
Report
Advertisement
ग गुजरात के कई हिस्सों में भारी बारिश की संभावना, मुंबई में बारिश के संकेत
Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આજે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના algunos ભાગોનો હળવો વરસાદ કે છાંટા પડી શકે 26 જૂનથી 28 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં બુધ ગુરુ અને શુક્ર જલદાયક નક્ષત્ર રાશિમાં હોતા ભારે વરસાદની શક્યતા રહેશે 4 જુલાઈ આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે 16 જુલાઈ આસપાસ રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહીશે રાજસ્થાન અને ગુજરાતના સરહદી ભાગોમાં વરસાદ પડશે ઓગસ્ટ 1-2 અણધાર્યા વરસાદ થવાની શક્યતા રહેશે0
0
Report
मालपुर नदी पर प्रेमी युगल के शव एक दूसरे से बंधे मिले; पुलिस जांच
Modasa, Gujarat:ब्रेकિંગ - અરવલ્લી માલપુર વાત્રક નદીમાંથી બે મૃતદેહો મળ્યા મૃતકો બંને પ્રેમિયુંગલ બંને ના મૃતદેહો એકબીજા સાથે બાંધેલ હાલત માં જોવા મળ્યા પરિણીત પ્રેમી યુગલો મેઘરાજ ના સારંગપુર ના વતની માલપુર પોલીસેહ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ઘરી બને મૃતદેહો ને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ0
0
Report
वेनेजुएला में भूकंप: 7 तीव्रता के दो झटके, 24 घंटे मॉनिटरिंग जारी
Ahmedabad, Gujarat:અમદાવાદ. વેનેઝુએલામાં આવેલા ભૂકંપે સર્જી મોટી તારાજી 7 ઉપર ની તીવ્રતાના બે ભૂકંપે સર્જી મોટી તારાજી ભૂલંપ અંગે ગુજરાત યુનિવર્સીટી ના અર્થ અને સાયન્સ વિભાગના પ્રોફેસર નું નિવેદન પ્રોફેસર ડો ઓજોય દાસ સાથે z 24 કલાકની ખાસ વાત વેનેઝુએલામાં ગણતરીની મિનિટોમાં આવ્યા બે ભૂકંપ કેરેબિયન અને સાઉથ america પ્લેટ એક્ટિવ હોવાને લઈને ભૂકંપ આવ્યું પ્લેટ એક્ટિવનેસ અને વેનેઝુએલા માં બનેલ કન્સ્ટ્રકશન ના જમીન પર દબાવના કારણે ભૂકંપ આવ્યા નું અનુમાન 7 ની તીવ્રતાનો જ્યાં ભૂકંપ આવે ત્યાં ફરી 6 કે 7 ઉપર ની તીવ્રતા ના ભૂકંપ ની શક્યતા રહતી હોય ને વેનેઝુએલામાં બન્યું વેનેઝુએલા સાથે જાપાન. રાજસ્થાન અને ઉત્તર ભારત ના કેટલાક પ્રદેશમાં પણ ભૂકંપ જોવા મળ્યા વેનેઝુએલા સાથે દુનિયામાં હજુ ઘણા સ્થળે ભૂકંપ ની શકયતા સિસમોલોજીકલ વિભાગ એલર્ટ મોડ પર પુર કે વાવાઝોડા સમયે બચવાનો સમય મળી શકે પણ ભૂકંપ ઓચિંતો આવતા સમય મળી શકતો નથી. પ્રોફોસર ગુજરાતને હાલ કોઈ અસર નહિ હોવાનું અનુમાન જોકે સિસમોલોજીકલ વિભાગ એલર્ટ મોડ પર 24 કલાક ભૂકંપ પર મોનીટરીંગ વ્યવસ્થા હોય તો આવી આપદા સામે લડત આપી શકાય0
0
Report
Advertisement
सूरत में DGVCL विवाद: साधारण मीटर पर स्मार्ट मीटर बिल
Olpad, Gujarat:સુરત : બ્રેકિંગ સ્માર્ટ મીટર બાબતે ફરી વાર કીમ DGVCL વિવાદ માં એક ગ્રાહક ને સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટર નું બિલ આવ્યું એક સાથે બે બિલ આવતા ગ્રાહક ચોકી ઉઠ્યો સાદા મીટર નું બિલ ૯૮૮ રૂપિયા જેટલું જ્યારે સ્માર્ટ મીટર નું બિલ ૪૩૫૧ રૂપિયા આવ્યું ડિજીવીસીલ કચેરીએ જાણ કરતા ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું હોતે મહત્વનો સવાલ એ છે કે સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટર નું બિલ શા માટે ? ગ્રાઘ નિગરહે સાદું મીટર ની જગ્યાએ સ્માર્ટ મીટર મૂકવા સૂચન કરાયું તમામ બાબતો મામલાની ચર્ચા ડીએ لضકરી સમર્થન સાથેના કીમી DGVCLાત્રોત દોષોના જવાબો જુનું મીટર ના સ્માર્ટ બિલ બાબતે હોહાપો થતાં DGVCL ગોળગોળ જવાબો શું કેમ ડીએ DGVCL અનેક વાર સ્માર્ટ મીટર ફિટ કરવાના પગકાર્યો કરી ચૂક્યું છે.0
0
Report
