Back
जामनगर में शरद पूर्णिमा की रात जाजरमान रासोत्सव धूमधाम से मनाया गया
MDMustak Dal
Oct 07, 2025 02:18:15
Jamnagar, Gujarat
આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભव्य રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે આ જાજરમાન રાસોત્સવ જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલ આહીર સમાજના ગ્રાઉન્ડમા જબરદસ્ત આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ।
ગઈકાલે શરદપૂર્ણિમાની રાત્રે 9 વાગ્યાથી લઈ 12 વહેતી સુધી સમગ્ર રાસોત્સવ ઉજવાવમાં આવ્યો હતો. આહીર સમાજના લોકો પારિવારિક માહોલમાં ગરબે રમી ઉત્સાહ માણી શકે તે માટે આ આયોજન હાથ ઠેરવામાં આવ્યું. જેમાં કલાકાર પ્રવીણ બારોટ અને મિત્તલ ચૌહાણ સુર સંગીતની રમઝટ બોલાવવામા આવી હતી. આહીર સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં આ રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં ગીત-સંગીત, રાસ-ગરબાનો સોહામણો સંગમ જોવા મળ્યો. દિવાળીના તહેવારના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રમઝટની વિદાય વચ્ચે આ આયોજન આહીર સમાજના લોકો માટે ગરબા-રાસનો મજા માણવાનો દિવસ બની રહ્યો હતો. જેમાં સમાજિક, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આહીર યુવા ગ્રુપના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયાની આગેવાનીમાં યુવાઓએ જહેમત ઉઠાવી હતી.
બાઈટ : સુરેશ વસરા ( આાહિર સમાજ આગેવાન )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:53:400
Report
GKGovindbhai Karmur
FollowOct 07, 2025 04:52:330
Report
KAKHURSHEED AALAM
FollowOct 07, 2025 04:18:21Kulgam, :Pahalgam along with other higher reaches of Kashmir valley received fresh snowfall this morning
0
Report
RCRAJVEER CHAUDHARY
FollowOct 07, 2025 04:15:280
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:200
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:120
Report
NCNITIN CHAWRE
FollowOct 07, 2025 03:48:120
Report
BPBHUPESH PRATAP
FollowOct 07, 2025 03:47:180
Report
PCPUSHPENDRA CHATURVEDI
FollowOct 07, 2025 02:32:130
Report
SKSantosh Kumar
FollowOct 07, 2025 02:31:530
Report
SKSantosh Kumar
FollowOct 07, 2025 02:31:460
Report
MSMAYUR SHUKLA
FollowOct 07, 2025 02:31:050
Report
KCKULDEEP CHAUHAN
FollowOct 07, 2025 02:30:440
Report
BPBurhan pathan
FollowOct 07, 2025 02:19:373
Report
AKAshok Kumar
FollowOct 07, 2025 02:19:053
Report