Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315
अरवल्ली यात्रा धाम Shamlaji में दिवाली पर मेरायू दर्शन और दीप माला की परंपरा
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 05, 2025 14:37:23
Modasa, Gujarat
અરવલ્લી યાત્રાધામ શામળાજી ખાતે મેચ રહ્યું દર્શન દેવદિવાળી નિમિત્તે શામળિયા સન્મુખ મેરાયું કરાયું ચાંદીના મેરાયામાં ભગવાન સન્મુખ મેરાયું પ્રગટાવાયું ગર્ભ ગૃહના દ્વારા ઉપર ૧૦૧ દીવાની દીપ માળ પણ પ્રગટાવાઈ દિવાળીના દિવસે મેરાયાની છે વિશેષ પરંપરા મોટી સઁખ્યામા ભક્તોએ મેરાયું અને દીપમાળના દર્શન કર્યા
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMustak Dal
Nov 05, 2025 15:35:13
Jamnagar, Gujarat:બ્રેકિંગ જામનગર...મુસ્તાક દલ જામનગર : બ્રેઈનડેડ યુવાનના અંગોનું ગ્રીન કોરિડોરથી હવાઈ માર્ગે દાન કરાયું મુકેશ બાંભણિયા નામના 40 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન યુવાન આજે બ્રેઈનડેડ થતા પરિવાર દ્વારા અંગદાનનો મહત્વનો નિર્ણય લેવાયો બ્રેઈનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું અંગદાન કરાયું જીજી પરિવારાલ‍ા ટિબીબો દ્વારા આ ઓંગોોનના દાન કરવાની પ્રક્રિયા હાથ ધરાય ગ્રીન કોરીડોરથી અંગોને હવાઈ માર્ગે અમદાવાદ ખાતે રવાના કરાયા દાન થયેલા અંગોથી ત્રણ व्यक्तिોને નવું જીવન મળશે ગ્રીન કોરિડોર માટે જામનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ જામનગર એરપોર્ટ ખાતે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અંગોને હવાઈ માર્ગે રવાના કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ બાઈટ : ડો. ભૌમિક ચુડાસમા ( જીજી હોસ્પિટલ ન્યુરોલોજિસ્ટ ) બાઈટ : ડો. હિરલ પોરેચા ( જીજી હોસ્પિટલ તબીબ ) બાઈટ : ડો. દીપક તિવારી ( જીજી હોસ્પિટલ સુપ્રીટેન્ડ ) બાઈટ : જેન્તિભાઇ બાંભણિયા ( અંગદાન કરનાર પરિવાર )
0
comment0
Report
PAParakh Agarawal
Nov 05, 2025 15:02:18
Ambaji, Gujarat:અંબાજી દેડ દિવાળિ અને કારતક માસના છેલ્લે દિવસે આ શાસ્ત્રોક વિધિ પ્રમાણે ચંદ્ર ની સાક્ષીએ 2016 દીવા પ્રગટાવીને દીપોત્સવ મનાવવામાં આવ્યું આજે દેવદિવાળી છે ને જેમ દીપ પ્રાગટ્ય નું વિશેષ મહત્વ માનવા માં આવે છે જેને આજે મોડી સાંજે યાત્રાધામ અંબાજી ખાતે ૩૩ કરોડ દેવી દેવતાઓ ના નામે પવિત્ર માનસરોવર કુંડ ખાતે સર્વ દેવોને સ્મરણ કરીને મહિલાઓ અને યુવતીઓ દ્વારા 2016 દીવા પ્રગટાવવાથી મનાવવામાં આવ્યા હતા દેવ દિવાભાલી અને કારતક માસનાশেষ દિવસે આ શાસ્ત્રોક વિધિ પ્રમાણે ચંદ્ર ની સાક્ષીએ મંદ્રોચાર સાથે આ 2016 દીવા પ્રગટાવીને દીપોત્સવ મનાવવામાં આવ્યું હતું સાથે એક પરિવાર નહીં પરંતુ સમગ્ર અંબાજી ના તેમજ વિશ્વ કલ્યાણ અર્થે આ દેવદિવાળી નિમિત્તે દીપોત્સવ મનાવી 33 કરોડ દેવી દેવતાઓ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતીJetsઓછે આ દીપોત્સવ છેલ્લા 2 વર્ષ થી અંબાજી મંદિર ટ્રસ્ટ ના પવિત્ર માનસરોવર કુંડ ખાતે મનાવવામાં આવે છે
0
comment0
Report
GPGaurav Patel
Nov 05, 2025 14:32:57
