Back
धोलका के कौका गांव में विवाह समारोह में फूड पॉइज़निंग, 50+ लोग अस्पताल पहुंचे
DRDarshal Raval
Jan 24, 2026 04:30:12
Ahmedabad, Gujarat
ધોળકા તાલુકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ લોકો બીમાર પડતા હોસ્પિટલ ખસેડાયા ધોળકા તાલુકાના કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી liga લગ્ન પ્રસંગમાં યોજાયેલી પરંપરાગત सामસામે મીઠાની रसમ દરમ્યાન પીરસાયેલી మીઠાઈ ખાવાથી અનેક લોકોને અચાનક તબિયત લથડી હતી તેવી ચર્ચા મીઠાઈ સેવન બાદ 50થી વધુ લોકોને ઉલટી, ઊબકા અને પેટમાં દુખાવાની તકલીફ થવા લાગી હતી. તાત્કાલિક સ્થિતિને ધ્યાનમાં રાખી બીમાર થયેલા લોકોને ગામની નૂર હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. ઘટનાNut માહિતી તરીકે ાઠા ધોળકા તથા વટામણ અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને બીમાર લોકોને જરૂરી સારવાર આપવામાં આવી. સાથે જ ધોળકા અને વটામણ સહિત કુલ પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી જેને દ્વારા ગંભીર હાલત ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowJan 24, 2026 05:16:090
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 05:15:500
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 04:15:540
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 04:04:240
Report
JSJayanti solanki
FollowJan 23, 2026 16:30:470
Report
JSJayanti solanki
FollowJan 23, 2026 16:30:370
Report
BPBurhan pathan
FollowJan 23, 2026 15:48:160
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 23, 2026 14:47:360
Report
HBHimanshu Bhatt
FollowJan 23, 2026 14:21:100
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 14:18:260
Report
URUday Ranjan
FollowJan 23, 2026 14:18:170
Report
URUday Ranjan
FollowJan 23, 2026 14:18:050
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 14:17:550
Report