Back
जूनागढ़ के कोटेचा परिवार दीपावली पर महिलाओं की पूजा को लक्ष्मी अवतार मानता है
AKAshok Kumar
Oct 20, 2025 08:00:17
Junagadh, Gujarat
જૂનાગઢમાં કોટેચા પરિવાર દિવાળીના દિવસે ઘરની સ્ત્રીઓની પૂજા કરે છે. હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને આ દિવાળીના દિવસે સૌ લક્ષ્મી પૂજન કરી ધંધા રોજગાર સારા ચાલે તે હેતુ થી ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે. પરંતુ જૂનાગઢમાં એક એવો પરિવાર રેહે છે જે લક્ષ્મી પૂજન કરવાને બદલે ગૃહ લક્ષ્મી એટલે કે ઘરની તમામ મહિલાઓનું પૂજન કરે છે અને ઘરની સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માને છે. આ ઘર ગરવા ગિરનારની ગોદમાં રહેલાં કોટેચા પરિવારનું ઘર છે, આ ઘર વિશિષ્ટ એટલા માટે છે કે આજે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવવાના બદલે ઘરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. જાણીને આપણે બહેતર હશે કે આ ઘર જુનાગઢના રાજકીય અગ્રણા ગીરીશભાઈ કોટેચાનું છે અને તેમના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાંને બદલે ઘરના મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગીરીશભાઈના ઘરઆંગણે આ પરંપરા તેમના પૂર્વજોથી છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી આ પધ્ધતિ છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાનની આરતી ઉતારવામાં આવે તેવી જ રીતે આરતી ઉતારાય છે અને તેમાં ક્ષમા યાચન કરવામાં આવે છે. ગીરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘર આવી પ્રણાલી અપનાવે તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે. આમાં ગયા દિવસે ગીરીશભાઈ કોટેચા સાથે તેમના પત્ની, પુત્રવધુ ચાંદની કોટેચા વગેરે સહર્ષ જોડાય છે, તેમજ પુત્રવધુ અને સાથોસાથ સાસુસસરાઈને પૂજા કરવામાં આવે છે. આમ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું મહત્વ જોવા મળે છે જ્યારે વાસ્તવિક લક્ષ્મી گھرની પુત્રવધુ જ કહેવાય છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowOct 20, 2025 11:15:140
Report
URUday Ranjan
FollowOct 20, 2025 10:51:470
Report
URUday Ranjan
FollowOct 20, 2025 10:48:340
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 09:21:380
Report
RMRaghuvir Makwana
FollowOct 20, 2025 09:00:160
Report
AKAshok Kumar
FollowOct 20, 2025 08:33:222
Report
NBNARESH BHALIYA
FollowOct 20, 2025 08:32:410
Report
DRDarshal Raval
FollowOct 20, 2025 08:20:213
Report
DRDarshal Raval
FollowOct 20, 2025 08:20:080
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 20, 2025 08:19:573
Report
SBShilu Bhagvanji
FollowOct 20, 2025 08:17:270
Report
GPGaurav Patel
FollowOct 20, 2025 07:30:530
Report
GPGaurav Patel
FollowOct 20, 2025 07:30:380
Report
AKAshok Kumar
FollowOct 20, 2025 06:46:235
Report