Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
देश-राज्य में प्रदूषण बढ़ रहा, विशेषज्ञ चिंता जाहीर
DRDarshal Raval
Oct 24, 2025 14:37:06
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેર રાજ્ય દેશ અને વિશ્વમાં પ્રદૂષણનો જટિલ મુદ્દો હવા, જમીન અને પાણીમાંથી ફેલાતું પ્રદૂષણ ચિંતાજનક વિષય પ્રદૂષણના કારણે બીમારી થવી અને मौतની ઘટના બનતી હોવાનું પર્યાવણ વિદનું અનુમાન કોંક્રીટના મકાનો એ ગામડાઓની જગ્યા લીધી જે મકાનો બનતા સમયે થતું પોલ્યુશન પણ જોખમી ટ્રાન્સપોર્ટેશનમાં ადამიანები વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરતા થયા તે પણ કારણ જવાબદાર વાહનોમાં ઉપયોગમાં લેવાતું પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણ બનતા પણ પ્રદૂષણ થતું હોવાનું અનુમાન વધતા જતા પ્રદૂષણ સામે પર્યાવરણવિધે વ્યક્તિગત વાહનો ન વાપરીને સરકારીTRANSPORTેશન નો ઉપયોગ કરવા સલાહ આપી કોંક્રેટની ઈમારતો બનતા સમયે સિમેન્ટ ન ઉડે તે બાબતનું ધ્યાન રાખવા પણ સલાહ આપી નદીમાં અને પાણીમાં ફેલાતા પ્રદૂષણને અટкાવવા માટેની પણ પર્યાવરણવિધીની સલાહ ઊંચી ઇમારतो વચ્ચે કપાતા ઝાડ અને જંગલોના નિકંદન થતા પોલ્યુશનમાં વધારો થયાનો હોવાનું પર્યાવરણ વિધનું અનુમાન સમગ્ર મામલે પર્યાવરણવિદે લોકોને જાગ્રત બનવા અને પોલીસીનો અમલ કરવા કરી અપીલ સરકાર પાસે ઉપાય પણ છે અને પોલીસી પણ છે પણ તેનો અમલ ન થતા પ્રદૂષણમાં વધારો થતા હોવાનું અનુમાન ખાનગી વાહનોના દર્સો વધારવા અને પાર્કિંગચાર્જ લેવાનો પણ પર્યાવરણ વિધે આપી સલાહ હવાનો પ્રદૂષણ રોકવા ઝાડનું નિકંદન ન કરવાનું સલાહ પ્રદૂષણના કારણે બીમારી વધી અને મોત પણ થતા હોવાનું ચિંતા નો વિષય ગણાવ્યો આવનારા બે દસકમાં પ્રદૂષણનું લેવલ લોકોને ખ્યાલ આવી જશે તેઓ પણ સંકેત આપ્યો
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Oct 25, 2025 05:01:02
Jetpur, Gujarat:સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આવતા 29 તારીખે બુધવારના રોજ આવતી 226 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગ બે રંગી લાઇટો થી શણગાવામાં રાખ્યું છે, અને બાપાની જન્મ જયંતિ ની તડામાર તૈયારી શરૂઆત થઈ ગઈ છે. ಜಯ ટુકડો ત્યા હરિ ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સત્ શિરોમણી જલારામ બાપાનું આજે 206 વર્ષોોથી અવિરત સદાવ્રત ચાલુ છે તેમજ વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું ત્યારે સૌર્મ્ઠ ષરનેસના સંત પૂજ્ય જલારામબાપાની આગામી તા.૨૯/૧૦/૨૫ ને બુધવારે કારતક સુદ સાતમના રોજ આવતી ૨૨૬મી જન્મજયંતિને ઉજવવા માટે શરૂ થઈ રહેલો ઉત્સાહ વિરપુરમાં ઝાકઝમકે જોવા મળી રહ્યો છે; દિવાળી પછી જલારામ જયંતિ આવી રહી હોવાથી ભાવિકોમાં બાપાના દર્શન કેળવનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીંગળીય યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવણી માટે વેપારીઓ અને અલગ અલગ મિત્ર મંડળો દ્વારા આખા ગામને રંગ બે રંગી લાઇટોથી પ્રકાશિત કરી ગોકુળિયું ગામ બનાવ્યું છે, અને ૨૯ ઓક્ટોબર બુધવારે કારતક સુદ સાતમના દિવસે પૃજન્ય બાપાની જન્મ જયંતિ ઉજવણીની ઘસારા તૈયારીઓને આતુર