Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
वासणा थाना के पास हमला: अज्ञात लोगों ने कार के शीशे तोड़े, CCTV में कैद
DRDarshal Raval
Jan 24, 2026 09:22:13
Ahmedabad, Gujarat
વાસણા પોલીસ સ્ટેશન નજીક હુમલાનો મામલો થાર ગાડીને રોકીને અજાણ્યા લોકોએ કર્યો હુમલો ચાર જેટલા લોકોએ જાહેર રસ્તા પર કારના કાચ તોડ્યા સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ઘટનાના cctv ફૂટેજ આવ્યા સામે વાસણા પોલીસ દ્વારા અરજી લઈને તપાસ શરૂ કરી અન્ય કારમાં આવેલા અજાણ્યા લોકોએ કર્યો હુમલો જાહેરમાં હુમલાની ઘટનાથી પોલીસની કામગીરી પર શંકા સમગ્ર મામલે વાસણા પોલીસ તરફથી આવી પ્રતિક્રિયા જમાલપુરથી અરજદાર આવી રહ્યા હતા ત્યારે વાસણા નજીક થાર કારને રોકી ત્રણ થી 4 લોકોએ તોડફોડ કરી થાર ના માલિક શાહનવાઝ એ આ બાબતે અરજી આપી છે અરજી 23 તારીખએ આપી હતી જમાલપુર થી જતો હતો ત્યારે બ્રેઝા કાર ચાલકોએ રોકી 4 અજાણ્યા ઈસમો એ ગ્લાસ પર તોડફોડ કરી બ્રેઝા કાર ના નંબરના આધારે તપાસ ચાલુ અરજદાર પાસે વધુ હકીકત મળીશે તેના આધારે તપાસ કરાશે હાલ અરજદારના સંબંધી શેલબી હોસ્પિટલમાં એડમિટ છે તેઓ આવશે પછી હોકીમત જાણ થશે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PAParakh Agarawal
Jan 24, 2026 11:18:26
Ambaji, Gujarat:સુરતના 9 અને 10 વર્ષના બે પિતરાઈ ભાઈઓએ એક અનોખો ઇતિહાસ રચ્યો છે અને પોતાના સાહસ ને લઇ લોકો ને વિચારવા મજબુર કર્યા છે સુરતની ખાનગી શાળામાં અભ્યાસ કરતા આ બંને બાળકો છેલ્લા બે વર્ષથી કોચ દ્વારા સ્કેટિંગ શીખી હતી અને સ્કેટિંગ શીખ્યા બાદ સૌથી પહેલા સ્કેટિંગ કરી શક્તિપીઠ અંબાજી ના દર્શન કરી માતાજી ના દર્શન કરવા નેમ લીધી હતી અને પોતાના દાદા અને કોચ સાથે આ બંને નાના બાળકો સ્કેટિંગ કરી અંબાજી માટે નીકળી પડયા હતા અને આજે પાંચ દિવસમાં 480 કિલોમીટર જેટલો રસ્તો કાપી અંબાજી પહોંચ્યા છે જ્યાં અંબાજીના સ્થાનિક લોકો એ તેમનું સ્વાગત કર્યું હતું ચોથા ધોરણમાં અભ્યાસ કરતા આ બંને બાળકો અરવલ્લી ની ગિરિમાળા પાર કરી અંબાજી પહોંચતા તેમના કોચે તેમના સાહસ ને બિરદાવ્યું હતું એટલુંજ નહિ આ બંને ભાઈ પાશ્વ પટેલ અને પંથ પટેલ ની ઈચ્છા રહી હતી કે સ્કેટિંગ શીખ્યા બાદ તેઓ જ્યાં લોકો પગપાળા પહોંચતા હોય છે ત્યાં સ્કેટિંગ કરીને પહોંચવા માટે વિચાર્યું હતું અને આજે આ બંને બાળકો અંબાજી પહોંચી ભારે ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય બાળકોને પણ સ્કેટિંગ જે લુપ્ત થઇ રહી છે તેને ફરી ઉજાગર કરવા સ્કેટિંગ જેવી એક્ટિવિટિજ કરવી જોઈએ બાઈટ-1 પંથ પટેલ (સ્કેટિંગ સાહસિક)સુરત બાઈટ..02 રમણલાલ પટેલ સાહસિક બાળકો ના દાદા જોકે હાલના સમયમાં નાના બાળકો મોબાઈલના લતે ચડેલા જોવા મળતા હોય છે ત્યારે આ બંને બાળકોના કોચે બાળકો માટે એક સંદેશો પણ વહેતો કર્યો છે કે બાળકો મોબાઈલની લત છોડીને આવી સ્કેટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ કરવી જોઈએ સાથે પોતાના બંને બાળકોના સાહસને પણ બિરદાવી હતી બાઈટ-03 જયેશ દામોદરા (સ્કેટિંગ કોચ)સુરત જોકે આજે આ બંને નાનાં બાળકો આટલી નાની ઉમરમાં 480 કિલોમીટરનો રસ્તો સ્કેટિંગ દ્વારા કાપી અંબાજી પહોંચ્યા બાદ ધજા લઈને અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા તેમના સાથે તેમનો પરિવાર પણ આ બાળકોનો સાહસ વધારવા માટે મોટર માર્ગે અંબાજપરી સુધી પહોંચ્યો હતો અને આ બાળકો સાથે તેઓ પણ માતાજીને આ ધજા ચઢાવવાના આ કાર્યક્રમ માં જોડાયા હતા આ દ્વાે Squares આ બાળકોએ માળા અને ચૂંદડી ઓઢાવી આશીર્વાદ આપ્યા હતા
