जामनगर में किसानों का विरोध प्रर्दशन: 300 मण मगफली की सरकारी कीमत पर खरीद का demanding
Jamnagar, Gujarat:જામનગર...મુસ્તાક દલ જામનગર : બળદગાડા સાથે ખેડૂતો દ્વારા અનોખુ વિરોધ પ્રદર્શન જામનગરમાં મગફળી સહિતના મામલે ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું બળદગાડામાં મગફળી ભરી શહેરના રસ્તાઓ પર પસાર કરી રજુઆત કરાઈ 300 મણ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની માંગ કરવામાં આવી જામનગર તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો રજૂઆતમાં જોડાયા જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષ પૂર્વ નેતા કાસમભાઈ ખફી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું બાઈટ : કાસમભાઈ ખફી ( પૂર્વREAK અભિનેતા) બાઈટ : ઈકબાલભાઈ સુમરા ( તાલુકા કોંગ્રેસ પ્રમુખ ) બાઈટ : અબુભાઇ ખફી ( મસીતીયા ગામ ખેડૂત ) બાઈટ : રિતેશ ગોહિલ, ખેતીવાડી અધિકારી, જામનગર જિલ્લા પંચાયત0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
राजकोट के कालावड़ होस्टेल में भोजन गुणवत्ता पर विरोध के साथ छात्र-हित के मुद्दे
Rajkot, Gujarat:આંકર: - રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ સર્જાયો છે.હોસ્ટેલમાં પીરસાતી દાળમાંથી ત્રણ જેટલા જીવડા નીકળ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં ભારે હોબાળો મચ્યો હતો.વારંવારની ફરિયાદોથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ભોજનનો બહિષ્કાર કરી હોસ્ટેલ પરિસરમાં જ ધરણાં શરૂ કરી દીધા હતા.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લે એક અઠવાડિયાથી ભોજનની ગુણવત્તા અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ntabwo થઇ નથી.બીજી તરફ, સ્થળ પર પહોંચેલા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ દાળની તપાસ કરી જીવાત ન મળ્યાનો દાવો કર્યો છે અને ચોમાસામાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશમાં પડ્યા હોવાની શક્યતા વ્યક્તકરી છે.જોકે, વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી છે.ત્યારે 250થી વધુ વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે, તેનો પર સૌની નજર છે. વિ. ઓ 1 રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમ.જી. કુમાર છાત્રાલયમાં ભોજનને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ સામે આવ્યો છે.વિધ्यार्थીઓના જણાવ્યા મુજબ આજે પીરસવામાં આવેલી દાળમાંથી ત્રણ જેટલા જીવડા નીકળ્યા હતા.જે બાદ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કર્યો અને હોસ્ટેલ પરિસરમાં જ ધરણાં શરૂ કર્યા હતા.વિધ્યાનાર્થીઓનો આક્ષેપ છે કે અગાઉ પણ ભોજનમાંથી જીવડાં નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.છેલ્લા એક અઠવાડિયાથી રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થીમાં રોષ ફેલાયો છે... વિ. ઓ 2 વિદ્યાર્થીઓના વિરોધમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ જોડાયા હતા.તેમણે હોસ્ટેલના કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.