Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

अयोध्या के दीपोत्सव 2025: श्रद्धालु पवित्र डुबकी लगाते नजर आएं

SKSantosh Kumar
Oct 20, 2025 03:18:15
Noida, Uttar Pradesh
Ayodhya (UP): Deepotsav 2025/ Devotees Take Holy Dip
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Oct 20, 2025 05:01:00
Botad, Gujarat:સાળગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો. હનુમાનજી મહારાજ ને ચાંદીના હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રિ ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પણ મારૂતિ યજ્ઞમાં લીઘો ભાગ. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી. ભારતીય હિંду સસ્કુરતી માં જ્યોતિષ સાસ્ત્રો નું ઘણું મહત્વ છે તમામ સાસ્ત્રો ન મત મુજબ ત્રણ રાત્રિનું շատ મહત્વ હોય છે .જેમાં મહાશિવરાત્રી ,કુષ્ણપર્ગટય અને કાળીચૌદશમાં આ રાત્રીમાં સ્વામિનારાયણ ભગવાન ના કહ્યા મુજબ હનુમાનજી નું પૂજન કરવામાં આવે છે .તેમજ તાંત્રિકો માટે ખુબજ મહત્વ ની અધ્યાત્મિક ઉન્તી ઈચ્છતા અને સુખ સપ્તી ને ઈચ્છતા લોકો માટે ઘણું મહત્વનું છે .ત્યારે કહેવાય છે કે આ દિવશે દાદા તમામ ભૂત પેરેર્તપલીત ઉપર દાદા એટલા બધા રાજી થાય છે અને આ બધા ને પ્રસાદી આપી છુટી આપે છે .આ મહારાત્રી માં દેવી સપ્તી વાળા લોકો હાજર રહે છે .જે અધ્યાત્મિક સાધના ,મત્રજાપ,યજ્ઞ .હવન પૂજન કરી અને અાંત ફળ પાર્પ્ત થાય તેવી આશા રાખે છે . વિઓ આજે કાળી ચૌદશ ના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળગપુર ખાતે આવેલા કષ્ટભજન હનુમાનજી મંદિરે આજે વહેલી સવાર થી મહા આરતી, છડી નો અભિષેક , પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો .તેમજ અન્નકૂટ પણ દાદા ને धरવામાં આવ્યો હતો .તેમજ દુુર દુરથી મોટી સંખ્યામાં હરિભક્તો આવી યજ્ઞમાં ભાગ લઇ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી હતી જયારે મંદિર તરફથી ભક્તો માટેની સુંદર સુવિધા કરવામાં આવી હતી.
0
comment0
Report
PGPiyush Gaur
Oct 20, 2025 04:18:26
Ghaziabad, Uttar Pradesh:गाजियाबाद में दीपावली से पहले ही गाजियाबाद की हवा जहरीली होती नजर आ रही है। शहर का एयर क्वालिटी इंडेक्स (AQI) 350 के आसपास पहुंच गया है, जो ‘बेहद खराब’ (Very Poor) श्रेणी में आता है। वायु प्रदूषण के इस स्तर को देखते हुए प्रशासन ने ग्रेडेड रिस्पॉन्स एक्शन प्लान (GRAP) का दूसरा चरण लागू कर दिया है। पर्यावरण विभाग के अधिकारियों के मुताबिक, ग्रेप-2 लागू होने के बाद शहर में डीज़ल जेनरेटर के उपयोग पर पाबंदी, निर्माण सामग्री ढककर रखने और सड़कों पर पानी का छिड़काव जैसे उपाय किए जा रहे हैं। नगर निगम और प्रदूषण नियंत्रण बोर्ड की टीमों को सड़कों की नियमित सफाई और मलबे की ढुलाई पर निगरानी रखने के निर्देश दिए गए हैं। दीपावली पर बढ़ेगा प्रदूषण का खतरा विशेषज्ञों