Back
AMC और विपक्ष के बीच गर्म बहस: पार्किंग, फ्लायओवर और अस्पताल मामलों पर आरोप
AKArpan Kaydawala
Jan 28, 2026 13:07:18
Ahmedabad, Gujarat
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળી. જેમાં શૂન્યકાળ દરમ્યાન પોતાના સંબોધનમાં વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે ભાજપ અનેCounting વિશે આકરા શાબ્દિક પ્રહાર કર્યા. જેમાં તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપના સાહનમાં બનેલી પાણીની ટાંકી તૂટી પડવાની અને કોંગ્રેસના આશામાં આ તાસીની ટાંકીને તોડવા jcb ને ટાંકી પર ચઢાવવું પડ્યું હોવાનો શાબ્દિક ટોણો માર્યો. જે બાદ amc ઇજનેરી અધિકારીઓની કામગીરી મામલે વિપક્ષી નેતાએ શાબ્દિક પ્રહાર કર્યા. જે અંતર્ગત નવી બની રહેલી lg હોસ્પિટલમાં નવમાં માળે ricu વોર્ડ બનાવવાના મામલે તંત્ર પર પ્રહાર કર્યા. શ્રેય હોસ્પિટલમાં આગના બનાવ બાદ icu વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવાના હાઇકોર્ટના આદેશ બાદ પણ amc બુદ્ધિનું પ્રદર્શન કરતું હોવાનું જણાવ્યું. વિપક્ષે પ્રહલાદનગર ગાર્ડન પાસે ૯૩ કરોડના ખર્ચે બનેલા મલ્ટીલેવલ પાર્કિંગને જાહેર હરાજીથી amc દ્વારા વેચાણ માટે મૂકવાના આયોજન મામલે પણ શાબ્દિક પ્રહાર કર્યા. પોતાના શૂન્યકાળ દરમ્યાન વિપક્ષી નેતાએ ટ્રાફિક સમસ્યાને હલ કરવા amc બનાવેલા ફ્લાયઓવરના કારણે સ્મસ્યા હલ થવાના બદલે સમસ્યા વધતી હોવાની વાત કરી. જેમાં વાડજ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરનો એક છેડો વાડજ સ્મશાન નજીક રિવરફ્રન્ટના પ્રવેશ પર જ આવતો હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ વકરવાની દહેશત વ્યક્ત કરવામાં આવ્યું. આવી જ સ્થિતિ ઘાટલોડિયાના ચાણક્યપુરીમાં ડમરૂ સર્કલ પાસે બનાવેલા બ્રિજની વાત કરી. આ સાથે જ ઘાટલોડિયાના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર જતીન પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. જેમાં કોણા સાશનમાં બ્રિજ બન્યો એમ કહીને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું. ਵਿਪક્ષે જીવરાજ પાર્ક ક્રોસ રોડ, વસ્ત્રાપુર ગામ તરફ પૂર્ણ થતા આઈઆઈએમ ફ્લાયઓવર, બાપુનગર દિનેશ ચેમ્બર, જમાલપુર ફ્લાયઓવર, અખબારનગર સર્કલ, નવા બની રહેલા સીએન વિદ્યાલય અને પંચવટી क्रોસ રોડ ફ્લાયઓવરની વાત કરી. આ ઉપરાંત amc દ્વારા રજૂ થતા બજેટ બાદ નાણાંકીય હિસાબ જે મળતો ન હોવાની ઉગ્ર વાત કરી. જેમાં પાછલા પાંચ વર્ષમાં ઓડિટ વિભાગે ઊભા કરેલા ૩૩૦૮૩ વાંધાની સામે ૬૧૮૮ વાંધા જ સોલ્વ થયા હોવાની વાત કરી.
વિપક્ષના 모든 આરોપો બાદ ભાજપ તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ભાજપના વિકાસના રાજકારણની વાત કરી. જ્યાં તેઓએ આગામી સમયમાં ભાજપ વધુ બહુમતીથી વિજયી થસે એવી વાત કરી. lg hospitalesમાં icu વોર્ડ નીચે ન રાખવાના વિપક્ષના આરોપ મામલે જવાબ આપવામાં ભાજપ અસફળ રહ્યો. પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામprocેડિયા પારદર્શક રીતે કરાતી હોવાની વાત કરી. તો ફ્લાયઓવર મામલે સમયની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત મુજબ નિર્ણય લેવામાં આવતા હોવાના બાબત વ્યક્ત થયું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 28, 2026 17:00:200
Report
PAParakh Agarawal
FollowJan 28, 2026 16:47:220
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 15:34:280
Report
AKAshok Kumar
FollowJan 28, 2026 14:00:180
Report
URUday Ranjan
FollowJan 28, 2026 13:32:340
Report
HBHimanshu Bhatt
FollowJan 28, 2026 13:32:220
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 28, 2026 13:32:080
Report
RTRAJENDRA THACKER
FollowJan 28, 2026 12:36:220
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 12:23:220
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 12:22:340
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 12:22:230
Report
GKGovindbhai Karmur
FollowJan 28, 2026 12:21:260
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 28, 2026 12:20:510
Report
CPCHETAN PATEL
FollowJan 28, 2026 11:08:470
Report