નરેન્દ્ર સોલંકીના જણાવ્યા પ્રમાણે છાત્રાલયમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 300થી વધુ વિદ્યાર્થીઓ રહે છે.તેમ છતાં વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાવાળું ભોજન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી સારી ગુણવત્તાવાળું ભોજન આપતી એજન્સીને જવાબદારી સોંપવાની માંગ કરવામાં આવી છે. সাথে જ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર કરવાની એલોન ચીમકી પણ આપવામાં આવી છે... વિ. ઓ 3 સમગ્ર મામલો સામે આવતા જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક એ.જે. ખાચર પણ ঘটনાસ્થળે દોડી આવ્યા હતા.અધિકારીએ કોઠાર રૂમમાં જઈ દાળની જાતે તપાસ કરી હોવાનો દાવો કર્યો હતો.તેમના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન દાળમાંથી કોઈ જીવાત મળી આવી નથી.ચોમાસાના વાતાવરણમાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશમાં પડ્યા હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી છે.જોકે, ભોજનની ગુણવત્તામાં કોઈ ખામી કે બેદરકારી સાબિત થશે તો કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.હવે વિદ્યાર્થીઓના આક્ષેપ અને તંત્રના દાવા વચ્ચે સાચી હકીકત શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.એક તરફ વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા દાળમાં જીવાત ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.હવે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે, તેવી માંગ ઉઠી રહી છે. બાઈટ:- નરેન્દ્ર સોલંકી ( NSUI પ્રદેશ પ્રમુખ) બાઈટ:- કરણ વાઘેલા ( વિદ્યાર્થી) બાઈટ:- આનંદબા ખચ્છર ( અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક રાજકોટ જીલ્લો ) આહવાલ :- Sahail Sappa રાજકોટ0
0
Report
आनंद के हॉस्टेल ABVP की विज़िट में एक्सपायर्ड दूध और सड़ी सब्ज़ी मिलने से हंगामा
Anand, Gujarat:એંકર: આણંદના બાકરોલ કોલોની સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં ABVP દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવ્યા હોસ્ટેલના ભોજનાલયમાંથી એક્સપાયરી ડેટ વાળું દૂધ, સડેલા બટાકા, ટામેટા અને કોબી સહિતની શાકભાજી મળી આવતા વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્ટેલમાં સ્વચ્છતાના અભાવ જોવા મળ્યો હતો. જો કે સમગ્ર મામલે હોસ્ટેલના વોર્ડને પોતાની ભૂલ સ્વીકારી હતી. વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરોએ હોસ્ટેલમાં ધરણા કરી વિરોધ પ્રદર્શ કર્યુ હતા. આ ઘટના 4બાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સહિત ટીમે હોસ્ટેલમાં દોડી જઈ विद्यार्थીઓની રજૂઆત સાંભળી હતી અને મામલો થાળી પાડવાનો પ્રયાસ કર્યો હતો.0
0
Report
गांधीनगर चुनाव: भाजपा ने नगर विकास का नया रिकॉर्ड बनाने का दावा