का मानना है कि दीपावली की रात आतिशबाजी और पटाखों के धुएं से हवा की गुणवत्ता और बिगड़ सकती है। तापमान गिरने और हवा की गति कम होने से प्रदूषक कण ऊपर नहीं उठ पाते, जिससे धुंध (स्मॉग) का असर और गहराने की आशंका है। पर्यावरणविदों ने लोगों से अपील की है कि हरित दीपावली मनाएं और आतिशबाजी से बचें। स्वास्थ्य विभाग ने जारी की चेतावनी, वायु प्रदूषण बढ़ने के बाद स्वास्थ्य विभाग ने एडवाइजरी जारी की है। सांस की तकलीफ, अस्थमा, एलर्जी, खांसी, आंखों में जलन और गले में खराश की शिकायतें बढ़ रही हैं। डॉक्टरों ने सलाह दी है कि बच्चे, बुजुर्ग और हृदय या फेफड़ों की बीमारी से पीड़ित लोग बाहर का एक्सपोज़र कम रखें। बाहर निकलते समय N-95 मास्क का उपयोग करने और सुबह-शाम की सैर या दौड़ से परहेज़ करने की हिदायत दी गई है। अस्पतालों में बढ़े मरीज शहर के विभिन्न सरकारी और निजी अस्पतालों में सांस लेने में दिक्कत, एलर्जी और आंखों की जलन जैसे लक्षणों वाले मरीजों की संख्या बढ़ी है। चिकित्सकों का कहना है कि प्रदूषण का स्तर 300 से ऊपर पहुंचने पर फेफड़ों पर दबाव बढ़ जाता है, जिससे पहले से बीमार लोगों की स्थिति बिगड़ सकती है। प्रशासन की अपील डीएम कार्यालय से जारी संदेश में कहा गया है कि लोग पटाखों का प्रयोग न करें, वाहन का उपयोग सीमित रखें, और सार्वजनिक परिवहन को प्राथमिकता दें। साथ ही, जिन निर्माण स्थलों पर धूल नियंत्रण के उपाय नहीं मिलेंगे, उनके खिलाफ कार्रवाई की जाएगी।
7
comment0
Report
NJNeetu Jha
Oct 20, 2025 03:30:46
0
comment0
Report
MDMahendra Dubey
Oct 20, 2025 02:19:12
Damoh, Madhya Pradesh:सड़क किनारे बैठी गायों को रौंदती ले गयी कार, घटनाक्रम सीसीटीवी में कैद.. एंकर/ एमपी के दमोह से बेलगाम ट्रैफिक और रफ्तार के कहर की एक घटना सीसीटीवी में कैद हुई है जिसे देखकर आप सिहर जाएंगे । यहां एक तेज रफ्तार कार ने सड़क किनारे बैठे गौ वंश को मौत की नींद सुला दिया। मामला दमोह पथरिया मार्ग का है जहां इमलाई के करीब सड़क के एकदम किनारे गाएं बैठी थी और सड़क से वाहनों की आवाजाही हो रही थी इसी बीच एक तेज रफ्तार कार आई और इन गायों को रौंदती हुई अपने साथ ले गई, पल भर में करीब पांच सौ मीटर बाद कार के निचले हिस्से में फंसी गायों को लहूलुहान छोड़ कार चालक फरार हो गया। दोनों गायों की मौके पर ही मौत हो गई। ये सारा घटनाक्रम यहां की एक किराना दुकान में लगे सीसीटीवी कैमरे में कैद हो गया। इस घटना के बाद इलाके के लोगों ने गुस्सा है वहीं दमोह की देहात थाना पुलिस सीसीटीवी फुटेज के आधार पर कार और कार चालक की तलाश कर रही है।
3
comment0
Report
HGHarish Gupta
Oct 20, 2025 02:19:04