સ્વયં સેવકો દ્વારા પૂર્ણ કરવા જલારામ જયંતિના યાત્રાધામ વિરપુરમાં સમર્પિત સેવાઓ માટે તણાતના પગે રહેશે. બે દિવસની આ ઉજવણીમાં ત્રિસો થી વધુ સ્વયંસેવક બનવાની યોજના છે જે બાપાની જગ્યા અને ધર્મશાળાઓમાં સેવા આપશે અને પ્રસાદ કેન્દ્રમાં પ્રશાદના વિતરણની આયોજન ચાલી રહ્યું છે; આ શોભાયાત્રામાં ભાવિકોને તમામ પ્રવૃત્તિઓમાં કરવૈયાની વ્યવસ્થા સાથે 226 કિલો જેટલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે. જલારામ જયંતિના આ અવિરત ઉત્સાહ માટે સમગ્ર ગામમાં તૈયારીઓ બંનેદેશે ચાલી રહી છે. સંતો અને વેપારીઓના બાઈટ ઓફીસો દ્વારા આશા છે કે ભગવાનના આ પવિત્ર પ્રસંગે ભાવિકોને અસીમ સ્નેહ અને ભક્તિ પ્રાપ્ત થશે.
0
comment0
Report
AKArpan Kaydawala
Oct 25, 2025 04:19:05
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળીના તહેવાર બાદ શહેરમાં વાયુ પ્રદૂષણમાં વધારો શહેરના જુદા જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંક વધ્યો શહેરમાં હાલ એવરેજ AQI165એ પહોંચ્યો અમદાવાદના મોટા ભાગના વિસ્તારોનો AQI હાલ અનહેલ્થી કેટેગરીમાં જોઈતા મળ્યો હાલ માર્ગો પર વાહનો ઓછા અને દુકાનો-ઉદ્યોગો બંધ હોવાથી સ્થિતિમાં સામાન્ય સુધાર પણ ઠંડી વધતા અને સોમવારેથી ધંધા روزگار ન્યાય મુજબ થતા સ્થિતિ વકરી શકે માર્ગો પર વાહનોની અવરજ્વર વધતા વાયુ પ્રદુષણ વધવાની સંભાવના ા કન્સ્ટ્રક્શન સાઈટ, વાહન આ ધુમાડા, માર્ગો પર સતત ઊડતી ધૂળ વાયુ પ્રદૂષણ માટે કારણભૂત પીરાણામાં આવેલી મ્યુનિસિપલ વેસ્ટ ડમ્પ સાઈટ વાયુ પ્રદૂષણનું સૌથી મોટું કારણ ડમ્પસાઈટની આગળની તરફ સળગતો કચરો અતિ મોટી સમસ્યા પીરાણાના ડમ્પ સાઇટની આગળથી પ્રદૂષણ ઓછું કરવા મિસ્ટ મશીનથી સતત પાણીનો છંટકાવ વ્યાસપુર, નારોલ, લાંબા patched, વટવા અને દાણીલીમડા સહિતના ઔદ્યોગિક વિસ્તારો વાયુ પ્રદૂષણ માટે જવાબદાર બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં બાંધકામ સાઈટ વાયુ પ્રદુષણ માટે જવાબદાર મોટા ભાગના વિસ્તારોમાં AQI 150થી વધુ જોવા મળ્યો બોડકદેવ 165, ચાંદખેડા 167, ઘુમા 164, ગ્યાસપુર 164, રોકીયાલ 163, મણિનગર 165, કઠવાડા 165, ઈસરો બોપલ 163, સાઉથ બોપલ અને એરપોર્ટ તરફ 165, શાહીબાગ 165, વસંતનગર 170, સેટેલાઇટ 163, ઉસ્માનપુરા 165, થલતેજ 168
0
comment0
Report
RDRAJKUMAR DIXIT
Oct 25, 2025 03:32:19
Sitapur, Uttar Pradesh:यूपी के सीतापुर में शादी का रिश्ता टूटने पर दोनों पक्षों में हुआ जमकर बवाल और पथराव इतना ही नहीं दोनों पक्षों में मारपीट भी हुई भी सड़क पर यह बवाल होता रहा बताया जा रहा है कि लड़के पक्ष वालों का आरोप है कि लखीमपुर के रहने वाले लड़की पक्ष के लोगों ने लड़के पक्ष के लोगों को जमकर मारा पीटा और सोने की चेन सहित 3 लाख रुपए लूट लिए। पथराव का वीडियो आया सामने पूरा मामला शहर कोतवाली क्षेत्र का है। हंगामा बढ़ता देखकर लड़की पक्ष के लोग मौके से भाग निकले इतना ही नहीं इस हंगामा के बाद राहगीरों को भी दिक्कतों का सामना करना पड़ा एसपी बंगले के पास पथराव की सूचना पाकर पुलिस मौके पर पहुंच गई पुलिस ने दोनों पक्षों को लेकर कोतवाली गई इसके बाद दोनों ही पक्षों में सुलह समझौता हो गया इसके बाद दोनों पक्ष वापस चले गए。
