शिवरात्रि मेले का भव्य समापन: साधु-संतों ने मृगी कुंड में स्नान कर दिया
Junagadh, Gujarat:સ્તુતા સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવી હતી. પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું .હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા. સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી .જેમાં મૃગી કુંડની પણ આરતી કરવામાં આવી હતી આ કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તે તેમ આ કુંડનું મહાત્મય છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भरोच में मुमताज पटेल ने एकता पर जोर दिया; कांग्रेस में मतभेद की झलक
Bharuch, Gujarat:ଭरोଚમાં ચૂંટણી વચ્ચે મુમતાઝ પટેલની X પર પોસ્ટથી ચર્ચા એ જોર પકડ્યું મુમતાઝ પટેલે પાર્ટીમાં એકતા ન હોવાનો મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી એવું નિવેદન x પર પોસ્ટ કર્યું ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત કરવાની આપી સલાહ કોંગ્રેસમાં આંતરિક મતભेद હોવાના સંકેતો સ્પષ્ટ જોવા મળ્યા સ્થાનિક નેતાઓ તરફથી હજી આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા નથી મળી0
0
Report
आहमदाबाद के हटकिश्वर ओवरब्रिज ढहने के बाद पानी की लाइन बार-बार फूटी, निर्माण गुणवत्ता पर सवाल
Ahmedabad, Gujarat:અમદાવાદમાં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું હાટકેશ્વર સકઁલ પર ખોખરા શ્મસાનગૃહ વાળા માગઁ પર રોડ बनानेની કામગીરી દરમિયાન ફરી એક વખત પીવાના પાણીની લાઈન મા ભંગાણ પડતા હજારો લિટર પાણી નો વ્યય થયો જ્યારે ઓવરબ્રિજ તોડવાનું લગભગ પુરુ થવા ના આરે છે ત્યારે જ આ માગઁ પર પીવાના પાણી ની લાઈન મા પાંચમી વાર ભંગાણ કોન્ટ્રાક્ટર ની બેદરकारी ગણો કે Amc ના પાણી ખાતા ના સંકલન ના અભાવે પીવાના શુદ્ધ પાણીનો થયો બગાડ હજુ તો એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી છે અને તેજ લાઈન માં ભંગાણ પડ્યું મ્યુનિસિપલ કમિશનર ની શિખામણ શેઠ ના ઝાંપા સુધી જ સਿਮિત રહ્યી ગઈ હોય તેવું હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમ્યાન અનેક ક્ષતિઓ એકબાદ એક સામે આવી રહ્યી છે0
0
Report
Morbi के चुनाव में युवा चेहरे भारी चर्चा बनकर उभरे
Ahmedabad, Gujarat:એન્કર: સ્ટાધાનિક સ્વરાજ ની ચૂંટણી માં બુલેટ રિપોર્ટર લઈને અમે આવી ગયા છો એ સિરામિક શહેર એવા મોરબી માં મોરબી માં આ વખતે ચૂંટણી માં ઉમેદવારો માં અલગ અલગ અને યુવા ચહેરા જોવા મળ્યા છે કોણ છે આ ચહેરાઓ આવો એ જોયે ચોપાલ 01 ત્યારે મોરબી માં સિરામિક વ્યવસાય વિશ્વ ભરમાં પ્રખ્યાત છે જ્યારે મોરબી શહેર ના વિકાસ કેટલો શું હજી કોઈ વસ્તુ ની જરૂર છે કે કેમ તે વિશે વાત કરવા ની મોરબી ના મતદાર સાથે ચોપાલ 02 આ વખતે ની ચૂંટણી માં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા ભાજપ ના યુવાન ઉમેદવાર પણ ભારે ચર્ચા માં One to one ઉદય રંજન સાથે ભાજપ ઉમેદવાર તો કોંગ્રેસ ના ઉમેદવાર એક સામાન્ય વ્યક્તિ છે જે કલરકામ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રચાર અને પ્રસાર પણ કરી રહ્યા છે One to one ઉદય રંજન સાથે કોંગ્રેસ ઉમેદવાર ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ Slug :1504ZK_LIVE_MRB_BULLET_REP Reporter : UDAY RANJAN injgst Feed : 1504ZK_LIVE_MRB_BULLET_REP Date : 15 - 04 - 2025 Format : PKG & WEB0
0
Report
Advertisement
भावनगर महापालिका चुनाव: भाजपा ने सभी 52 सीटें जीतने का दावा किया