Chhatarpur, Madhya Pradesh:छतरपुर में 5 साल की बच्ची को सांप के काटने का मामला सामने आया है. जहां बच्ची की चीख पुकार सुनकर परिजन दौड़े और देखा तो साँप बच्ची के पैर में लिपटा हुआ था. जिसे परिजनों ने तत्काल पकड़कर प्लास्टिक की बरनी में बंद कर लिया और बच्ची का ईलाज कराने के लिए जिला अस्पताल लेकर आये. इतना ही नहीं परिजन बच्ची को काटने वाले साँप को भी साथ लेकर जिला अस्पताल आ गये और सांप को डॉक्टर की टेबिल पर रख दिया जहाँ टेबिल पर सांप को देखकर ड्यूटी डॉक्टर डर गये ,टेबिल से सांप को हटाने को कहा,नज़ारा देख अस्पताल में हड़कंप मच गया. हालांकि बाद में डॉक्टरों ने बच्ची का प्राथमिक इलाज कर उसे जिला अस्पताल के PICU वार्ड में भर्ती किया हुआ है. परिजनों की मानें तो वह सांप को एहतियातन पकड़कर लाये ताकि डॉक्टर साँप को देखकर उसके ज़हर का अंदाजा लगा सकें और बच्ची को प्रॉपर एन्टी डोज़ देकर उसका ईलाज कर सकें. वहीं डॉक्टर का कहना है कि बच्ची की हालत अब ठीक है और वह खतरे से बाहर है. फिर भी एहतियातन बच्ची को 24 घंटे के ऑब्जर्वेशन में रखा हुआ है. डॉक्टर के मुताबिक परिजन जिस साँप को लेकर आये हैं, वह साँप उतना जहरीला नहीं है, जितना कि लोग समझ रहे थे.
5
comment0
Report
ATAMIT TRIPATHI
Oct 20, 2025 02:18:48
Chowk, Uttar Pradesh:भारत नेपाल अंतरराष्ट्रीय बॉर्डर पर तैनात सशस्त्र सीमा बल ने खास अंदाज में दीपावली का पर्व मनाया। महराजगंज जिले के 84 किलोमीटर की अंतर्राष्ट्रीय सीमा पर ड्यूटी कर रहे जवानों ने दीपावली पर मिठाई बांटी और दीप जलाए, ताकि त्योहारों के दौरान भी वे ड्यूटी पर रहें और किसी प्रकार की गैर-निष्पक्ष गतिविधि न रोकी जा सके। 66वीं बटालियन के कमांडेंट जगदीश प्रसाद धवाई के नेतृत्व में जवानों की एक टुकड़ी ने नौतनवा स्थित कारगिल युद्ध में शहीद पूरन बहादुर थापा के आवास पर जाकर शहीद परिवार के परिजनों से मिलकर मिठाई और दीया भेंट किया और दीपावली की हार्दिक शुभकामनाएं दीं तथा हर तरह से मदद करने का आश्वासन भी दिया। दीपावली पर्व पर छुट्टी न मिलने के कारण जवान कैंप कार्यालय पर ड्यूटी के साथ दीपावली मना रहे थे; उन्होंने ड्यूटी पर सतर्क और सजग रहते हुए एक साथ दीपावली मनाई। साथ ही कारगिल युद्ध में शहीद पूरन बहादुर थापा के परिजनों से मिलकर उन्हें दीपावली की शुभकामनाएं दीं। भारत नेपाल सीमा संवेदनशील होने के कारण कोई भी राष्ट्र विरोधी तत्व अवैध घुसपैठ न कर सके, इसे देखते हुए जवानों ने दिवाली पर छुट्टियां नहीं मिलने के बावजूद देशवासियों को शुभकामनाएं दीं।
6
comment0
Report
PAParakh Agarawal
Oct 20, 2025 02:01:19