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ને લઈ ભાજપની સેન્સPROCેસિકા ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે ની પ્રતિસાદ પાટનગર ગાંધીનગર નો સર્વાંગી વિકાસ થયો છે ગાંધીનગર ભાજપ મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજના થકી પાટનગર ને વિકાસ કાર્યો કર્યા છે પાટનગર ના નાગરીકો માટે વૃક્ષારોપણ, બાગ બગીચા, સ્વાસ્થ્ય ને લગતા કામો કર્યા છે ભાજપને ગત ચૂંટણીમાં પ્રચંડ વિજય અપાવ્યો હતો ગાંધીનગર ના નાગરીકો નો પ્રેમ યથાવત છે ૨૯૫ બૂથ માં ભાજપનો ભવ્ય વિજય થવાનો છે ત્રણ જગ્યાએ વોર્ડ ૧ થી ૧૧ માં સેન્સPROCેસિયા ચાલતી રહી છે ૧૧ વોર્ડ માં થઈને એક હજાર ફોર્મ મળ્યા છે ૪૪ બેઠકો માટે ભાજપ નિર્ણય કરશે તેના નામ જાહેર કરશે નિરિક્ષકો પાસે આવેલા ફોર્મ આવશે પ્રદેશ ના આધારે સંકલન ની બેઠક અને પાર્લામેન્ટરી ની બોર્ડ ની બેઠક થશે બાઈટ - આશિષ દવે, પ્રમુખ, ગાંધીનગર શહેર ભાજપ0
0
Report
Advertisement
अंबाजी मंदिर के विकास से गुजरात का तीर्थ विश्व पर्यटन नक्शे में
Ambaji, Gujarat:માકેટીંગ સ્ટોરી ભારતદેશ માં એક માત્ર ગુજરાત રાજ્ય ઐતિહાસિક વારસો અને તેની વિરાસત સંભાળવાની સાથે તેનો વિકાસ કરવા મોખરે રહ્યું છે અને તાજેતરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવા ઐતિહાસિક સ્થળો ને વૈશ્વિક પ્રવાસન ના નકશ્વા ઉપર અગ્રીમ સ્થાન આપવા જઈ રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજી, મોઢેરા નું સૂર્ય મંદિર, કચ્છ નું રણોત્સવ જેવી જગ્યા ઉપર પ્રોજેક્શન શો અને રાજ્ય ના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. હાલ તબક્કે શક્તિપીઠ અંબાજી સોમનાથ અને દ્વારકા જેવા તીર્થ ક્ષેત્ર નો કાયાકલ્પ કરી વલ્ડ હેરિટેજ તરફ લઈ જવા વિકાસ કરવામાં આવી રહ્યો છે. એટલુંજ નહીં જે યાત્રાથામો છે તે યાત્રાધામ ની સાથે પર્યટકો ને વધુ સુખ સુવિધા મળી રહે તે માટે પરિવહન ના સાધનો માં રોકાણ કરવા માટેની જગ્યાઓ માટે યથાક પ્રયત્નો હાથ ધરાયા છે યાત્રાધામ અંબાજી ખાતે જે દર્શનાર્થીઓ આવે છે તે માત્ર દર્શન કરી અન્ય પ્રવાસન સ્થળો તરફ જતા હોય છે ત્યારે હાલમાં રાજ્ય સરકારે રૂપિયા 1632 કરોડ જેવી માતબર રકમ ન ખર્ચે અંબાજીના વિકાસ ના કામગીરી નો પ્રારંભ કર્યો છે જેમાં મહતમ અંબાજી મંદિર સાથે ગબ્બર ને સાંકળી લેવા અંબાજી થી ગબ્બર સુધી નો શક્તિકોરીડોર ગબ્બર ઉપર ચડવા માટે જે જુના પગથિયાં છે તે તોડી નવા પગથિયાં બનાવવાની કામગીરી સાથે અંબાજી મંદિર ન ચાચરચોક નું વિસ્તૃતિ કરણ મંદિર ની આગળ જેનું કામ હાલમાં વિકાસ ની ગતિએ છે તેવું અંડર ગ્રાઉન્ડ 브િજ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહીંછે જેમ ગબ્બર ની તળેટી માં દેશ વિદેશ માં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરો નું નિર્માણ કરવામાં આવ્યું છે તેજ રીતે હવે અંબાજીના દર્શનીય સ્થળ કોટેશ્વર ખાતે 12 જ્યોતિર્લિંગ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે જ્યારે રીંછડી ખાતે રીંછડીયા મહાદેવ મંદિર નું નવીન જીર્ણોધાર સાથે રીંછડી માં આવેલા વિશાળ તળાવ નું બ્યૂટીફિકેશન ની કામગીરી અંદાજિત રૂપિયા 90 કરોડ ના ખર્ચ હાથ ધરવામાં આવી છે જ્યાં આગામી સમય માં નૌકા વિહાર જેવી સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે ત્યારે જે યાત્રિકો અંબાધી ખાતે માત્ર દર્શન કરી અન્ય પ્રવાસન સ્થળે જતા રહેતા હતા તેના બદલે હવે પ્રવાસીઓ અંબાજીમાં બે થી ત્રણ દિવસ નું રોકાણ કરી શકશે આ સાથે અંબાજીમાં સતી તળાવ સહીત વિવિધ બાગ બગીચાઓ પણ બનાવા ની બાબતો યાત્રિકોના આકર્ષણ નું કેન્દ્ર ઊભું કરશે આ બાબતો ને લઈ અંબાજી આવતા યાત્રિકો માં પણ ભારે ખુશી જોવા મળી રહી છે અને અંબાજી એક નવા અંબાજી તરીકે જોવા મળશે તેવું પણ માની રહ્યા છે બાઈટ 1 નિત્યા પટેલ પર્યટક બાઈટ 2. ચિરાગ પટેલ પર્યટક જોકે અંબાજીના આ થવા રહેલા તમામ વિકાસ અને જે યાત્રિકો અંબાજી ખાતે હોલ્ડ કરશે તે તેમજ જે નવા પ્રોજેક્ટ્સ બની રહ્યો છે તે યાત્રિકો માટે આકર્ષણ નો કેન્દ્ર ચોક્કસ બનશે પરંતુ સાથે સ્થાનિક રોજગાર ની તકો પણ ઉજ્વળ બનશે પ્રવાસીઓ અંબાજીમાં રોકાશે,નવા વિકાસને લઈને યાત્રિકો ની સંખ્યામાં અઢળક વધારો થશે જેના કારણે અંબાજીમાં સ્થાનિક હોટલ ગેસ્ટ હાઉસ સહિત અનેક નાનામોટા વેપારીઓના વેપાર ધંધા વધી શકે છે એવો આક્ષેપ સ્થાનિક વેપારીઓએ વ્યક્ત કર્યો છે બાઈટ 3 લોકેશ જૈન સ્થાનિક વેપારી અંબાજી બાઈટ 4 અનીલ કરધર સ્થાનિક વેપારી અંબાજી જોકે આ સમગ્ર મામલે જે વિકાસ થઈ રહ્યો છે તેને લઈ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટરે પણ વધુ વિકાસને લઇને ભવ્યતાઓ કર્યુ છે જેમાં રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આ વિકાસ માં સહભાગી બની રહ્યું છે બાઈટ 5 કૌશિક મોદી (વહીવટદાર અને અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ) અંબાજી જ્યારે અંબાજી રેલવે કોન્ટેક્ટિવી સાથે જોડાવવા જઈ રહ્યું છે જેનું કામ હાલ પ્રગતિ માં ચાલી રહ્યું છે અને જ્યારે આ રેલવે અંબાજીમાં કાર્યરત થશે ત્યારે અંબાજી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અગ્રીમ નકશા માં સ્થાન પામશે તેના કોઇે બહુ મોટો કોઈ ફેર પડતો નથી......0
0
Report
नवसारी में गणदेवी इलाके में पुरानी रंजिश के चलते युवक पर हमला, 4-5 लोगों ने धारदार हथियारों से किया जानलेवा हमला
Navsari, Gujarat:નવસારીમાં ગણદેવીમાં જુની અદાવતમાં યુવાનને રોકીને કરાયો જીવલેણ હુમલો ગણદેવીના ઘોડાફળિયા નજીક મિત્ર સાથે અંગત કામે જઈ રહેલા ફેનિલ પટેલને રસ્તામાં આંતરીને 4 થી 5 લોકોએ તીક્ષ્ણ હથિયારોથી કર્યો હતો જીવલેણ હુમલો ઝપાઝપી અને હથિયારથી બચવાના પ્રયાસમાં ફેનિલનો ફોન તૂટ્યો, હાથની આંગળીઓમાં પણ થઈ હતી ગંભીર ઈજાઓ ઘાયલ ફેનિલ પટેલને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો ફેનિલે હુમલાખોરો સામે કડક કાર્યવાહીાની માંગ સાથે બનાવ્યો વીડિયો ઘటના મામલે બીલીમોરા પોલીસે મારામારી નો ગુનો દાખવી વધુ તપાસ હાથ ધરી0
0
Report
अंबाजी यात्रा मार्ग पर लाइव मसाला डोसा कैंप भक्तों के लिए खास आकर्षण
Mehsana, Gujarat:અંબાજી તરફ જતા માર્ગો ભક્તિમয় બની ગયા છે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શિશ નમાવવા પગપાળા જઈ રહ્યા છે. પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનો આગળ આવ્યા છે. મહેસાણાના સૂંઢિયા થી ખેરાલુ જતા માર્ગ પર અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ અને પ્રશંસનીય અન્નક્ષેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પદયાત્રીઓને તદ્દન ફ્રીમાં અને તાજા લાઈવ મસાલા ઢોસા પીરસવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૬ વર્ષથી ચાલતી આ સેવાયાત્રામાં દરરોજ ૧૦ હજારથી પણ વધુ પદયાત્રીઓ માટે લાઈવ ઢોસા