Ahmedabad, Gujarat:પોતાના ઘરના સપના બતાવીને ઠગાઈ કરનાર બનટી બબલી ઝડપાયા, વેજલપુરમાં ઠગ બનટી-બબલીએ સરકારી મકાન આપવાના બહાને અનેક લોકોને લાખો રૂપિયા ચુના. રૂ. 22 લાખની છેતરપીંડી કેસમાં પોલીસે દપંતીની ધરપકડ કરી. શોર્ટ કટમાં રૂપિયા કમાવવા માટે દંપતીએ ઠગાઈનો નેટવર્ક શરૂ કર્યુ હતું. કોણ છે આ બનટી-બબલી, જુઓ આ અહેવાલ. પોલીસ કસ્ટમમાં જોવા મળતા બનટી-બબલી અનવર સિપાઈ અને શાહીનબાનું જુહાપુરાના ઈ વોર્ડમાં રહે છે. દુકાનમાં મજૂરી કામ કરતા આ દંપતિને આર્થિક જરૂરિયાત કારણે સરકારી મકાન આપવાના નામે ઠગાઈ નેટવર્ક શરૂ કર્યુ. જમાલપુરમાં રહેતા વૃદ્ધ મહિલા જોહરા કુરેશિને Ahmedabad Municipal Corporation અને Gujarat Housing Boardની યોજનામાં સરકારી મકાન, દુકાન, અને કિંમતી વસ્તુઓની સ્કીમની લાલચ આપી પૈસા ઉઘરાડી લીધો. જોહરા કિરેશી પાસેથી 1.80 લાખ રૂપિયા પડાવ્યા, અન્ય 9 જેટલા લોકો પાસેથી રૂ. 20 લાખની રોકડ લઈને ઠગ દંપતી ફરાર થઈ ગયા. આ છેતરપિંડી કેસમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેને કારણે આજે ઠગણ તપાસ ચાલી રહી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અનવર સિપાઈ અને તેની પત્ની શાહીનબાની જુહાપુરાના સંકલીતનગરના ઈવોર્ડમાં રહે છે અને દુકાનમાં મજૂરી કામ કરે છે. આ આરોપીના આર્થિક જરૂરીયાતને કારણે તેમણે સરકારી મકાન અપાવવાના નામે ઠગાઈ નેટવર્ક શરૂ કર્યો. પોલીસે આ કેસમાં અન્ય લોકો સુધી જવેલા પૈસાની યોજનાઓ તપાસી રહી છે.
0
comment0
Report
MMMRITYUNJAI MISHRA
Nov 05, 2025 13:19:26
0
comment0
Report
DMDURGESH MEHTA
Nov 05, 2025 13:18:47
Gandhinagar, Gujarat:ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજીટલ અરેસ્ટના કિસ્સામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સીબીઆઈ, ફેમા, ટ્રાઈ જેવી એજન્સીઓના નામે રૂપિયા ૧૧.૪૨ કરોડની છેતરપિંડી આચરી હતી.તમintza૨આરોપીઓ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પેમેન્ટ પ્રોસેસ કરતા હતા. ભારત બહારના અન્ય આરોપીઓને ઝડપથી रुपये ૪ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ધરપકડ થયેલા આરોપીઓ પૈકી ૨.૯૦ કરોડ રૂપિયા ચાઉં કરી ગયા હતા.આરોપીઓએ ઈન્વેસ્ટમેન્ટ સામે ઊંચા વળતર આપવાની લાલચ આપી, તેમજ કેન્દ્ર સરકારની એજન્સીઓના નામે ડિજીટલ અરેસ્ટ અને છેતરપિંડીના ગુના આચર્યા હતા.ડૉ. રાજદીપ સિંહ ઝાલા, એસપી, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે જણાવ્યું. અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Nov 05, 2025 13:15:52
Gandhinagar, Gujarat:સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સાઇબર સ્લેવરી મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો આ થાઇલેન્ડ લઈ જતો હતો અને પછી તેમના પાસપોર્ટ કબ્જે કરી ચાઈનીઝ ગેંગને સોંપતો હતો. ગુજરાતના 10 થી 12 લોકો આ ગેરકાયદેસર કૃત્યના ભોગ બન્યા છે. આરોપી દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જવામાં આવતા અને મેઈલ નદી પાર કરાવવામાં આવતી હતી. ત્યારબાદ, તેમને મ્યાનમારના કે કે પાર્ક, મ્યાવાડી વિસ્તારમાંબ્ધક બનાવી ગેરકાયદેસર રીતે કામ કરાવવામાં આવતા હતા. આ આરોપી ક્રિપ્ટો, ફિશિંગ, પોન્ઝી સ્કીમ તથા ડેટિંગ એપ જેવા ગેરકાયદેસર સાયબર ફ્રોડ કરાવતો હતો. ડૉ. રાજદીપ સિંહ ઝાલા, SP, સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સે જણાવ્યું, "આ આરોપી વિદેશમાં નોકરીની લાલચ આપીને લોકોને ફસાવતો અને પછી તેમને ગેંગના હવાલે કરી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલતો હતો." અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતના અનેક યુવાનો આ ગેંગના ભોગ બન્યા છે અને તપાસ આગળ વધી રહી છે.
