Back
जूनागढ़ का बायोगैस प्लांट पांच साल से बंद, करोड़ों खर्च के बावजूद गैस नहीं
AKAshok Kumar
Oct 07, 2025 02:19:05
Junagadh, Gujarat
જુનાગઢમાં પાંચ વર્ષ પહેલા ભીના કચરામાંથી ગેસ બનાવવા માટેનો મનપા દ્વારા પ્રથમ બાયોગેસ પ્લાન્ટ પાંચ કરોડના ખર્ચે ઉભો કરવામાં આવ્યો હતો… પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં આજ દિવસ સુધી એક કિલો ગેસ પણ ઉત્પન્ન થયું નથી. હવે સવાલ એ છે કે આ પ્રોજેક્ટ જનતાના નાણાં પર ભાર છે કે પછી અણઆવડતનો પુરાવો? વિપક્ષનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત અને ટેકનિકલ સ્ટાફના અભાવને કારણે આટલો મોટો ખર્ચ વ્યર્થ ગયો છે. પ્લાન્ટ માટે વપરાયેલ સાધનો હવે સડી ગયા છે. મેન્ટેનન્સ પર પણ લાખો રૂપિયા ખર્ચાયા છે. છતાં પરિણામ શૂન્ય છે. આ માત્ર નાણાંનો બગાડ નથી. પરંતુ શહેરની જનતાને થનાર ફાયદાનો પણ નાશ છે. સરકાર ગ્રાન્ટ આપે છે. જનતા ટેક્સ ચૂકવે છે. પરંતુ એ નાણાં વિકાસ માટે નહીં પરંતુ કાગળ પરના પ્રોજેક્ટો પૂરતા જ વપરાઈ રહ્યા છે. જોવાનું રહ્યું કે પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહેલો આบายોગેસ પ્લાન્ટ ક્યારે શરૂ થશે અને જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો લાભ ખરેખર જનતાને મળશે કે નહીં?
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:53:400
Report
GKGovindbhai Karmur
FollowOct 07, 2025 04:52:330
Report
KAKHURSHEED AALAM
FollowOct 07, 2025 04:18:21Kulgam, :Pahalgam along with other higher reaches of Kashmir valley received fresh snowfall this morning
0
Report
RCRAJVEER CHAUDHARY
FollowOct 07, 2025 04:15:280
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:200
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:120
Report
NCNITIN CHAWRE
FollowOct 07, 2025 03:48:120
Report
BPBHUPESH PRATAP
FollowOct 07, 2025 03:47:180
Report
PCPUSHPENDRA CHATURVEDI
FollowOct 07, 2025 02:32:130
Report
SKSantosh Kumar
FollowOct 07, 2025 02:31:530
Report
SKSantosh Kumar
FollowOct 07, 2025 02:31:460
Report
MSMAYUR SHUKLA
FollowOct 07, 2025 02:31:050
Report
KCKULDEEP CHAUHAN
FollowOct 07, 2025 02:30:440
Report
BPBurhan pathan
FollowOct 07, 2025 02:19:373
Report