Back
सालगढ़पुर के हनुमान मंदिर में काली चौदस पर मारुति यज्ञ; भक्त भाव-विभोर
RMRaghuvir Makwana
Oct 20, 2025 05:01:00
Botad, Gujarat
સાળગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો. હનુમાનજી મહારાજ ને ચાંદીના હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રિ ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પણ મારૂતિ યજ્ઞમાં લીઘો ભાગ. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી.
ભારતીય હિંду સસ્કુરતી માં જ્યોતિષ સાસ્ત્રો નું ઘણું મહત્વ છે તમામ સાસ્ત્રો ન મત મુજબ ત્રણ રાત્રિનું շատ મહત્વ હોય છે .જેમાં મહાશિવરાત્રી ,કુષ્ણપર્ગટય અને કાળીચૌદશમાં આ રાત્રીમાં સ્વામિનારાયણ ભગવાન ના કહ્યા મુજબ હનુમાનજી નું પૂજન કરવામાં આવે છે .તેમજ તાંત્રિકો માટે ખુબજ મહત્વ ની અધ્યાત્મિક ઉન્તી ઈચ્છતા અને સુખ સપ્તી ને ઈચ્છતા લોકો માટે ઘણું મહત્વનું છે .ત્યારે કહેવાય છે કે આ દિવશે દાદા તમામ ભૂત પેરેર્તપલીત ઉપર દાદા એટલા બધા રાજી થાય છે અને આ બધા ને પ્રસાદી આપી છુટી આપે છે .આ મહારાત્રી માં દેવી સપ્તી વાળા લોકો હાજર રહે છે .જે અધ્યાત્મિક સાધના ,મત્રજાપ,યજ્ઞ .હવન પૂજન કરી અને અાંત ફળ પાર્પ્ત થાય તેવી આશા રાખે છે .
વિઓ
આજે કાળી ચૌદશ ના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળગપુર ખાતે આવેલા કષ્ટભજન હનુમાનજી મંદિરે આજે વહેલી સવાર થી મહા આરતી, છડી નો અભિષેક , પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો .તેમજ અન્નકૂટ પણ દાદા ને धरવામાં આવ્યો હતો .તેમજ દુુર દુરથી મોટી સંખ્યામાં હરિભક્તો આવી યજ્ઞમાં ભાગ લઇ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી હતી જયારે મંદિર તરફથી ભક્તો માટેની સુંદર સુવિધા કરવામાં આવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowOct 20, 2025 08:20:210
Report
DRDarshal Raval
FollowOct 20, 2025 08:20:080
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 20, 2025 08:19:573
Report
SBShilu Bhagvanji
FollowOct 20, 2025 08:17:270
Report
AKAshok Kumar
FollowOct 20, 2025 08:00:170
Report
GPGaurav Patel
FollowOct 20, 2025 07:30:530
Report
GPGaurav Patel
FollowOct 20, 2025 07:30:380
Report
AKAshok Kumar
FollowOct 20, 2025 06:46:230
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 20, 2025 06:33:424
Report
GPGaurav Patel
FollowOct 20, 2025 04:49:180
Report
PGPiyush Gaur
FollowOct 20, 2025 04:18:267
Report
NJNeetu Jha
FollowOct 20, 2025 03:30:460
Report
SKSantosh Kumar
FollowOct 20, 2025 03:18:15Noida, Uttar Pradesh:Ayodhya (UP): Deepotsav 2025/ Devotees Take Holy Dip
5
Report
MTMadesh Tiwari
FollowOct 20, 2025 02:19:343
Report