Bhavnagar, Gujarat:ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણિને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું. ગુજરાત भाजપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં भाजપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી ચુક્યા છે. ભાવનગરમાં ભાજપના વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. chefe: ભાજપે મહાનગરપાલિકાની તમામ 52 સીટ જીતવાનો દાવો કર્યો.0
0
Report
भावनगर पीरछल्ला वार्ड कांग्रेस उम्मीदवार ने पर्ची वापस ली, चुनाव का तस्वीर बदली
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૧૫/૦૪/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: અસાઈમેન્ટ ડેસ્ક. સ્લગ: ભાવનગર પીરછल्लા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા કોંગ્રેસને લાગ્યો ઝાટકો. એન્કર/વિઓ: સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને બેવડો ઝટકો લાગ્યો છે, અગાઉ 13 એપ્રિલે કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસમાં ધમાસણ मચી ગઈ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે આજે બપોરે 3 વાગ્યા સુધીનો સમય નક્કી હતો, તેમાં મહાનગરપાલિકાની 52 સીટો માટે 426 ફોર્મ માંથી 274 ફોર્મ વિસંગતાઓ ને કારણે અમાન્ય થયા હતા અને 152 ફોર્મ ને ચૂંટણી તંત્રે માન્ય રાખ્યા હતા, જેમાં અગાઉ વોર્ડ નં 2 ના ઉમેદવાર અરવિંદ પરમાર નું ફોર્મ પૂરતી વિગતો નહિ દર્શાવવાના કારણે રદ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પીરછल्लા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમાર દ્વારા આજે સવારે જ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે, જયારે આજ વોર્ડના આમ આદમી પાર્ટીનાulm ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર ઉષાબેન તળરેજા બિનહરીફ થઈ ગયા છે, ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થતા કોણ કોણ ચૂંટણીનો જંગ લડશે તે સ્પષ્ટ થયું છે. બાઈટ : દર્શાબેન જોશી, ઉમેદવાર કોંગ્રેસ પીરછल्लા વોર્ડ. બાઈટ : કલ્પેશ મણિયાર, ઉમેદવાર કોંગ્રેસ પીરછલ્લા વોર્ડ. બાઈટ: સલીમભાઈ રાંધણપુરી, ઉમેદવાર કોંગ્રેસ પીરછલ્લા વોર્ડ.0
0
Report
बारूच के अंकलश्वर में भाजपा भगवा लहर; गड़खोल जिला पंचायत और दीवा-बोरभाठा सीटें निर्विरोध जीतीं
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના અંકલેશ્વરમાં ભાજપ ભગવો લહેરાયો, ગડખોલ જીલ્લા પંચાયત અને દિવા અને બોરભાઠા બેઠક પર અંકલેશ્વર તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ફેરફાર જિલ્લા પંચાયત બેઠક પર જયેશભાઈ આહિર સામેના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા બિનહરીફ જીત આપના ભાવિકાબેન પટેલ અને કોંગ્રેસના અતુલ પટેલે ઉમેદવારી પરત ખેંચી તાલુકા પંચાયતની દીવા-2 અને બોરભાઠા-દીવા-3 બેઠક પર પણ બિનહરીફ જીત વિવેકકુમાર ભરડીવાલા, ચેતનાબેન પટેલ અને અલ્પનાબેન પટેલ બિનહરીફ જાહેર સમર્થકોમાં આનંદનો માહોલ, ફટાકડા ફોડી ઉજવણી એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પಾಠવાઈ બાઈટ - ચંદ્રેશ પટેલ - પ્રમુખ - અંકલેશ્વર તાલુકા ભાજપ બાઈટ - જયેશ આહિર - બિનહરીફ ઉમેદવાર - ગડખ્યોલ જીલ્લા પંચાયત બાઈટ - વિવિક પટેલ - બિન હરીફ ઉમેદવાર - દીવા તાલુકા પંચાયત0
0
Report
Advertisement
भरोच कांग्रेस के उपाध्यक्ष ने इस्तीफा; 32 साल के इब्राहिम मंजारे भी पद छोड़े
