Back
गुजरात समेत पांच राज्यों में डिजिटल अरेस्ट: तीन आरोपी गिरफ्तार
DMDURGESH MEHTA
Nov 05, 2025 13:18:47
Gandhinagar, Gujarat
ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજીટલ અરેસ્ટના કિસ્સામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સીબીઆઈ, ફેમા, ટ્રાઈ જેવી એજન્સીઓના નામે રૂપિયા ૧૧.૪૨ કરોડની છેતરપિંડી આચરી હતી.તમintza૨આરોપીઓ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પેમેન્ટ પ્રોસેસ કરતા હતા. ભારત બહારના અન્ય આરોપીઓને ઝડપથી रुपये ૪ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ધરપકડ થયેલા આરોપીઓ પૈકી ૨.૯૦ કરોડ રૂપિયા ચાઉં કરી ગયા હતા.આરોપીઓએ ઈન્વેસ્ટમેન્ટ સામે ઊંચા વળતર આપવાની લાલચ આપી, તેમજ કેન્દ્ર સરકારની એજન્સીઓના નામે ડિજીટલ અરેસ્ટ અને છેતરપિંડીના ગુના આચર્યા હતા.ડૉ. રાજદીપ સિંહ ઝાલા, એસપી, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે જણાવ્યું. અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowNov 05, 2025 15:02:180
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 05, 2025 14:37:230
Report
GPGaurav Patel
FollowNov 05, 2025 14:32:570
Report
CPCHETAN PATEL
FollowNov 05, 2025 14:00:050
Report
MMMRITYUNJAI MISHRA
FollowNov 05, 2025 13:19:260
Report
DMDURGESH MEHTA
FollowNov 05, 2025 13:15:520
Report
MKMohammed Khan
FollowNov 05, 2025 12:22:100
Report
MKMohammed Khan
FollowNov 05, 2025 12:21:490
Report
RRRAJA REHBER JAMAL
FollowNov 05, 2025 12:21:320
Report
SHShahzad Hussain Bhat
FollowNov 05, 2025 12:21:000
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowNov 05, 2025 12:20:340
Report
SBShowket Beigh
FollowNov 05, 2025 12:20:090
Report
FWFAROOQ WANI
FollowNov 05, 2025 12:19:460
Report
KHKHALID HUSSAIN
FollowNov 05, 2025 12:18:070
Report