Back
सैटेलाइट में SIR के दौरान भाजप बूथ प्रमुख और BLO के बीच तीखी बहस
URUday Ranjan
Nov 23, 2025 10:24:02
Ahmedabad, Gujarat
સિર ની કામગીરી દરમિયાન વધુanto વિવાદ અમદાવાદ ના સેટેલાઇટ માં સામે આવ્યો છે ભાજપના બુથ પ્રમુખે BLO સાથે બેસીને મતદારો સાથે બેસવા બાબતે ઝગડો કરી જાનથી મારી નાની ધમકી આપતા સેટેલાઇટ પોલીસ સ્ટેશન માં બંને પક્ષે સામસামે ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજ્ય માં અત્યારે SIR ની કામગીરી ચાલી રહી છે ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIR ના કાર્યો દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા આ દરમ્યાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુખે મહિલા અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી દેવાની ધમકી આપી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે.બુથ પ્રમુખે પણ મહિલા અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ વાહીત પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ ના આંબાવાડીમાં રહેતા ધારિણીબેન શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પતિ સાથે સહજાનંદ કોલેજમાં ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે ગયા હતા. આ દરમિયાન BLO મનોજભાઈ બેઠા હતા અને મનોજભાઈની સાથે શ્રીરામ મોદી પણ હતા. શ્રીરામ મોદી તેમની જગ્યા પરથી ઊભા થયા ત્યારે તેમની જગ્યા પર ધારીનીબેનના પતિ મનીષભાઈ બેસી ગયા હતા. મનીષભાઈ બેઠા ત્યારે શ્રીરામ મોદીએ તમને પાછળથી ઝાપટ મારી દીધી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. આ દરમ્યાન શ્રીરામ મોદીએ ગાળો આપી હતીqueline આ માટે ધારીનીબેને સેટેલાઈટ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજા પક્ષે વાત કરવા માં આવે તક બીજી તરફ ભાજપના બુથ નંબર 15 ના બુથ પ્રમુખ શ્રીરામ મોદીએ પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સહજાનંદ કોલેજમાં ઇલેક્શનની કામગીરીમાં મદદરૂપ થવા માટે બેઠા હતા અને તેમના ખુરશી પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યાએ મનીષાભાઈ નામનો વ્યક્તિ બેસી ગયા હતા. મનિષાભાઈને ઉભા થવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મનિષાભાઈના પત્ની ધારીઓને શ્રીરામ મોદીને છુટ્ટું ચપ્પલ માર્યું હતું. શ્રીરામ મોદી જ્યાં બેઠા હતા ત્યાં ધારીનીબેન અને તેના પતિ એક્ટિવ લઇને પહોંચ્યા અને ગાળો આપી હતી અને કહ્યું હતું કે તું મને ઓળખો નહિ તારા હાથ પગ તોડાવી નાખીશ અને ક્યાંય ખોવાઈ જઈશ. ધારીનીબેને શ્રીરામ મોદીને ધમકી આપી હતી કે ચેડતીના ખોટા કેસમાં ફસાવી જેલ ભેગો કરાવી દઈશ. જેના કારણે શ્રીરામ મોદીએ ધારિણી શાહ અને તેમના પતિ મનીષ શાહ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે双方ની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
122
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowNov 23, 2025 11:48:4116
Report
PDPRASHANT DHIVRE
FollowNov 23, 2025 11:07:1977
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 23, 2025 10:53:47173
Report
PDPRASHANT DHIVRE
FollowNov 23, 2025 10:53:23111
Report
KBKETAN BAGDA
FollowNov 23, 2025 10:52:3677
Report
AKAshok Kumar
FollowNov 23, 2025 10:52:25204
Report
MDMustak Dal
FollowNov 23, 2025 10:24:2494
Report
PDPRASHANT DHIVRE
FollowNov 23, 2025 10:23:43129
Report
ARAlkesh Rao
FollowNov 23, 2025 10:20:23147
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 23, 2025 09:21:21131
Report
DRDarshal Raval
FollowNov 23, 2025 09:03:29141
Report
URUday Ranjan
FollowNov 23, 2025 08:35:26196
Report
DPDhaval Parekh
FollowNov 23, 2025 08:34:51145
Report
NDNavneet Dalwadi
FollowNov 23, 2025 08:34:25162
Report