Bharuch, Gujarat:ભરૂચ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખએ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ. છેલ્લાં 32 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર ઈબ્રાહિમ ગુલામહમманд માંજરાએ હોદ્દા પરથી રાજીનામુ. ભરૂચ જીલ્લા પ્રમુખને આપ્યું રાજીનામું, મીડિયા સમક્ષ નિવેદન.0
0
Report
सीएम भूपेंद्र पटेल ने मेहसाणा के लिंच में प्रचार तेज किया
Mehsana, Gujarat:રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના ગઢ ગણાતા મહેસાણાના લીંચ થી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વિકાસ સંકલ્પ સભાના માધ્યમથી સીએમ પટેલે જનમેદનીને સંબોધિત કરી અને આગામી જીત માટે કાર્યકરોમાં જોમ પૂર્યું છે. મહેસાણા જિલ્લાના લીંચ ગામે આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીંચ ગામે પહોંચતા જ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં આયોજિત વિકાસ સંકલ્પ સભા માં મુખ્યમંત્રીની સાથે પ્રભારી પ્રવીણ માળી અને ભરત ડાંગર સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ સભા સાથે જ મહેસાણામાં ભાજપના ચૂંટણી આરસણના વિધિવત રૂપે શ્રી ગણેશ થયા છે. લીંચની સભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સાંજે મહેસાણા GIDC હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પક્ષના સ્થાનિક આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અને વિકાસના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધીને સીએમએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેસાણા ജില്ലയിലെ સ્થાનિક સ્વરાજન ચૂંટણીની વાત કરીએ તો 469 સીટોમાંથી 83 સીટો બિનહરીફ જાહેર થઈ છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી દ્વારા લીંચ ખાતે કડી નગરપાલિકામાં બિન હરીફ ચૂંટાયેલા સભ્યોને પ્રાપ્ત થયેલ સ્વાગત તેમજ મહેસાણા સમર્પણ ચોક ખાતે ઊંઝા નગરપાલિકા અને મહેસાણા મહાનગરપાલિકાના બિન હરીફ ઉમેદવારોના સ્વાગત વિશે વિગતવાર ચર્ચા થઈ હતી.0
0
Report
भरोच नगरपालिका व जिला पंचायत में भाजपा निर्विरोध, कई सीटों पर प्रतिद्वंद्वीविहीन
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચ જિલ્લાની 4 પાલિકાનું અંતિમ ચૂંટણી ચિત્ર ભરૂચ પાલિકામાં 2 બેઠકો અને જંબુસરમાં 4 પર ભાજપ બિનહરીફ થયા 132 બેઠકોમાંથી હવે 126 પર ચૂંટણી જંગમાં કુલ 347 ઉમેદવારો મેદાને જંગ લડશે. ભરૂച જિલ્લાની 34 બેઠકો પૈકી 1 પર ભાજપ બિનહરીફ હતા 33 બેઠકો માટે 111 ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી ભરૂચ જીલ્લાની 9 તાલુકા પંચાયતની 182 બેઠકો પૈકી 5 પર BJP બિનહરીફ થયા હવે 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.0
0
Report
Advertisement
गांधीनगर में स्कूल बस में आग; किसी की जान नहीं गई, शॉर्ट सर्किट कारण
Gandhinagar, Gujarat:ગાંધીનગર વૈષ્ણોદેवी સર્કલ નજીક સ્કૂલ બસમાં લાગી ઉમિયા દેવી ધામ પાસે સ્કૂલ બસમાં आग લાગી આગ લાગવાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો چلાવી આગ પર મળશે કાબુ સદનસીબે કોઈ જાન હાની નહી પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ0
0
Report
20 अप्रैल के बाद गुजरात में तीखी गर्मी, कच्छ–मध्य गुजरात में तापमान ऊँचा
