Back
Hindi headline
DMDURGESH MEHTA
Feb 16, 2026 17:01:31
Gandhinagar, Gujarat
ગૌરાંગ વ્યાસ સ્ટینڈિંગ કમિટીના ચેરમેન ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર મહાનપાલિકા નું બજેટ રજૂ થયું છે શહેરી વિકાસ વર્ષ ઉજવણી ભાગરૂપે તમામ સુખાકારી માટે બજેટ રજૂ કર્યું 1903કરોડ નું રજુ થયેલ હતું જે સ્ટેડિંગ કમિટી માં 2026, 27માં 1918 કરોડ ના ખર્ચ નું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું ખર્ચમાં ઘટાડો અને વધારો કરવામાં આવ્યો બજેટ માં 125 કરોડ ના નવા કામો સૂચવ્યા 22કરોડ નો વધારો પુરાંત માં આપ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના માં 3560 આવાસ માટે تیارીઓ કરાઈ AI માટે બજેટ માં સુધારો અને વધારો કરવામાં આવ્યો છે ટેક્નોલોજી માધ્યમ થી નાગરિકો સુવિધાઓ માં વધારો થશે રોડ રસ્તા પાર્કિંગ દબાણ, વૃક્ષ નું ટ્રિમિંગ અને તેનો ક્વિક રિસ્પોન્સ સાધનો પણ તૈયાર રહેશે GPRS થી આ કમ્પલેન અધિકારી ને સીધી મળશે અને જો તાત્કાલિક રિપેર નઈ થાય તો એના ઉપર ના અધિકારી ને ફરિયાદ થશે ગામડા અને સેક્ટર વિસ્તાર માં AI ટેકનોલજી નો ઉપયોગ થશે ચોરી ની ઘટના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે પાણી અને ગટર મિક્સ થવા માટે હવે AI ટેકનોલજી નો ઉપયોગ થશે ટ્રાફિક કંટ્રોલ માં હવે AI ટેકનોલજી ઉપયોગ થશે આરોગ્ય માટે તમામ આરોગ્ય સેન્ટર ઉપર તદન નિઃશુલ્ક સેવા આપવામ આવશે કેસંભ ઓ સર્વેલન્સ સગર્ભા માતા ન્યુટ્રિશન કીટ કિશોરી માટે હિમોગ્લોબીન 25હજાર મહિલા નો સમાવેશ કરવામાં આવશે જુવેનાઇલ ડાયાબિટીસ માટે 1500ને બદલે 1500વધારી 3000 હજાર મળશે TP બન્યા પહેલા સ્ટ્રોમ વોટર લાઇન ને ઝડપી બનાવામાં આવશે ગાંધીનગર માં રોડ બ્યુટીફિકેશન અને રિંગ રોડ કોમન પ્લોટ પણ બુટ્ટિફિકેશન વધારવા આવશે રોડ પણ પહોળા કરવામાં આવશે દરેક ઘર માં બે ડસ્ટબિન આપવામાં આવશે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા મહાનગરપાલિકા બનાવશે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ 3 ઝોનમાં જીમખામણા બનાવવા માટે આયોજન સ્પોર્ટ કોમ્પલેક્સ માં એઆઇ સિસ્ટમનો ઉપયોગ કરાશે ઝડપી કૌમણ મથક राजस्थान, કોલવડા, વાવોલ ટીપી 34 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવાનું આયોજન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 15, 2026 06:30:37203
Report
NJNILESH JOSHI
FollowMar 15, 2026 05:32:34151
Report
ASANIMESH SINGH
FollowMar 15, 2026 05:30:59144
Report
RMRAJESH MISHRA
FollowMar 15, 2026 05:30:39172
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 18:30:47168
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 18:00:49141
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 14, 2026 17:15:15121
Report
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:04112
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:46117
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 14:04:35172
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
VPVasu Parmar
FollowMar 14, 2026 12:18:08111
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report