તૈયાર કરવામાં આવે છે. આઠમથી લઈને બારસ સુધી સતત ૫ દિવસ ચાલનારા આ કેમ્પમાં સ્વયંસેવકો રાત-દિવસ જોયા વગર માઈભક્તોની સેવામાં લીન બની રહ્યા છે. આ ઢોસા ખાવા માટે ભક્તો મસમોટી લાઈનોમાં પણ જોવા મળે છે. મા અંબાના ધામે જતા પદયાત્રીઓની સેવા એ જ સાચી પૂજા છે. આ ભાવના સૂંઢિયા-ખેરાલુ માર્ગ પર આયોજિત આ લાઈવ ઢોસાના કેમ્પમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવાના આ અનોખા ત્રિવેણી સંગમ પદયાત્રીઓની યાત્રાને વધુ આનંદદાયક બનાવી રહ્યો છે.0
0
Report
Advertisement
सूरत बाजार में आग: न्यायिक री-कॉन्ट्रक्शन के साथ पुलिस ने किया खुलासा
Surat, Gujarat:സુરત બ્રેક શ્યામ સગીની માર્કેટમાં आग લાગવાનો મામલો આરોપી વિનોધ નું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું ક્રાઇમબ્રાંચ અને સારોલી પોલીસ સાથે મળી રિકન્ટ્રકશન કર્યું આરોપી કઈ રીતે માર્કેટમાં આવ્યો હતો, ક્યાં છુપાયો હતો અને કઈ રીતે આગ લગાડી તેનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું આરોપીએ હાથ જોડી માફી માગ્રી માંગી0
0
Report
गांधीधाम में महिला हत्या व बलात्कार केस: आरोपी प्रेमसिंग पूरीबाग गिरफ्तार
Sadhara, Gujarat:ENKR : ગાંધીધામમાં મહિલાની કરપીણ હત્યા અને બળાત્કારનો ભેદ ઉકેલી પૂર્વ કচ্ছ પોલીસ આરીોપીદો દબોચી લીધો હતો. વીડિયો : ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસેbbbb... આ ચકચારી ઘટના અંગે ગાંધીધામ બી ડિવિશન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી. ગાંધીધામ બી ડિવિઝન പോലീസ്, એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમોએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં એફ.એસ.એલ. ટીમ, ક્રાઈમ સીન એક્સપર્ટ, ડોગ સ્ક્વાયડ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદ લીધી હતી. બનાવવાળી જગ્યાથી પોલીસને આરોપીના રૂમાલ અને ચંપલ મળી આવ્યા હતા. સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે આશંસિત ઇસમ આ રૂમાલ માથા પર કાંઠો બનાવીને ઘટનાના આશરે એક કલાક પહેલા નજીકના રોડ પરથી પસાર થયો હતો. આ ટેકનિકલ કડીના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પ્રેમસિંગ પુરીબાગ દબોચો કર્યો હતો. પોલીસે કહ્યું કે બનાવના દિવસ પ્રવૃત્તિમાં ભોગ બનનાર મહિલા ટીફીન લઈને બાવળવાળા રસ્તેથી પસાર થઈ રહી હતી. આરોપીએ તેને બળજબરીપૂર્વક પકડીને ગળું દબાવીને હત્યા કરી પછી લાશને બાવળની ઝાડીમાં ફેંકી નાસી ગયો હતો. આ ગુનામાં આરોપી પ્રેમસિંગ પુરીબાગ ઉંમર ૨૩ વર્ષ શ્રદ્ધાપુર, પો.સ્ટે. સુનાપુર, થանա-બોડન, જીલ્લો-નુઆપાડા (ઓડિશા)ની ધરપકડ કરી ચાલી રહ્યું હોવાનું પોલીસ મોદુધતેલે જણાવ્યું.0
0
Report
बनासकांठा के एसपी प्रशांत सुबे व परिवार ने अंबाजी के लिए पैदल यात्रा शुरू की
Palanpur, Gujarat:બનાસકાંઠા.. બનાસકાંઠા જિલ્લાના એસપી પ્રશાંત સુમ્બે તેમની પત્ની સહિત_police_ પરિવાર સાથે પગપાળા ચાલતા નીકળ્યા અંબાજી... ભક્તોની સુરક્ષાની જવાબદારી સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળ્યા.. બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દાંતા ખાતેથી અંબાજી સુધી પગપાળા યાત્રાનું આયોજન કરાયું શ્રદ્ધા અને મનમાં માતાજી પ્રત્યેની આસ્થા સાથે போலீસ જવાનો પગપાળા અંબાજી નીકળ્યા અંબાજી પહોંચી એસપી પોલીસ પરિવાર દ્વારા માતાજીના દર્શન કરી ભાદરવી પૂનમનો મહામેળો સુખ, શાંતિ અને સલામતીપૂર્વક સંપન્ન થાય તેવી કરાશે પ્રાર્થના બાઈટ-પ્રશાંત સુম્બે-એસપી બનાસкાંઠા0
