Back
जामनगर में नेपाली होटल बॉय का शव फंदे पर लटका मिला, पुलिस जांच शुरू
MDMustak Dal
Feb 01, 2026 03:00:19
Jamnagar, Gujarat
જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોય નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ચકચાલ: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. পুলিশের મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ મામલે ગંભીર તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર -૩ માં રહેતા અને એક હોટેલમાં કામ કરતા રાજન કેસી નેપાળી નામના ૩૨ વર્ષના નેપાળી યુવેકનો મૃતદેહ મકાનની અગાસીપર લોખંડના એન્ગલમાં ગળા ફાંસો ખાધેલી હાલતમાં અને લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો.
મોડી સાંજે આ મૃતદેહ મળી આવતાં જામનગર ની સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો હતો, ત્યારબાદ શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને ઘટના સ્થળનું બારીકાઇ થી નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા નેપાળી યુવકના મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં ગયો છે. અને તેના પોસ્ટ મોર્ટમ ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ દ્વારા આસપાસના રહેવાસીઓ તેમજ હોટલ સાથે કામ કરતા અન્ય વ્યક્તિ વગેરેના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 18, 2026 12:50:23847
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:18:45968
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:14:34969
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 12:13:481097
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 11:46:111075
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 11:45:31924
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 10:18:311019
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 10:18:22911
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 10:18:081088
Report
Surat Break: Bride-snatching gang busted on Facebook; 1.8 lakh loot during arranged marriage scandal
CPCHETAN PATEL
FollowMar 18, 2026 10:03:491049
Report
SBShilu Bhagvanji
FollowMar 18, 2026 09:24:291058
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 18, 2026 08:51:131082
Report
URUday Ranjan
FollowMar 18, 2026 08:50:571067
Report
LJLakhani Jaydeep
FollowMar 18, 2026 08:07:001095
Report
URUday Ranjan
FollowMar 18, 2026 08:00:181099
Report