Back
इश्वरीया प्राथमिक स्कूल: पीएम मोदी के सपनों को सच करती आधुनिक शिक्षा
KBKETAN BAGDA
Sept 10, 2025 11:47:44
Amreli, Gujarat
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - હમીમભાઈ
તારીખ - 10/9/25
એન્કર......
અમરેલી શહેરની નજીક આવેલ ઈશ્વરીયા ગામ જ્યાં આધુનિક સ્કૂલ આવેલી છે આ સ્કૂલનું નામ છે ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 5 સપ્ટેમ્બર 2022 માં ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી હતી.આ યોજનાને ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ. સાર્થક કરી છે.
વિઓ - 1
આ છે અમરેલી શહેર નજીક આવેલું ઈશ્વરીયા ગામ અહીં તમામ સુવિધાઓથી સજજ છે ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ આ સ્કૂલની સ્થાપના 1883 મા થઈ હતી એ સમયમાં અમરેલી જિલ્લામાં ગાયકવાડ સરકારે ફરજિયાત શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો તે સમયમાં આ સ્કૂલ બની હતી ધીમે ધીમે સમય જતા ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ આધુનિક સ્કૂલ બની ગઈ છે આ સ્કૂલમાં 436 ની સંખ્યા છે. જેમાંથી 324 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં અભ્યાસ કરવા માટે આવે છે. આ સ્કૂલમાં તમામ આધુનિક સગવડતાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં પ્લે હાઉસથી લઈ અને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે.
બાઈટ - 1 - રિદ્ધિ - ધોરણ -7 - વિદ્યાર્થીની - ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ.
વિઓ - 2
ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આધુનિક સફળતા મળે છે અહીં વિદ્યાર્થીઓ ને કોમ્પ્યુટર લેબ,ઇન્ડોર આઉટ ડોર ગેમ, તેમજ કલામહા કુંભ,ખેલ મહાકુંભ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં અહીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે એશ્વર્યા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં ભાગ લઈને રાજ્યકક્ષાએ પણ પોતાનું ટેલેન્ટ બતાવી અવવલ નંબરે આવ્યા છે.
બાઈટ - 2 - જયરાજ વામજા - ધોરણ - 7 - વિદ્યાર્થી - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ
વિઓ - 3
ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલને જોતા જ એવું લાગે કે આ કોઈ મોટા શહેરની પ્રાઇવેટ સ્કુલ હશે પરંતુ ઇશ્વરીયા ગામમાં અંદર આવેલા કોઈ પ્રાઇવેટ સ્કુલ નથી પરંતુ આ સરકારી સ્કૂલ છે અહીં 436 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીં વિદ્યાર્થીઓ સ્કૂલ શરૂ થતા જ સૌપ્રથમ હનુમાન ચાલીસા બોલે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્કૂલની પ્રાર્થના બોલે છે આમ આ સ્કૂલમાં ગણિત વિજ્ઞાનની લેબ છે લાઇબ્રેરી છે ફાયર સેફ્ટીની સુવિધા છે તેમજ અહીં વિદ્યાર્થીઓને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ટેબલેટ પણ આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે.
બાઈટ - 3 - જિજ્ઞાષાબેન - શિક્ષક - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ
વિઓ - 4
ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ બધી રીતે આધુનિક છે અહીં ક્લાસ નો સમય પૂર્ણ થતા કોઈએ બેલ વગાડવો પડતો નથી પરંતુ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરીને અહીં ક્લાસનો સમય પૂર્ણ થતા ઓટોમેટીક બેલ વાગે છે. અહીં વિદ્યાર્થીઓની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે એના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં અને અન્ય પ્રવૃત્તિમાં પણ આગળ વધે તે માટે શિક્ષકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે સામાન્ય રીતે કોઈ પણ સ્કૂલમાં 10 થી 12 ઓરડા હોય છે પરંતુ ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલમાં 18 જેટલા ઓરડા છે જે શહેરની પ્રાઇવેટ આધુનિક સ્કૂલને પણ ટક્કર આપે છે. અહીં વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં મોકલાશ મળે તે માટે મોટું મેદાન પણ છે જેથી કરીને વિદ્યાર્થીઓ આરામથી રિસેસના સમયે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે. ખાસ ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલની એ વાત છે કે અહીં દરેક વિદ્યાર્થીઓ રિસેસના સમયે એક સાથે બેસીને જ નાસ્તો કરે છે. અહીં દરેક વિદ્યાર્થીને જીવનમાં કઈ રીતે આગળ વધુ અને વિદ્યાર્થીઓની અંદર રહેલા ડરને કઈ રીતે દૂર કરવો તેનું સંપૂર્ણ જ્ઞાન અહીંના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે.
બાઈટ - 4 - પ્રકાશભાઈ ગાંગડીયા - પ્રિન્સીપાલ - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ
વિઓ - 5 -
ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલની મુલાકાત કોઈપણ વ્યક્તિ લે તે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ જેટલી કોઈ સ્કુલ આધુનિક નહીં હોય અહીં ઇશ્વરીયા ગામની બહારથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની પણ સગવડતા છે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના પાડે તે માટે શિક્ષકો દ્વારા ખૂબ જ કાળજી રાખવામાં આવે છે.
બાઈટ - 5 - દિનેશભાઇ રૂપાલા - એસએમસી અધ્યક્ષ - ઇશ્વરીયા પ્રાથમિક સ્કૂલ
વોકથ્રુ.......કેતન બગડા ઇશ્વરીયા ગામ - અમરેલી
ફાઇનલ વિઓ.......
પહેલી નજરે જ એશ્વર્યા ગામની પ્રાથમિક સ્કૂલ જોતા એવું લાગે કે આ સ્કૂલ કોઈ પ્રાઇવેટ સ્કુલ હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 5 સપ્ટેમ્બર 2022 માં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી અને પ્રાથમિક સ્કૂલ આજે આધુનિક સ્કૂલ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સપના ને આ સ્કૂલે સાર્થક કરી બતાવ્યું છે
રિપોર્ટર - કેતન બગડા - ઇશ્વરીયા ગામ - અમરેલી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:5957
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:4514
Report
HGHarish Gupta
FollowNov 13, 2025 02:35:26Chhatarpur, Madhya Pradesh:छतरपुर। गुंडागर्दी का वीडियो वायरल, दुकान में घुसकर महिला के साथ डंडे से मारपीट, गालीगलौच, महिला के दुकान मे की तोडफ़ोड़, बीडीओ सोशल मीडिया मे हुआ वायरल, खजुराहो थाना क्षेत्र बेनीगंज गांव की घटना, मामले की जांच में जुटी पुलिस
41
Report
RMRAHUL MISHRA
FollowNov 13, 2025 02:35:1129
Report
NDNavneet Dalwadi
FollowNov 12, 2025 19:01:16139
Report
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 18:35:04157
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:4278
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:32130
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:0848
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:53153
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:36176
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:15112
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:02129
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:49168
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:30136
Report