Back
ओढ़व में बिल्डर हत्या: करोड़ रुपए की सोपारी ने खींचा जाल
URUday Ranjan
Sept 15, 2025 12:30:22
Ahmedabad, Gujarat
Slug : 1509ZK_LIVE_AHD_BUILDER_AROPI
Reporter : UDAY RANJAN
Injgst Feed :1509ZK_LIVE_AHD_BUILDER_AROPI
Date : 15 - 09 - 2025
Format : PKG & WEB
નોંધ :
આ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસીટીવી નો ઉપયોગ કરવો
એન્કર :
નિકોલ ના બિલ્ડર હત્યા કેસમાં સોપારી આપનાર બિલ્ડર આરોપી ની ઓઢવ પોલીસ ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે કન્ટ્રક્શન ભાગીદારીમાં જુના હિસાબ ની લેતીદેતી મામલે આપી બિલ્ડરે હત્યારો ને એક કરોડ રૂપિયા સોખડા અને એક મકાન માં હત્યા ની સોપારી આપ્યા ની વિગતો સામે આવી છે
વીઓ-1
અમદાવાદ ની ઓઢવ પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે વ્યવસાયે તો અમદાવાદ ના પૂર્વ વિસ્તાર ના નામચીન બિલ્ડર છે જેને કામ કર્યું છે એક કુખ્યાત ગુનેગાર જેવું કેમ કે નિકોલ ના મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ની હત્યા કરવા માટે થી હિમાંશુ રાઠોડ ઉર્ફે રાહુલ ને એક કરોડ રોકડા અને એક મકાન આપવા ના બદલા માં હત્યા કરવા ની સોપારી આપી હતી અને આ વિગતો સામે આવી છે આરોપી હિમાંશુ રાઠોડ ઉર્ફે રાહુલની પોલીસ પૂછ પરછ માં આ વિગતો સામે આવતા ની સાથે જ ઓઢવ પોલીસે હત્યારા બિલ્ડર મનસુખ લાખાણી ની કાયદેસર ધરપકડ કરી ને પૂછપરછ હાથ ધરી હતી
બાઈટ :
કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન
વીઓ-2
ઓઢવ પોલીસે મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ના હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ મુખ્ય આરોપી એ બિલ્ડર આરોપી મનસુખ લખાણી ઉર્ફે જેકી ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી તો વિગતો સામે આવી છે કે આરોપી બિલ્ડર મનસુખ લખાણી એ હત્યારો ને એક કરોડ રૂપિયા રોકડા અને એક મકાન ની સોપારી આપી હતી હત્યા કરનાર આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતક બિલ્ડર નો ફોટો વોટ્સએપ થી મનસુખ લાખાણી ને પણ મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ બિલ્ડર આરોપી મનસુખ લખાણી એ વોટ્સએપ ડેટા ડિલીટ કરી નાખી હતો જેને લઇ ને ઓઢવ પોલીસે પુરાવા એકત્ર કરવા માટે થી બધા જ આરોપીઓના મોબાઇલ એફએસએલમાં મોકલ્યા છે જેમાં વધુ માહિતી બહાર આવશે કે સોપારી લેનાર આરોપી અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી વચ્ચે હત્યા સબંધે શું શું વાતચીત થયેલ છે સાથે જ આ હત્યા કરાવવા પાછળ ની કારણ પાછળનું કારણ બંને બિલ્ડરની ભાગીદારી માં નિકોલ માં કેન્સ કોર્નર નામ નું એક કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવા આ આવ્યું હતું જેમાં વર્ષ 2024 માં બોગસ સહીથી આરોપી બિલ્ડર ના પુત્ર કિંજલ લાખાણી એ દોઢ કરોડ રૂપિયા બેન્ક માંથી ઉપાડી લીધા હતા અને સાથે જ 16 દુકાન વેચી દેવાની છેતરપિંડીની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાંન્ચ માં નોંધાઈ હતી અને ભાગીદારી માં ચાલતા કન્ટ્રક્શન ના વ્યસાય ની પૈસા ની લેતીદેતી હોવા નું પોલીસ તપાસ માં સામે આવ્યું છે આ બંને બિલ્ડર વચ્ચે વર્ષ 2016 થી બિલ્ડીંગ કન્ટ્રક્શન ની ભાગીદારી હતી
બાઈટ :
કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન
વીઓ-3
ત્યારે ઓઢવ પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપી અને બિલ્ડર આરોપી મનસુખ લાખાણી ની રિમાન્ડ મેળવી ને વધુ તપાસ હાથ ધરી છે સાથે જ હત્યા કરનાર આરોપીઓ ને સાથે રાખી ને ઓઢવ પોલીસે ઘટના સ્થળ પર નું પંચનામું કર્યું હતું
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 13, 2025 07:21:481
Report
RTRAJENDRA THACKER
FollowNov 13, 2025 07:21:38118
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 07:21:171
Report
ARAlkesh Rao
FollowNov 13, 2025 06:51:361
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 06:17:49121
Report
URUday Ranjan
FollowNov 13, 2025 06:17:4071
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 05:34:1482
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 05:32:41122
Report
ASANIMESH SINGH
FollowNov 13, 2025 04:46:10112
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 04:22:4974
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 04:22:38186
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 03:02:37137
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:59175
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:4566
Report
HGHarish Gupta
FollowNov 13, 2025 02:35:26Chhatarpur, Madhya Pradesh:छतरपुर। गुंडागर्दी का वीडियो वायरल, दुकान में घुसकर महिला के साथ डंडे से मारपीट, गालीगलौच, महिला के दुकान मे की तोडफ़ोड़, बीडीओ सोशल मीडिया मे हुआ वायरल, खजुराहो थाना क्षेत्र बेनीगंज गांव की घटना, मामले की जांच में जुटी पुलिस
112
Report