Back
मध्य पूर्व युद्ध से शिपिंग चार्ज बढ़े, पश्चिम भारत के बंदरगाहों पर आर्थिक संकट
NRNidhiresh Raval
Mar 09, 2026 04:02:47
Sadhara, Gujarat
એનકર : આયાત નિકાસકરો મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે મુશ્કેલીમા મુકાયા છે. શીપીંગ ચાર્જમાં કમ્મર તોડ વધારાથી ટ્રેડને મોટો આર્થિક ફટકો પડો છે.
વીયો : મિડલ ઈસ્ટ વિસ્તાતા ઊભી થયેલી તંગદિલી અને અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે વૈશ્વიკ સમુદ્રી વેપાર અને શી shipિંગ વ્યવસ્થામાં ગંભીર અસ્થિરતા સર્જાઈ છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવ હેઠળ પશ્ચિમ ભારતના મહત્ત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર ગણાતા કચ્છના કંડલા, મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ગંભીર આર્થિક ફટકો પડી રહ્યો છે. હાલ શીપીંગ લાઈન્સ દ્વારા ફ્રેઇટ તથા અન્ય સંબંધિત ચાર્જમાં અચાનક અને અંદાજે દસ ગણો વધારો કરવામાં આવતા આયાત-નિકાસકારો, શિપર્સ, કન્સાઇની, ફ્રેઇટ ફોરવર્ડર્સ તેમજ સમગ્ર લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ચિંતા વ્યાપી છે. આ બંદરોથી થતી આયાત-નિકાસની કામગીરી સાથે જોડાયેલા ટ્રેડ હાલ મુશ્કેલીમા છે. હાલમાં શીપ લાઈનરો દ્વારા યુદ્ધને કારણે વિવિધ ચાર્જિસ લગાડવામાં આવ્યા છે. જેના કારણે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વખત આવ્યો છે.
આ અંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અંગે ગાંધીધામ ચેમ્બર અને વિવિધ ટ્રેડના માલિકો સાથે બેઠક કરવામાં આવી રહી છે. અને વિવિધ સ્તરે રજુઆત પણ કરવામાં આવી છે.
બાઈટ : ૧ તેજાભાઈ કાનગડ (ગાંધીધામ ચેમ્બર પ્રમુખ)
જયારે અગ્રણી પોર્ટ વપરાશકાર દિનેશભાઈ ગુપ્તાએ યુધ્ધની સ્થિતિમાં આયાત-નિકાસકારો અને તેની સાથે જોડાયેલ ટ્રેડ આ અસહ્ય ભાવ વધારો સહન કરી શકશે નહી જેથી સમગ્ર દેશની ઇકોનોમીને અસર થશે આ અંગે સરકાર દ્વારા મધ્યસ北京赛车群ી કરવામા આવે તેવી માગ કરી હતી.
બાઈટ : ૨ દિનેશભાઈ ગુપ્તા (પોર્ટ વપરાશકાર)
જયારે સીએચએ કંપનીના સંચાલક સંજયભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે શીપ લાઈનર દ્વારા આપતીને જાણે અવસર બનાવી ભાવ વધારો ઝીંકી દીધો છે જે ట్రેડ માટે અસહ્ય છે
બાઈટ ૩ સંજયભાઈ ગાંધી (સીએચએ)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DDDeepak Dwivedi
FollowMar 09, 2026 06:02:550
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 05:47:150
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 09, 2026 04:48:220
Report
SVSANDEEP VASAVA
FollowMar 09, 2026 04:48:110
Report
BPBurhan pathan
FollowMar 09, 2026 04:03:350
Report
TDTEJAS DAVE
FollowMar 09, 2026 04:03:200
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 04:01:390
Report
NJNILESH JOSHI
FollowMar 09, 2026 04:00:150
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 02:16:100
Report
RMRaghuvir Makwana
FollowMar 08, 2026 18:35:410
Report
DMDURGESH MEHTA
FollowMar 08, 2026 18:35:29Gandhinagar, Gujarat:ગાંધીનગર
શહેરના ઘ - 4 મહાનગરપાલિકા દ્વારા મેચ નિહાળવાનું આયોજન
ભારતની જીત થતા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
આતશબાજી કરીને જીતન ઉજવણી
સ્થાનિક લોકો ગરબા રમીને જીતની ઉજવણી કરી
0
Report
DMDURGESH MEHTA
FollowMar 08, 2026 18:33:410
Report
NDNavneet Dalwadi
FollowMar 08, 2026 16:30:450
Report
DPDhaval Parekh
FollowMar 08, 2026 15:46:170
Report