0
Report
Advertisement
नवसारी रेलवे स्टेशन पर एक्सप्रेस ट्रेन का स्टॉपेज जारी, बंध्रा-जयपुर एक्सप्रेस अब वहीं रुकेगी
Navsari, Gujarat:નવસારી નવસારી રેલવે સ્ટેશનના મુસાફરો માટે સારા સમાચાર નવસારીમાં વધુ એક એક્સપ્રેસ ટ્રેનને મળ્યું સ્ટોપેજ બાંદ્રા ટર્મિનસ - જયપુર એક્સપ્રેસ હવે નવસારીમાં ઉભી રહેશે ટ્રેન નં. 22933/22934 ના સ્ટોપેજને રેલવે મંત્રાલયની લીલી ઝંડી કેન્દ્રીય મંત્રી સી.આર. પાડીલની જગ્યુંા રજૂઆતમાં મળી સફળતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંજૂરી પત્ર લખી આપી જાણકારી0
0
Report
सूरत के श्याम सिंगी मार्केट में आग सुलगने से 24 करोड़ रुपए के नुकसान, आरोपी गिरफ्तार
Surat, Gujarat:સુરતના સારોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ગત 9 સપ્ટેમ્બરની મધરાત્રે લાગી별 ભીષણ આગનો ભેદ સુરત શહેર ક્રાઈમ 브્રાન્ચે ઉકેલોzyłો છે. માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આગમાં 14 જેટલી દુકાનોમાં રાખેલા કાપડ સહિતના માલસામાનને ભારે નુકસાન થયું હતું. પોલીસેના જણાવ્યા મુજબ, આગના બનાવમાં અંદાજે ₹24 કરોડથી વધુના માલસામાનનું નુકસાન થયું હતું અને આગને કાબૂમાં લેવા 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ₹10 হাজারના બાકી પગારનો બદલો લેવા 24 કરોડના માલને આગ ચાંપી હોવાનો ખુલાસો થયું છે. આગ લાગ્યા બાદ સારોલી પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા આરોપી તરીકે વિનોદ પંડિત સાવલે ની ઓળખ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીંડોલી ફ્લાવર્સ ગાર્ડનમાં નજીકથી વિનોદ સાવલેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આગ લગાડ્યાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિનોદ એપ્રિલ 2026માં શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639માં આવેલી ജેકોર્પ ઈન્ડિયા તથા જગદંબા ટેક્સટાઈલમાં એકાઉન્ટન્ટ તરીકે માસિક ₹30 હજારના પગારે નોકરીએ લાગ્યો હતો. આશરે ત્રણ મહિના બાદ એકાઉન્ટનું કામ યોગ્ય રીતે ન કરતો હોવાના મુદ્દે તેને ઠપકો મળતો હતો. જેના કારણે તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેની ₹10 હજારની પગારની રકમ બાકી હોવાનું આરોપીનું કહેવું હતું. આ રકમ મેળવવા માટે તે એકાઉન્ટન્ટ સુમિતભાઈ અને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરનો વારંવાર સંપર્ક કરતો હતો. જોકે, રૂપિયા નહીં મળતાં તેણે શેઠને પાઠ ભણાવવાના ઈરાદે માર્કેટમાં આગ લગાવવાનું નક્કી કર્યું હતું.