Ambaji, Gujarat:દિવાળીના તહેવારોમાં સાધના અને ઉપાસક કરનારા લોકો માટે કાળી ચૌદસ નો વિશેષ મહત્વ રહેલો છે. આ કાળી ચૌદસના દિવસે તાંત્રીક વિદ્યા કરનારા સાધકો સ્મશાનમાં , હનુમાનજીના મંદિરે ને ભૈરવજીના મંદિરે જઇ સાધના ને તાંત્રીક વિધ્યાઓની સાધના કરતાં હોય છે ને જેમાં સાત્વીક,રજસ અને તામસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં ગત્ત રાત્રીએ અંબાજીના માનસરોવરમાં ભૈરવજીનાં મંદિરે સાધકો દ્વારા સાત્વીક ધાર્મીક ક્રિયા કરવામાં આવી હતી. કાળી ચૌદસ ની મધ્ય રાત્રીએ આ હોમ-હવન ની પ્રક્રીયા શરૂ કરાઇ હતી. ને જોકે સાધકો નાં મતે તાંત્રીક વિધ્યા જેમાં રજસ અને તામસ જેવી સાધના કેટલાંક લોકો ને નુકસાન કર્તા સાબિત થતી હોય છે. જ્યારે સાત્વીક ક્રિયા લોક હિતાર્થે ને સ્વહિતાર્થે કરવામાં આવતી હોય છે. અંબાજી ના આ માનસરોવર ખાતે ભેરવજી નાં મંદિરે આ ધાર્મીક ક્રિયા કરવામાં આવી હતી
3
comment0
Report
RKRupesh Kumar
Oct 19, 2025 17:17:12
Betul, Madhya Pradesh:बैतूल जिले के सारणी थाना क्षेत्र के बगडोना में आज सुबह एक बड़ा हादसा हो गया। बगडोना के मुख्य मार्ग पर तेज रफ्तार में जा रहा एक ट्रैक्टर अचानक अनियंत्रित होकर पलट गया। हादसे में ट्रैक्टर चालक घायल हो गया, जिसे उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है। बताया जा रहा है कि यह ट्रैक्टर मात्र तीन दिन पहले ही खरीदा गया था और आज हादसे का शिकार हो गया। ट्रैक्टर पलटने की पूरी घटना पास ही लगे सीसीटीवी कैमरे में कैद हुई है। वीडियो में साफ़ दिखाई दे रहा है कि चालक तेज रफ्तार में ट्रैक्टर चला रहा था और अचानक नियंत्रण खो बैठा, जिसके बाद ट्रैक्टर सड़क पर पलट गया। गणित यह रही कि ट्रैक्टर के पास से उस वक्त कोई व्यक्ति नहीं गुजर रहा था, वरना बड़ा हादसा हो सकता था। पुलिस ने मौके पर पहुंचकर जांच शुरू कर दी है。
6
comment0
Report
AKAshok Kumar
Oct 19, 2025 16:36:00
Junagadh, Gujarat:ઝડપી કામગીરી બદલ પોલીસ વિભાગનું સન્માન ગોરખનાથ મંદિરની મૂર્તિ ખંડિત મામલે આરોપીઓને પકડી ઝડપી કામગીરી બદલ હિન્દુ-જૈન સંતોએ પોલીસનું કર્યું સન્માન,જૈન-સનાતન ધર્મ સંયુક્ત રીતે CCTV માટે અનુદાન આપશે ગિરનાર પર્વત પર આવેલી પવિત્ર ગુરુ ગોરખનાથ ટૂંક પર થોડા દિવસો પહેલા ગુરુ ગોરખનાથની મૂર્તિ ખંડિત થવાના ગંભીર બનાવ બાદ જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે કરેલી આ ઝડપી અને ઉત્કૃષ્ઠ કાર્યને બિરદાવવા માટે આજે ગિરનાર જિલ્લામાં હિન્દુ સનાતન ધર્મના સાધુ-સંતો અને જૈન સમાજના સંતોએ ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ સન્માન સમારોહમાં જુનાગઢ રેન્જના IG નિલેશ ઝાંઝડીયા, કલેકટર અનિલ રાણાવસીયા,SP સુબોધ ઓડેદરા, DySP હિતેશ ધાંધલીયા સહિત 108 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની વિગતો આપતાં, ગુરૂ ગોરક્ષનાથ મંદિરની મૂર્તિ ખંડિત થવાના બનાવ અંગે ભૂવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનો ઉકેલવો મુશ્કેલ હતો. પરંતુ જુનાગઢ SP સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ LCB અને SOG સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલાયો અને ચોંકાવનારી વાત એ સામે આવી કે ગુરુ ગૌરક્ષનાથ મંદિરના