Back
मुख्यमंत्री ने जूनागढ़ में विकास कार्यों का लोकार्पण, सरोवर व वॉकिंग ट्रेल का उद्घाटन
AKAshok Kumar
Jan 28, 2026 14:00:18
Junagadh, Gujarat
કૌશિક વેકરીયા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિકાસના કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને જનતા માટે નરસિંહ મહેતા સરોવર દરેક લોકો માટે ફરવાનું સ્થળ બની શકે એ પ્રકારનું સરોવર બનાવ્યું છે. અને આ વિસ્તારની ઘણા સમયની માંગ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સંકુલ એ આ વિસ્તારને મળે એના માટે ₹13 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. અલગ અલગ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા જૂનાગઢ ખાતે આજે ભેટ આપવામાં આવી છે.
200 કરોડ કરતા વધારે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે અને જે રીતે સરોવરનું લોકાર્પણ કર્યું જનતા સારી રીતે એમાં વોકિંગ પણ કરી શકે અને સારી રીતે પર્યાવરણ સાથે ફરી શકે એ પ્રકારના વિકાસના કાર્યોની ભેટ આપવામાં આવી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 28, 2026 17:00:200
Report
PAParakh Agarawal
FollowJan 28, 2026 16:47:220
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 15:34:280
Report
URUday Ranjan
FollowJan 28, 2026 13:32:340
Report
HBHimanshu Bhatt
FollowJan 28, 2026 13:32:220
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 28, 2026 13:32:080
Report
AKArpan Kaydawala
FollowJan 28, 2026 13:07:180
Report
RTRAJENDRA THACKER
FollowJan 28, 2026 12:36:220
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 12:23:220
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 12:22:340
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 12:22:230
Report
GKGovindbhai Karmur
FollowJan 28, 2026 12:21:260
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 28, 2026 12:20:510
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 11:08:470
Report