सरत के स्कूल फिर से खुले, बच्चों के दाखिले में सरकारी स्कूलों की तरफ रुझान
Surat, Gujarat:છ માધ્યમમાં સ્કૂલો શરૂ કરવામાં આવી છે સુરત મોટા દિલ વાળું શહેર છે ભાષા ને લઈ અહીં ક્યારેય વિવાદ નથી થયો 199186 બાળકો ને ભણતર મનપા આપે છે સુરત જિલ્લામાં 21113 વિદ્યાર્થીઓએ એડમીનશન લીધી 9028 આંગણવાડી માં બાળકો એ પ્રવેશ લીધો 4700 જેટલા બાળકોએ ખાનગી સ્કOOL છોડી સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે સંપૂર્ણ વિશ્વાસ સ્કૂલના શિક્ષકો પર હોય છે શિક્ષકોને વીનતી કરું છું કે બાળકો ને ભણતર રમતા રમતા હસતા હસતા આપેજો ગોખીને પરીક્ષા આપશે તો નંબર તો આવી જશે પરંતુ સફળ ન બની શકશે માટી માં રમતી રમત, સંગીત માં , મોબાઈલ ની રમત થી દુર રહે તેવા પ્રયાસ કરવા જોઈએ નાનપણ થી જ હારતા અને जीतતા શીખી જાય કોર્પોરેટરોએ મહિના માં એક વાર સરકારી સ્કૂલ માં પ્રવાસ કરી પ્રયાસ કરવો સ્કૂલ ની ચારેય તરફ વૃક્ષો વધુ વાવવામાં આવે, સ્વછતા પર ભાર મુકવો દરવાજા પર પલાંઠી વાળી બેસી જાવ અને હેલ્મેટ આપો પિતા ને રસ્તા પર પણ પોલીસ રોકશે નહિ બાઈટ..હર્ષ સંઘવી..નાયબ મુખ્યમંત્રી0
0
Report
घाणी ग्राम में दो-वर्षीय बाघ शावक पिंजरे में फँसा, वन विभाग छुड़ाने लगा
Nagod, Gujarat:તાપી ડોલવણ ના ઘાણી ગામે અંદાજે બે વર્ષની દીપડી પાંજરે પુરાઈ. ઘાણી ગામના દેગાડ ફળિયાં નજીક આવેલ ખેતરમાં મૂકેલ પાંજરા માં દીપડી ઝડપાઈ. મારણ ખાવાની લાલચે દીપડી પાંજરે પુરાઈ. વન વિભાગે દીપડી નો કબજો મેળવી ઊંડાણ ના જંગલ માં છોડવાની તજવીજ હાથ ધરી.0
0
Report
Advertisement
जंगलेश्वर डिमोलेशन के दौरान खानी-पीने खर्च पर हंगामा: कांग्रेस का विरोध
Rajkot, Gujarat:રાજકોટ-જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ RMCના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ કાજુકત્રી સાથે અનોખો વિરોધ કર્યો કાજુકત્રી સહિત નાસ્તાની એક ડિશનો ભાવ ૨૩૧ રૂપિયા ઉધારવામાં આવ્યો છે. ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ ૨૭ લાખ ઉધારવામાં આવ્યો હતો. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે. ટિકટેક - દીપ્તી Solanki અને રસગિયા, કોર્પોરેટરો, વોર્ડ નં 16 (જંગલેશ્વર વિસ્તાર) સાથે ગૌરવ દવે0
0
Report
बनासकांठा: 5% कमीशन मांगने का वीडियो वायरल; अध्यक्ष प्रभुजी राजपूत पर भ्रष्टाचार आरोप
Palanpur, Gujarat:બનાસકાંઠા . ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો ટકાવારી લેવાનો વિડિઓ થયો સોસીયલ મીડિયામાં વાયરલ તળાવ ઊંડા કરવાના કામમાં કોન્ટ્રાકટર જોડે કામની રકમના 5 ટકા માંગ્યાનો વિડિઓ વાયરલ કોન્ટ્રકટરરે 3 ટકા આપવાનું કહેતા પ્રમુખે તાલુકા પંચાયતના કામોમાં પણ 5 ટકા ચાલતા હોવાનું કહી मांग્યા 5 ટકા કમિશન કોન્ટ્રક્ટરે 10 ہزار એડવાન્સ લીધાના વિડિઓ વાયરલ ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બન્યાના મહિનામાં જ પ્રમુખે ભ્રષ્ટાચાર શરૂ કર્યાના થઈ રહ્યા છે આક્ષેપ ઝી 24કલાક વાયરલ વિડિઓની નથી કરતું પુષ્ટિ0
0
Report
संजीवडा में वर्षों बाद सड़क पर सांप दिखा, वन विभाग ने सुरक्षित रेस्क्यू किया
Kheda, Gujarat:માતરના સીંજીવાડા ના સૈજુડીપુરાના રોડ પર ટેહલતો મગર દેખાયો. રોડ પર જતા બાઈક ચાલકે મગરને જોયે વિડીયો ઉતારી ગ્રામજનોને ગામમાં મગર આવ્યાની જાણ કરી. સીંજીવાડા ગામ વર્ષો પછી મગર દેખાતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું. ગામના સંરપંચને મગર દેખાયની જાણ થતાં વન વિભાગને ટીમ જાણ કરાય. વનવિભાગ ટીમ દ્વારા મગરની રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું.0
0
Report
Advertisement