આરોપીએ આગ લગાડવા માટે દેવધ ગામના ઈન્ડિયન પેટ્રોલ પંપ પરથી ₹150નું પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ભરાવ્યું હતું. ત્યારબાદ 8 સપ્ટેમ્બરની રાત્રે તે શ્યામ સંગીની માર્કેટમાં પહોંચ્યો હતો. માર્કેટમાં વેપારીઓ અને કારીગરોની અવરજવર બંધ થાય તેની રાહ જોઈ તે પાંચમા માળે بیٹھી રહ્યો હતો. મોડી રાતે માર્કેટ સુમસાન થઈ ગયા બાદ આરોપી છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરની દુકાનની બહાર પડેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી આગ લગાવી દીધી હતી. આગ લગાડ્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બીજા દિવસે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં આગના સમાચાર પ્રસારીત થતા પોતે પોલીસની તપાસમાં હોવાનું જાણી આરોપીએ મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ તે રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર અને અયોધ્યા તરફ નાસી ગયો હતો. સુરત પરત ફરતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ડીંડોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ 브ાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને સારોલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા આગકાંડમાં અન્ય ਕੋਈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને નુકસાન અંગેની વધુ વિગતોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.0
0
Report
SP रिंग रोड निर्माण से ट्रैफिक बेहाल, खड़े-खड़े सड़कें बन रहीं
Ahmedabad, Gujarat:અમદાવાદનો વિસ્તાર અને વસ્તી વધી રહ્યા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. ઔડા દ્વારા શહેરફરતે આવેલ એસ પી રિંગ રોડને મોટો બનાવવાનું કામ હાથ ધરાયું છે, જ્યાં નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. આ સુવિધા મળી ત્યારે જેવી વાતો થાય તેવી હતી, પરંતુ હાલમાં આ જ એસ પી રિંગ રોડ ઉપર ચાલી રહેલા કામો અને خراب રસ્તાંને કારણે લોકોને ભારે અડચણો આવી રહી છે. દૃશ્યમાં ખાડા અને ટ્રાફિક જોવા મળી રહ્યો છે; સર્વિસ રોડ તૂટી ગયો છે તેનોARIO કારણે સ્થાનિક trahimam pokaari uthyya છે. ઓઢવ બ્રિજ સર્કલ થી દાસ્તાન સર્કલ જતા એમ એસ પી રિંગ રોડ પર ટ્રાફિકની સ્થિતિובת વધી રહી છે. ભારે ભીષણ સ્થિતિ વચ્ચે મોકલાય છે ખાડા પણ ન આપવાના કારમો કારણે લોકો દ્વારફોટે દાખલા વેચો છે. સ્થાનિકો આ અંગે ઔડા અને AMC ને રજુઆત કર્યા છતાં નિકાલ દેખાઈ નથી રહ્યો. ટ્રાફિક વિભાગ 15 પોઇન્ટ પર લગભગ 100 કર્મચારીઓ નાઇટેશનમાં ટ્રાફિક હાથમાં લેતા વેહુલ સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો આકર્ષણ વધી રહ્યું છે.0
0
Report
Advertisement
अंबाजी भादरवी मेले में यात्रियों के लिए जर्मन टेक्नोलॉजी डोम और जलरोधी सुविधाएं
Ambaji, Gujarat:અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં રાજ્ય સરકાર દ્વારા પણ પદયાત્રીઓ માટેની વિશેષ જેવા ઉપલબ્ધ કરાવી છે જ્યારે ખાસ કરીને મંદિરમાંબંધ હોય કે યાત્રિકો રાત્રિ દરમિયાન આવતા હોય તેમના માટે વોટર પ્રુફ સમિયાના ઉભા કર્યા છે અને તેમાં પણ ખાસ કરીને જર્મન ટેક્નોલોજી વાળા ડોમ ઊભા કરીને યાત્રિકો માટે સેવા પૂરી પાડી છે જેની યાંત્રિકો હાલ તબક્કે મોટી સંખ્યામાં લાભ લઈને રહ્યા છે અને આ બનાવેલા જર્મન ટેક્નોલોજીના ડૉમમાં બનાસકાંઠા જીલ્લા કલેકટરે પણ લાભાર્થી યાત્રિકોની મુલાકાત કરી હતી અને આ ડોમની મુલાકાત લઇ રહેલાં એવા લાભાર્થીઓ સાથે અપાઈ રહેલ સેવા બાબતે જાત માહિતી મેળવી હતી કોઈપણ જાતની તકલીફ પડતી હોય તો માટેની પૂછતાછ કરી હતી અને જ્યાં યાત્રીઓ કોઈપણ સંતોષ વ્યક્ત કર્યા હતા અને જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે વ્યવસ્થા કરે છે એ સરાહનીય બાબત છે0
