Back
भावनगर के करचलीया पार में 5000 रुपये की लेनदेन हत्या, पुलिस ने आरोपियों को गिरफ्तार
NDNavneet Dalwadi
Nov 28, 2025 13:47:11
Bhavnagar, Gujarat
લોકેશન : ભાવનગર. તારીખ : ૨૮/૧૧/૨૫. સ્ટોરી : ઍવીબી. એપ્રુવલ : અસાઈમેન્ટ. સ્લગ: ભાવનગરના કરચલિયા પરા વિસ્તારમાં હત્યાંના આરોપીઓને ઝડપી લઈને પોલિનએ રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.anchor : ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા બનેલ હત્યાની ઘટનામાં પોલીસોએ આરોપીઓની ધરપકડ કરીને ઘટના સ્થાન ઉપર લઈ જઈ રીકન્ટ્રક્શન કરાવ્યું હતું. માત્ર 5000 રૂપિયાની લેતી દેતી બાબતે મોહિત ટેહાણી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી, આમાં સામેલ તમામ ઈસસમો ને સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. જે પ્રમાણે ભાવનગર શહેરમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. તેના પર પોલીસને અંકુશ મેળવવો જરૂરી છે. કારણ કે ભાવનગર જિલ્લામાં ફરી એક વાર સામાન્ય બાબતોમાંની હત્યા કરવી સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લાં કેટલાક સમયથી અસામાજિક તત્વોના વધતા જતા આતંકને કારણે કલંકિત થઈ રહ્યું છે. એક પછી એક હત્યા અને ગંભીર ગુનાઓના બનાવોએ 'સંસ્કારી નગરી'ની છબીને ખરડી નાખી છે. ત્યારે 25 નવેમ્બરની મોડી રાત્રે, વધુ એક ઘાતકી હત્યાની ઘટનાشه شہرની કાયદો-વ્યવસ્થીની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર પાંચ હજાર રૂપિયાની નગીની લેતીદેતીના મામલે મિત્રોએ જ ભેગા મળી એક મિત્ર યુવકને છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કરૂણ ઘટના શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના કરચળીયા પરામાં બની હતી. કરચલીયા પરા વિસ્તારના ધનાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 25 વર્ષીય મોહિત નરેશભાઈ ટેભાણીની તેના જ મિત્રએ ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા પાછળનું મુખ્ય કારણ મોહિત અને આરોપીઓ વચ્ચે ચાલતી આર્થિક લેવડદેવડની માથાકૂટ હતી. મોત લખાયેલાimator આ જ વિસ્તારમાં રહેતા ચાર શખસો, જેમાં મુખ્યત્વે કાનજી ઉર્ફે કાળા બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયાનો સમાવેશ થાય છે. તેમની સાથે 5000ની લેતીદેતી મામલે લાંબા સમયથી તકરાર ચાલતી હતી જેનો કરોણ અજામ આવ્યો છે. જો ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસે હત્યારાની મામલે તમામ ઇસામોને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓને સાથે રાખી રીકન્ટ્રક્શન માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનાં ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કોઈ અઘાટિત ઘટના બનવા હજું અગાઉ જ પોલીસે રિકન્ટ્રક્શન આટોપી પરત ફરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 28, 2025 13:46:14114
Report
PDPRASHANT DHIVRE
FollowNov 28, 2025 13:32:37143
Report
AKAshok Kumar
FollowNov 28, 2025 13:18:53140
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 13:18:22161
Report
AKArpan Kaydawala
FollowNov 28, 2025 13:02:47134
Report
AKArpan Kaydawala
FollowNov 28, 2025 13:01:19108
Report
AKArpan Kaydawala
FollowNov 28, 2025 13:01:06168
Report
SVSANDEEP VASAVA
FollowNov 28, 2025 11:16:5380
Report
TDTEJAS DAVE
FollowNov 28, 2025 11:16:24106
Report
PAParakh Agarawal
FollowNov 28, 2025 11:15:15121
Report
GDGaurav Dave
FollowNov 28, 2025 11:08:49144
Report
DPDhaval Parekh
FollowNov 28, 2025 11:03:20189
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 10:48:36123
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 10:48:2557
Report