Gandhinagar, Gujarat:way to document ગુજરાતમાં આક્રમક ગરમી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી અગાહી આગામી 12 થી 15 એપ્રિલ દરમ્યાન ગરમી વધશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઊંચકાશે સौरાષ્ટ્ર માં ગરમી નું જોર વધશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના प्रचारમાં ગરમી ની અસર રહેશે 19 થી 21 એપ્રિલ માં હવામાન પલટાશે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલશે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કોમોસમી વરસાદ પડશે એપ્રિલ ના અંત થી મે ની શરૂઆત માં કોમોસમી વરસાદ પડશે આગામી 20 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે કચ્છ સહિત મધ્ય ગુજરાત માં તાપમાન ઊંચું જોવા મળશે ગરમી માં ઉકળાટ નો અનુભવ થશે દક્ષિણ ગુજરાતમાં ભેજ વાળું વાતાવરણ બનશે આગામી 20 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે કચ્છ સહિત મધ્ય ગુજરાત માં તાપમાન ઊંચું જોવા મળશે ગરમી માં ઉકળાટ નો અનુભવ થશે દક્ષિણ ગુજરાતમાં ભેજ વાળું વાતાવરણ બનશે0
0
Report
भाजपा में जिला पंचायत चुनाव घमासान: फॉर्म रद्द-षडयंत्र के आरोप सामने
Junagad, Gujarat:જૂનાગઢ - જીલ્લા પંચાયત ની ચૂંટણીમાં ભાજપમાં ભડકો માણાવદર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈ બોરખતરીયા એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ને લખ્યો પત્ર JIલ્લા પંચાયત ની કણઝા બેઠક ના ઉમેદવાર અંગે લખ્યો પત્ર સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા સામે કર્યા આક્ષેપ દિનેશભાઈ ખટારીયા એ ત્રણ ટર્મ ચૂંટણી લડી અને વિવિધ હોદ્દાઓ ભોગવ્યા નિયમ મુજબ ત્રણ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારને ટિકીટ হয়নি અપીત દિનેશભાઈ ખટારીયા પર ષડયંત્ર કરવાનો આક્ષेप કરાયો કણઝા બેઠકપર भाजपाના ઉમેદવાર તરીકે ભીમાભાઈ ડાંગર જાહેર થયા હતા અને તેમણે ફોર્મ ભર્યું હતું ડમી ઉમેદવાર તરીકે ભીમાભાઈ ડાંગર ના પુત્રી કિરણબેન ડાંગર નું ફોર્મ ભરાયું હતું દિનેશભાઈ ખટારીયા પર ભીમાભાઈ ડાંગર નું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરાવી કિરણબેન ડાંગર નું ફોર્મ માન્ય કરાવી દીધું હોવાનો રાજુભાઈ બોરખતરીયા એ કર્યો આક્ષેપ ઉલ્લેખનીય છે કે ભીમાભાઈ ડાંગર દિનેશભાઈ ખટારીયા ના વેવાઈ છે અને તેમના પુત્રી કિરણબેન ડાંગર દિનેશભાઈ ખટારીયા ના પુત્રવધૂ છે આમ આ સમગ્ર મામલે રાજુભાઈ બોરખતરીયા એ પ્રદેશ પ્રમુખ ને પત્ર લખીને તપાસની માંગ કરી બાઈટ રાજુભાઈ બોરખતરીયા, પૂર્વ તાલુકા ભાજપ મહામंत्री, માણાવદર0
0
Report
Advertisement
AAP ने मलीया तालुक में फॉर्म वापस कर दिए, कांग्रेस प्रत्याशी ने आरोप लगाया
Junagad, Gujarat:જુનાગઢ માળીયાહાટીના તાલુકા પંચાયતમાં ઉમેદવારને ફોર્મ ખેચ્યું તાલુકા પંચાયતની ગળોદર સીટમાંથી ફોર્મ પરત ખેંચ્યું કોંગ્રેસના ઉમેદવાર મુમતાઝબેન દલ એ કરી હતી ઉમેદવારી આમ આદમી પાર્ટીના સમર્થનમાં ખેચ્યું ફોર્મ તાલુકા કોગ્રેસ પ્રમુખ નો આપ ઉપર આક્ષપે લોક શાહી નું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટી એ મારા ગડોદર સીટના ઉમેદવાર બેન શ્રી મમતાબેન ને રાત્રે ઉપાડી ગોંધી રાખી ને સવારે આર્થિક વહીવટ જે પણ કરેલ હોય એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે એક તરફ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી તો બીજી તરફ એ બેનને આપવામાં આવી નારી શક્તિને આપવામાં આવી જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેને ફfosલાવીને ફોર્મ પર જ ખેંચવામાં આવ્યું . ત્યારે સતાવળ મેળવવા માટે આ તાલુકામાં અરાજકતા ફેલાવવામાં આવી છે ડરાવી ધમકાવી અને કોંગ્રેસના ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યા છે 최근 ચાર દિવસ થયા સક્રિય હતી ત્યારે લોકશાહીનું ખૂન ત્યારે મને સીધી લીટીમાં દેખાઈ રહ્યું છે ત્યારે હું માળિયા તાલુકાના આવનારા દિવસોમાં કોંગ્રેસના પંજા ને નિશાન આપી અને વિજય બનાવો આ સત્તાપત પટાવાળી સરકાર થી માળીયા ની જનતાને બચાવો બાઈટ માલદે ભીખાભાઇ પીઠીયા માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક બારોટ જૂનાગઢ0
