Back
हड़दड़ घटना पर कांग्रेस पर आरोप, इंद्रनील राजगुरु ने स्टंट कहा
RMRaghuvir Makwana
Oct 13, 2025 15:15:29
Botad, Gujarat
હડદડ ની ઘટનાં ને લઈને કોંગ્રેસ આવી મેદાનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપ ની નાટક કપની નો કર્યો આक्षેપ.. રાજકોટના પુર્વ MLA અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ હડદડ ની ઘટના ને લઈને એસપી ને કરી રજુઆત ઇન્દ્રનીલ રાજગુરુ ઘટનાને દુર્ભાગ્ય.gુંની ઘટના વહેંચડો- પાત્રો પોલીસ અને હડદડ ગામના સરપંચની મંજુર વગર પોતાની પ્રસિદ્ધિ માટે મહાપંચાયત યોજી એ સૌથી વધારે હું જાણું છું-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ધારાસભ્ય પૂર્વ સારી કાર્યાવહી એ છે કે 7 લોકો હડદડ ગામના છે અને બાકીના સુરેન્દ્રનગર અને રાજકોટ બાજુના હતા વાહનો જે પકડાયા છે એ પણ બીજા જિલ્લામાં્ છે આપ વાળાએ તેના માણસો બહારથી લાવી ને આ સ્ટંટ કર્યો છે કડદા વાળો પ્રશ્ન હલ થઈ ગયો હતો કોંગ્રેસના મિત્રોએ મળીને આ પ્રશ્ન હલ કર્યો હતો આ આપણ વાળાએ નાટક કર્યું છે અને પોલીસ આમાં નહિ હોય તેવું માનવું છે-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગોપાલ ઇટાલિયા,ઈશુંદાન ગઢવી અને બાકીના બધા આપના નેતાઓને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી ચેલેન્જ આ તમારું નાટક હતું અને એ હું જાણું છું એ નાટક તમે કેવી રીતે ભજવ્યું છે એ હું જાણું છે નાટક બાબતે ચર્ચા કરવા માટે હું તૈયાર છું ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowNov 13, 2025 11:04:410
Report
JSJitendra Soni
FollowNov 13, 2025 10:43:011
Report
NJNEENA JAIN
FollowNov 13, 2025 10:28:172
Report
MMMohd Mubashshir
FollowNov 13, 2025 10:20:571
Report
RSRavi sharma
FollowNov 13, 2025 10:20:401
Report
JSJitendra Soni
FollowNov 13, 2025 10:20:001
Report
RSRAJEEV SHARMA
FollowNov 13, 2025 10:19:432
Report
GKGovindbhai Karmur
FollowNov 13, 2025 09:38:505
Report
URUday Ranjan
FollowNov 13, 2025 09:16:5774
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:51:431
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:281
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:121
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:42:121
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:381
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:281
Report