Back
अमरैली-दमनगर ब्रिज उद्घाटन के दौरान भाजपा मंत्री तेजा पर हमला; जांच जारी
NDNavneet Dalwadi
Mar 08, 2026 16:30:45
Bhavnagar, Gujarat
સ્લગ: અમરેલીના દામનગરમા બ્રિજના ખાતમુહૂર્ત દરમ્યાન ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આજે સવારે આશરે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યાના અરસામાં બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક પાછળથી આવીને હીરાભાઈ નવાપરા નામના શખ્સે ‘ધારિયા’ વડે પ્રકાશભાઈ તેજા પર હુમલો કર્યો હતો. આ અકસ્માતથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભાજપના અગ્રણી બટુકભાઈ એ જાણી્યું હતું કે હુમલો કરનાર હીરાબાદા નવાપરા ઠાસા ગામનો રહેવાસી છે, અને ભાજપનો કાર્યકર તેમજ અમરેલી જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકનો ડિરેક્ટર પણ છે. આ હુમલો ધારાસભ્યની હાજરીમાં જ થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર વ્યક્તિગત અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં હુમલો કરનાર હીરાભાઈ નવાપરાના પુત્રની પૂર્વ પત્ની છૂટાછેડા બાદ હાલમાં ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાના નાના ભાઈ સાથે લગ્ન કરી જીવનસાથી તરીકે રહેતા હોવાની વાત ચાલી રહી છે. જોકે સમગ્ર ઘટના અંગે દામનગર પોલીસ ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે, અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. ગઈકાલે અંતિમ માહિતી મુજબ ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું ભાઈ કાંતિભાઈ તજા એ જણાવ્યું હતું કે અમારે કોઈ ફરિયાદ કરવી નથી, અમે લડી લેવાના મૂડમાં છીએ, પછી ભલે જેલમાં જવું પડે, સામસામે મોરેમોરો ટકરાશે આ નક્કી છે, પોલીસ તપાસમાં અંતિમ نتیજા શું આવે જુઓ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowMar 09, 2026 18:01:530
Report
DMDURGESH MEHTA
FollowMar 09, 2026 18:01:370
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 17:33:250
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 16:17:440
Report
GPGaurav Patel
FollowMar 09, 2026 14:48:340
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 09, 2026 14:19:350
Report
DPDhaval Parekh
FollowMar 09, 2026 13:48:490
Report
URUday Ranjan
FollowMar 09, 2026 13:46:560
Report
URUday Ranjan
FollowMar 09, 2026 13:46:410
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 13:31:530
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 13:31:370
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 13:15:180
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 13:05:580
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 13:05:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 09, 2026 13:02:090
Report