Back
सीएम भूपेंद्र पटेल ने बेटी की शादी के लिए सुरक्षा-चिंता देखते हुए आयोजन स्थल बदला
MDMustak Dal
Nov 23, 2025 11:48:41
Jamnagar, Gujarat
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.
વાત વિગતે, તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હતો. હરખ મા''તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા.24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યমন্ত্রী ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્મારિત હતો. આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી.જેાથી મુખ્યंत्रीની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થઈ શકે તેમ હતું. પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી.
પરિવારે આ मुद्दે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયત્ન કર્યો. વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી. વાત સાંભળી મુખ્યમંત્રીએ તરત કહ્યું, "આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા."મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું.
આ ઘટનાક્રમમાં ANGEANGE વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે કે મુખ્યમંત્રીને ہمارے લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું." આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃدુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પરંતુ સાથે ''ઉત્તમ માણસ'' છે. તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.
123
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowNov 23, 2025 12:35:10132
Report
ARAlkesh Rao
FollowNov 23, 2025 12:34:14146
Report
PDPRASHANT DHIVRE
FollowNov 23, 2025 11:07:19184
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 23, 2025 10:53:47173
Report
PDPRASHANT DHIVRE
FollowNov 23, 2025 10:53:23111
Report
KBKETAN BAGDA
FollowNov 23, 2025 10:52:3677
Report
AKAshok Kumar
FollowNov 23, 2025 10:52:25204
Report
MDMustak Dal
FollowNov 23, 2025 10:24:2494
Report
URUday Ranjan
FollowNov 23, 2025 10:24:02122
Report
PDPRASHANT DHIVRE
FollowNov 23, 2025 10:23:43129
Report
ARAlkesh Rao
FollowNov 23, 2025 10:20:23147
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 23, 2025 09:21:21131
Report
DRDarshal Raval
FollowNov 23, 2025 09:03:29141
Report
URUday Ranjan
FollowNov 23, 2025 08:35:26196
Report