0
comment0
Report
BKBRAJESH KUMAR
Oct 25, 2025 03:18:46
0
comment0
Report
RTRAJENDRA TIWARI
Oct 24, 2025 17:01:41
1
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 24, 2025 13:57:32
Gujarat:કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની એકતાનગર ખાતે ગ્રામિણ ડાક સેવક સંમેલન યોજાયું. આ સંમેલનનો હેતુ ગ્રામિણ ડાક સેવકો ની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામીણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો હતો અને તેથીજ ગુજરાત ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ,મધ્યપ્રદેશ અને રાજസ്ഥાન ના સારી કામગીરી કરનારા પોસ્ટ કર્મચારીઓ નું მოსახლ સંમાન કરવામાં આવ્યું. દ્રેક્ક રાજ્ય ના 5 મળી કુલ 25 પોસ્ટ કર્મચારીઓ ને પોસ્ટ નું જેકેટ ટોપી અને બેગ આપી સન્માન થયું. કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગો માંથી આશરે 600 ગ્રામિણ ડાક સેવકો એ ભાગ લીધો. મંત્રી એ સેડાક વકો સાથે સંવાદ કર્યો અને તેમને નાગરિક કેન્દ્રિત, આધુનિક ડાક નેટવર્ક માટેના તેમના વિચારો જણાવી ડાક સેવા ને વધુ દ્રઢ અને પારદર્શી બનાવવા અનુરોધ કર્યો,jેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી ઇ슈્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર પત્રો ની સમયસર ડિલિવરી જેવા કેન્દ્રિય મુદ્દે ઉત્તમ પ્રદાન કર્યું તેવાને ખાસ બિરદાવવામાં આવ્યા. આ પ્રસંગે પોસ્ટલ સર્વિસ બોર્ડ ના સભ્ય મંજુ કુમાર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત વર્થુળ ના ગણેશ સવાલેશ્વરકર સહિત મોટી સંખ્યામા પોસ્ટ કર્મચારીઓ હાજર રહ્યા હતા.કેન્દ્રીય મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેટ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. mંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યૂઈંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ તથા સાતપુડા ગិરીમાળા અને નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
2
comment0
Report
GKGovindbhai Karmur
Oct 24, 2025 13:36:19
5
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 13:35:58
Ahmedabad, Gujarat:અમદાવાદ વેજલપુરમાં જૂની આદavatામાં કાકી અને ભત્રીજા પર હુમલો.. ફટાકડા ફોડતા સમયે આવેલા ચાર શખ્સોએ ધારર્યું, છરી અને ડંડા વડે કર્યો હુમલો.. ઇજાગ્રસ્ત ફરિયાદી અજય ઠાકોર અને તેમના કાકીને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ.. અજય વિશાલ ઉર્ફ્રh પહેલું ઠાકોર, ગોવિન્દ ઉર્ફે ભૂરો ઠાકોર, આર્યન ઠાકોર અને સાહિલ ઠાકોર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.. વેજલપુરોએ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી... વિશાલ જોડે ધાર્યું અને ગોવિન્દ પાસે છરી હતી જેનાથી હુમલો કરાયો. પોલીસ ઉત્તરાયણ દરમિયાન થયેલ માથાકૂટ ની ફરિયાદને ધ્યાને રાખી હુમલો કરાયાનું સામે આવ્યું Cctv ફૂટેજ આધારે/shખ્સોની શોધખોળ ચાલુ બાઈટ. શિવમ વર્મા. Dcp. ઝોન 7
5
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top