સેવા કરતા અને પૂજારી જ આ ગુનાના આરોપીઓ નીકળ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી હતી. જુનાગઢ રેન્જના IG નિલેશ ઝાંઝરીયાએ જણાવ્યું હતું કે ગિરનાર પર મહારાજની મૂર્તિ ખંડિત થવાનો બનાવ ખૂબ જ દુ:ખદ અને ગંભીર હતો. ગિરનારની શાંતિ અને સુરક્ષા માટે આ ગુનો ઉકેલવો ખૂબ જરૂરી હતો. SP શ્રી અને તેમની સમગ્ર ટીમે છેલ્લા એક અઠવાડિયાથી રાત-દિવસ મહેનત કરીને આ ગંભીર બનાવ ઉકેલી નાખ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટની આ મહેનતને બિરદાવવા માટે ગિરનાર વિસ્તારમાં તમામ સાધુ-સંતો અને હિન્દુ સમુદાયના સંતોએ આજે સમગ્ર ટીમના કર્મચારીઓનું સન્માન કર્યું છે. સંતોએ ગિરનારની સુરક્ષા વધે તે માટે CCTV માટે પૂરેપૂરું અનુદાન પણ ફાળવ્યું છે. હું તમામ સંતોનો આભાર માનીને પોલીસ ટીમને અભિનંદન પાઠવું છું. જૂનાગઢ SP સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે આજથી થોડા દિવસ પહેલા ગિરનાર પર્વત ઉપર ગોરક્ષનાથજીના મંદિરમાં મૂર્તિ ખંડિત કરાઈ હતી. IG સાહેબના માર્ગદર્શન નીચે અમારી ટીમાએ મહેનત કરી અને LCB દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હતો, તેથી આજે હિન્દુ સનાતન ધર્મના અને જૈન ધર્મના સાધુ-સંતો દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે બંને ધર્મના સંતોએ ગિરનારની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સંયુક્ત રીતે CCTV લગાવવાના અનુદાન આપવાનો સ્ટ્રેટેજી જણાવાઈ છે. ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શ્રીનાથ બાપુએ જણાવ્યું હતું કે ગોરખ ટૂંક પર બનેલા બનાવના આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ 108 જેટલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. આગામી સમયમાં ગિરનાર પર્વતને પૂરતી સુરક્ષા મળી રહે તે હેતુથી CCTV કેમેરા લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હિન્દુ સનાતન ધર્મના તેમજ જૈન સમાજના મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજના મહંત નમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર બનેલા અનિચ્છનીય બનાવના ગુનાને ઉકેલવા પોલીસ વિભાગે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. તેને બિરદાવવા માટે આજે જૈન સમાજના સાધુઓ અહીં હાજર રહ્યા હતા. આગામી સમયે ગિરનાર પર્વત પર CCTV લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં જૈન સમાજનો પૂરતો સહકાર રહેશે તેવી પણ અહીંથી જાહેરાત કરવામાં આવી હતી. IG નિલેશ ઝાંઝ Zirિયાાએ અંતમાં જણાવ્યું હતું કે CCTV પ્રોજેક્ટનો સર્વે પૂરો થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ કેમેરા લગાવવાની કામગીરી શરૂ કીડી દેવામાં આવશે. આ સન્માન સમારોહ પોલીસ વિભાગ અને સંત સમાજ વચ્ચેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
4
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top