0
comment0
Report
MKMohammed Khan
Nov 05, 2025 12:22:10
Ajmer, Rajasthan:बॉलीवुड सुपर स्टार अमिताभ बच्चन की मशहूर फिल्म 'शराबी' मे उनका डायलॉग 'मुछे हो तो नत्थू लाल जैसी' बेहद मशहूर हुआ। लेकिन अब ये डायलॉग 'मुछे हो तो इश्हाक खान जैसी' लोगो की ज़ुबान पर है। शाहपुरा के पार्षद डॉक्टर इश्हाक खान अब वो शख्स है जिनकी मुछो के चर्चे भारतीयों के ही नही बल्कि विदेशियों की भी ज़ुबान पर है। पुष्कर फेयर 2025 में नेशनल अवार्ड हासिल करने वाले इश्ख खान राजस्थान के जिला शाहपुरा के रहने वाले है और मुल्क भर में मूछों के मुकाबले में अव्वल भी रहे है। इसी तरह अब गुज़िश्ता 3 सालो से मूछों पर की गई कड़ी मेहनत के बाद पुष्कर फेयर 2025 में अव्वल मकाम हासिल करने में भी कामयाब हो गए है। ऐसे में अब देशी विदेशी सब की ज़ुबान पर सिर्फ एक ही डायलॉग है 'मुछे हो तो इश्हाक खान जैसी'। नेशनल अवार्ड जितने वाले डॉ इश्हाक खान बताते है कि उन्हें राजस्थान के फन और सक़ाफत दिखाने का मौका मिला। गुजिश्ता 7 सालो से पुष्कर के मुछो के मुकाबले में हिस्सा ले चुके है और 3 सालो से सेकेंड नम्बर आ रहे थे। इस बार उन्हें कड़ी मशक्क़त के बाद अव्वल नम्बर पर क़ामयाबी हासिल हुई है और वो बेहद खुश है। खान की ख़्वाहिश है कि अब इंटरनेशनल लेवल पर अपने शहर और रियासत के साथ साथ मुल्क हिंदुस्तान का नाम रोशन करें। इश्हाक ख़ान अपने शहर से लेकर पूरे सूबे राजस्थान में अपनी दाढ़ी और मूछों के नाम पर फेमस है।
0
comment0
Report
MKMohammed Khan
Nov 05, 2025 12:21:49
Ajmer, Rajasthan:बॉलीवुड सुपर स्टार अमिताभ बच्चन की मशहूर फिल्म 'शराबी' मे उनका डायलॉग 'मुछे हो तो नत्थू लाल जैसी' बेहद मशहूर हुआ। लेकिन अब ये डायलॉग 'मुछे हो तो इश्हाक खान जैसी' लोगो की ज़ुबान पर है। शाहपुरा के पार्षद डॉक्टर इश्हाक खान अब वो शख्स है जिनकी मुछो के चर्चे भारतीयों के ही नही बल्कि विदेशियों की भी ज़ुबान पर है। पुष्कर फेयर 2025 में नेशनल अवार्ड हासिल करने वाले इश्हाक खान राजस्थान के जिला शाहपुरा के रहने वाले है और मुल्क भर में मुख़्तलिफ़ मूछों के मुकाबले में अव्वल भी रहे है। इसी तरह अब गुज़िश्ता 3 सालो से मूछों पर की गई कड़ी मेहनत के बाद पुष्कर फेयर 2025 में अव्वल मकाम हासिल करने में भी कामयाब हो गए है। ऐसे में अब देशी विदेशी सब की ज़ुबान पर सिर्फ एक ही डायलॉग है 'मुछे हो तो इश्हाक खान जैसी'। नेशनल अवार्ड जितने वाले डॉ इश्हाक खान बताते है कि उन्हें राजस्थान के फ़न और सक़ाफत दिखाने का मौका मिला। गुजिश्ता 7 सालो से पुष्कर के मुछो के मुकाबले में हिस्सा ले चुके है और 3 सालो से सेकेंड नम्बर आ रहे थे। इस बार उन्हें कड़ी मशक्क़त के बाद अव्वल नम्बर पर क़ामयाबी हासिल हुई है और वो बेहद खुश है। खान की ख़्वाहिश है कि अब इंटरनेशनल लेवल पर अपने शहर और रियासत के साथ साथ मुल्क हिंदुस्तान का नाम रोशन करें। इश्हाक ख़ान अपने शहर से लेकर पूरे सूबे राजस्थान में अपनी दाढ़ी और मूछों के नाम पर फेमस है।
0
comment0
Report
BABASHIR AHMED MIR (Sagar)
Nov 05, 2025 12:20:34
0
comment0
Report
FWFAROOQ WANI
Nov 05, 2025 12:19:46
0
comment0
Report
Advertisement
Back to top