0
Report
CDSCO ने पाकिस्तानी गोरी-चांदनी ब्यूटी क्रीम पर बैन लगाया; भारी धातु से कैंसर खतरा
Ahmedabad, Gujarat:આમદાવાદ પાકિસ્તામી ગોરી અને ચાંદની બ્યુટી ક્રીમ ઉપર બેન ભારતમા પાકિસ્તાની ક્રીમ બેન હોવા છતાં વેચાઈ રહી ક્રીમ ક્રીમ મહિલાઓને ઠરાર સુધીનું જોખમ આપી શકે છે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ પાકિસ્તાની ગોરી અને ચાંદની બ્યુટી ક્રીમ ઉપર લગાવ્યો છે બેન આ ક્રીમમાં હેવી મેટલ્સની હાજરી જોવા મળી છે જે સ્કિન માટે જોખમકારક શરૂઆતમાં આ ક્રીમથી સ્કિન તરત ગોરી થાય છે પણ તેની આડઅસર વધતા ક્રીમ ઉપર બેન લગાડવાયો છે બેન ક્રીમ અંગે ચામડીના ડોક્ટરે આપી પ્રતિક્રિયા આ પ્રકારની ક્રીમ ઉપર કેવાના પ્રકારના કન્ટેન વપરાયા છે તેનો કોઈ ળેખ અસુ સ્પષ્ટ કોઈ નોંધ મેં નથી ક્રીમ nuskin નુસાર નુકસાનકારક હોઈ શકે છે સારા દેખાવા માટે કોઈપણ પ્રકારની ક્રીમ ઉપયોગ ન કરવા ડોક્ટરે સલાહ આપી જો કોઈનેસ્કિન ઈસ્યુ હોય તો ડોક્ટરને બતાવીને પ્રિસ્ક્રાઈબ કરેલી ક્રીમ કે દવાનો ઉપયોગ કરવાની સલાહ કોઈપણ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરશે તો પહેલા કિડનીના શરીરનાં ઓર્ગન પર અસર થતી જોવા મળે છે વધુ અને સતત ઉપયોગના કારણે કેટલાકને કેન્સર જેવી બિમારી થવાની શક્યતા. ડોકટર0
0
Report
आणंद में भारी गर्मी के बीच भक्तों को मुफ्त नींबू शरबत सेवा जारी
Ambaji, Gujarat:અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને મંદિરે પહોંચી રહ્યા છે ત્યારે આ વખત વરસાદ ખેંચાતા ગરમીનો ભારે ઉકળાટો જોવા મળી રહ્યો છે તેવામાં પગપાળા ચાલીને આવવલા યાત્રિકો ને થાક ઉતારે અને સાથે ધમધોકતી ગરમી સ્વાસ్థ્ય વર્ધક પીણા તરીકે લીંબુ શરબત નિઃશુલ્ક પીવડાવવામાં આવી રહ્યું છે. આણંદ ના એક દાતા નગીનભાયા દ્વારા એક ટ્રક લીંબુ અને અડધો ટ્રક ખાંડ લાવી આ સ્વાસ્થ્ય વર્ધક પીણું તૈયાર કરવામાં આવે છે જેમાં 50 જેટલા સંવયમ સેવકો નિઃશુલ્ક કામગીરી કરી રહ્યા છે આ સેવા ના દાતા નગીન ભાઈએ જણાવ્યું હતું કે હાલ ભારે ગરમી પડી રહી છે ત્યારે પદયાત્રીઓ ને આ લીંબુ શરબત શક્તિ પુરી પાડી રહ્યુ છે અને આ સેવા અવિરત આજીવીમ કરવામાં આવશે એવો સંકલ્પ કર્યો છે. ને હાલમાં ખાંડ તથા લીંબુના ભાવ આકાશે પહોંચે છે તેમ છતાં નગીનદાસે જણાવ્યું હતું કે કોઈપણ જાતની મોંઘવારી મને નડશે નહીં અને હું આ સેવા જીવી ત્યાં સુધી ચાલુ રાખીશ, જ્યારે આ સેવાથી પ્રભાવિત થયેલા જિલ્લા કલેકટરે પણ જ્યાં શરબત બનાવવાના સ્થળે મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપર પહોંચી તેમને પણ યાત્રિકોને લીંબુનો શરબત વિતરણ કર્યું હતું સાથે જે બાધા રાખીને દંડવત કરતા આવતા હોય તેવા ભક્તોને પણ જિલ્લા કલેકટરે લીંબુ પાણી પીવડાવ્યા હતા. બાઇટઃ 01 નગીરદાશ પટેલ (લીંબુ સરબત ના દાતા આણંદ) બાઈટ...02. મિહિર પટેલ જિલ્લા કલેકટર બનાસકાંઠા0
0
Report
Advertisement