0
Report
वेजलपुर में कांग्रेस उम्मीदवारों ने फार्म वापस लिए; बीजेपी दावा जीत
Ahmedabad, Gujarat:બાઇટ આમિત ઠાકર ધારાસભ્ય વેજલપુર સરખેજ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત લીધા ફોર્મ પરત લેવા અંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન કોંગ્રેસ પાર્ટી પેરાલીસીસ થયું હોય એવુ સ્પષ્ટ દેખાય છે બે બે પુરુષ ઉમેદવારોએ ફોર્મ પરત લીધો એટલે પાર્ટી જાણે ડેડ લોક સ્થિતિમાં સંગઠન સંપુર્ણ તુટી ચુક્યુ છે કાર્યકર્તાઓનો અભાવ જનતા સાથે સંબંધ સંપુર્ણ શુન્ય ઉમેદવાર આબરુ જવાના ડરે કોંગ્રેસ પાર્ટીની ટીકીટ થી ભાગે છે ભાજપ સતત એક્ટીવ રહી લોકો વચ્ચે કામ કરે છે કોંગ્રેસના કાર્યકરો કહે છે કે માથે થી ટીકીટ ભરાવી છે આ સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર ૧૭૫૮ કરોડના કામ સરખેજ વોર્ડમાં ભાજપે કર્યા રોજના આઠ થી દસ કાર્યક્રમ ભાજપા આ વિસ્તારમાં કરે છે પાર્ટીનું સંગઠને નીચે સુધી છે દરેક સમાજ વર્ગના લોકો ભાજપ સાથે દરેક સોસાયટીના ચેર્મેન સેક્ટરી ભાજપ સાથે જોડાયેલા પાણી સહિત મોટા ભાગની સમસ્યાનો અંત બ્રીજનું કામ પુરુ થતાં ટ્રાફીકની સમસ્યાનો અંત આવશે જંગી ભારેમુત્યથી ભાજપનો વિજય થશે0
0
Report
कांग्रेस उम्मीदवारों के विरुद्ध पुलिस-सरकारी दबाव: कच्छ चुनाव में भय दिख रहा है
Sadhara, Gujarat:સ્થાનિક રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પોલીસ તેમજ અન્ય સરકારી અધિકારીઓ દ્વારા જે ડર, ધમકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તે સંદર્ભે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. કચ્છમાં તાલુકા/જીલ્લા પંચાયત નગરપાલિકા ની ચૂંટણી કોંગ્રેસ સામે ભાજપ નહીં પરંતુ પોલીસ લડી રહી હતી. પોલીસના અધિકારીઓ આઈ.જી., એસ.પી., પી.આઇ તેમજ ઉદ્યોગપતિઓના દ્વારા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખીંચાવવાના પ્રયત્નો કરેલ છે. નગરપાલિકાઓની કચ્છ જીલ્લા માં તાલુકા/જીલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી ફોર્મ ખીંચવાનું દેશમાં કચ્છના આઈ.જી., એસ.પી., પી.આઇ તેમજ ઉદ્યોગપતિઓના લોકો કોંગ્રેસના ઉમેદવારો ને શોધી-સોધી ને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવાના પ્રયત્નો કરેલ છે એટલુંજ નહીં પરંતુ જિલ્લા પંચાયતના બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો ને 30 થી 35 લાખ સુધીના ઓફર્સ કરેલ છે અને પોલીસ દ્વારા ઉમેદવારોના ઘર સુધી પહોંચી જેવું ખાતાં પ્રમુખ કાઢી અને ઉમેદવારી ફોર્મ ખીંચવા માટે ભાજપની સૂચના મુજબ પોલીસ વિભાગે કામ કરેલ છે ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ભાજપને ફાયદો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ ઉદ્યોગપતિઓ દ્વારા ગતરાત્રીના 3 થી 4 વાગ્યા સુધી પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઘણા ઉદ્યોગપતિઓ સાથે અમારી ચર્ચા થઈ હતી કે તમે આવુ કેમ કરો છો તો તેમને જવાબ મળ્યો કે આપણું સરકારનું દબાણ છે અને મજબૂરી પણ છે જેથી અમારે આવું કરવું પડે છે. આ લોકસભા માટે સન્માજનક ઘટના કહેવાય, મોટો આર્થિક વ્યવહારનો આક્ષેપ કરાયો છે. અંજાર વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ હોવાની વાત બહાર આવી. બ્યુટ: વી કે હુંબલ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ0
0
Report
Advertisement
