Back
भावनगर के गोघा थाने में हेड कांस्टेबल की मौत पर परिवार ने जांच की मांग
NDNavneet Dalwadi
Jan 24, 2026 09:01:57
Bhavnagar, Gujarat
ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલના મોત મામલે પરિવારે યોગ્ય તપાસની માંગ કરી આક્ષેપો લગાવ્યા.
વિઓ :
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે polisi માતથેથી નીકળી ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર સમયે મોત નિપજ્યું હતું, સમગ્ર ઘટના બાદ મૃતક કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારેરે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે, ઘોઘા પીએસઆઇ દ્વારા તેમને ખૂબ જ ટૉર્ચર કરવામાં આવ્યા હતા, તેઓ ક્યાંય જાય તો તેની પાછળ જ્યાં તેઓ સાચું બોલે છે કે ખોટું એ જાણવાનો પ્રયાસ કરી માનસિક પ્રેશર બનાવવામાં આવ્યો હતો, સતત કામનું ભારણ રહેતું હોય દિગ્વિજયસિંહ ગોહીલ પર માનસિક પ્રેશર બનતું હોય તેનાથી મુક્તિ મેળવવા તેમણે ડોક્ટર પાસેથી દવા લેવાનું પણ શરૂ કર્યું હોવાનો પરિવારાએ આક્ષેપ કર્યો છે, તેના પિતા જયદેવસિંહ ગોહીલ પણ 38 વર્ષ સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ દ્વારા પણ પોલીસ વિભાગની કામગીરી અને કેવા પ્રકારનું ભારણ હોય છે, એ અંગે વાત કરી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, વધુમાં તેમણે જણાવ્યું કે મીડિયા બતાવશે તો પણ એમણે કઈ ફેર નહીં પડે એ લોકોએ જે નક્કી કર્યું હશે એજ કરશે, ન્યાયતંત્રના કહ્યું ના માનતા હોય એ મીડિયાને ધ્યાને લેશે ખરા, પરિવારના લોકોની બસ એક જ માંગ છે, અમને ન્યાય મળવો જોઈએ, અને સંબંધિત અધિકરી સામે ફરિયાદ નોંધાવી જોઈએ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા મારા ભાઈની કાર, മൊબાઇલ સહિતની કબજે કરેલી વસ્તુઓ પણ હજુ અમને સોંપવામાં નથી આવી, જેમાં રહેલા પુરાવા નષ્ટ કરવામાં આવશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowJan 24, 2026 11:18:260
Report
DRDarshal Raval
FollowJan 24, 2026 11:06:500
Report
NBNarendra Bhuvechitra
FollowJan 24, 2026 10:52:430
Report
PDPRASHANT DHIVRE
FollowJan 24, 2026 10:52:170
Report
BPBurhan pathan
FollowJan 24, 2026 10:52:020
Report
DRDarshal Raval
FollowJan 24, 2026 09:22:130
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 08:01:400
Report
PAParakh Agarawal
FollowJan 24, 2026 08:01:080
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 24, 2026 06:48:130
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 06:45:530
Report
PDPRASHANT DHIVRE
FollowJan 24, 2026 05:16:090
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 05:15:500
Report
DRDarshal Raval
FollowJan 24, 2026 04:30:120
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 04:15:540
Report