Back
पट्टीदार महिला नेता गीता पटेल के वीडियो से हड़कंप, पुलिस जांच पर चिंता
GPGaurav Patel
Mar 23, 2026 12:51:25
Ahmedabad, Gujarat
બાઇટગીતા પટેલ
પાટીદાર મહિલા આગેવાન
કઠલાલના લાસુન્દ્રાની પાટીદાર દિકરીએ રીલીઝ વિડિયો
વિડિઓ અંગે પાટીદાર મહિલા આગેવાન ગીતા પટેલનુ નિવેદન
૧૦ થી ૧૨ દિવસ પહેલાં આ ઘટના બની હતી
પાટીદાર આગેવાનોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી
પોલીસ સ્ટેશને અરજી کیے બાદ પણ કોઇ પરિણામ નથી
ક્યાંક પોલીસે ઘટનામાં સંડોવણી હોવાની આશંકા
પોલીસની જવાબદારી બને છે કે તે દિકરીને શોધી પોલીસ મથકે હાજર કરે
જો દિકરીએ કોર્ટ મેરેજ કર્યા હોય તો નિવેદન વાંધો
દિકરીની સાસરી પક્ષે માતા પાસે ૨૫ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ
દિકરીના હત્યા થઇ હોવાની માતાએ વ્યક્ત કરી આશંકા
દિકરીના વિડિયાોમાં પોતે દબાણમાં હોવાની શક્યતા
દિકરીને ભગાડી જનાર યુવક પાછળ દેખાય છે અને દિકરી વાંચીને બોલતી હોય તેમ જણાય છે
સમાજના આગેવાન અને માતાએ જાહેરમાં આવવું પડ્યુ
પોલીસ ધારે તો ગણતરીના સમયમાં શોધી તેને જાહેર કરી શકે
પોલીસે દિકરીને પોલીસ સ્ટેશન હાજર કરી દુધ નું દુધ અને પાણીનું પાણી કરે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowMar 23, 2026 12:52:051046
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:421062
Report
GPGaurav Patel
FollowMar 23, 2026 12:51:34965
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 12:35:131038
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 12:30:541095
Report
हाई-प्रोफाइल डॉक्टर ने क्लिनिक में स्पाई कैमरे लगाकर वीडियो बनाई; ब्लैकमेलिंग के आरोपों में गिरफ्तार
GDGaurav Dave
FollowMar 23, 2026 12:17:181085
Report
RARavi Agrawal
FollowMar 23, 2026 11:33:351073
Report
DRDarshal Raval
FollowMar 23, 2026 11:04:311092
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:241099
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:10950
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 10:45:541036
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 23, 2026 10:45:281043
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 10:03:381031
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 23, 2026 10:03:171086
Report