0
comment0
Report
DRDarshal Raval
Jan 24, 2026 11:06:50
Ahmedabad, Gujarat:અમદાવાદ બોડકદેવમાં nri ટાવર ખાતે યશરાજસિંહ ગોહિલ અને તેની પત્ની રાજેશ્વરીબાના મોતનો મામલો મોટા સમાચાર ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી ઘટના સમયે યશરાજસિંહ થી ભૂલ થી મિસ ફાયરિંગ થતા રાજેશ્વરી બાને ગોળી વાગ્યાની વાત મળી હતી રાજેશ્વરી બાને ગોળી વાગતા મોત થતા યશરાજસિંહ પણ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધું હતું પોલીસ તપાસમાં અચેાનક ગોળી વાગી તો માથાના ભાગે જ કેમ વાગી એ શંકાનો વિષય હતો આ સિવાજ પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર હતી કે કેમ તે જાણવા પોલીસે બંનેના મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યા. તમજ રિવોલ્વારમાં બે જ ગોળી હતી જેનાથી ફાયરિંગ કરાયું તો બે જ ગોળી કેમ તે પણ શંકા ઘટનાના દિવસે પતિ પત્ની ફોઇના ત્યાં જમવા ગયા અને બાદમાં જ્યુસ પીવા માટે ગયા તે જ્યુસ પીવાના સ્થળના સીસીટીવી ફુટેજ પણ પોલીસેએ મેળવ્યા જ્યુસ પીવાના સ્થળે બંનેની હરકત નોર્મલ જણાઈ આવી હોનકે રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી અને રિવોલ્વરમાં બે જ ગોળી કેમ એ શંકા રિવોલર ફેરવતા ગોળી વાગી હોવાની વાતમાં માથે જ ગોળી કેમ વાગી એ પણ શંકા હતી અને પતિ પત્તિ વચ્ચેની તકરારની શંકા આધારે போலீસે હત્યાનો ગુનો દાખल કરી તપાસ આરંભી યશરાજસિંહના બે મહિના પહેલા જ રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયાનું પણ સામે આવ્યું યશરાજસિંહે પત્નીની હત્યા કરી પોતે આપઘાત કર્યાનો ગુનો નોંધી ಪೊಲೀસે તપાસ આરંભી સમગ્ર ઘટના તપાસ a ડિવિઝન acp કરી રહ્યા છે બાઈટ. 21 અને 22 ની રાતે બનાવ બન્યો હતો જેમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો તપાસમાં અકસ્માતે ગોળી છૂટતા માથામાં પાછળ ગોળી વાગે એ શકયતા દેખાતી ન હતી રિવોલ્વરમાં બે બુલેટ મળી આવી હતી જે ફાયરિંગ થયેલ મળી આવેલ એક બુલેટ મહિલાને અને બીજી બુલેટ યશરાજે પોતાને માર્યાનું જણાઈ આવ્યુ યશરાજસિંહે પત્નીને મારી નાખવાના ਇਰાદੇ ફાયરિંગ કરી પોતે આપઘાત કરતાં હત્યા અને આપઘાત નો ગુનો દાખલ કરાયો મરણજનાર ના બને મોબાઇલ અને ફોરેન્સિક રિપોર્ટ સંર આવતા વધુ ინფორმაცია સામે આવી શકે રિવોલ્વરમાં બે જ બુલેટ હતી જેનાથી ફાયરિંગ કરાયું તે અંગે લાગી રહ્યું છે જે સબંધીના ત્યાં જમવા ગયા તેમનો સંપર્ક ચાલુ છે જે સંપર્ક થતા વધુ માહિતી મળી શકે જમીને બહાર ગયા હતા ત્યાંના CCTV ફૂટેજ તપાસ કરાઈ રહ્યા છે જોડે બહાર ગયા ત્યારે રિવોલ્વર જોડે હતી કે કેમ તે તપાસ કરાશે બે દિવસમાં તપાસમાં મરણજનાર યશરાજની માતાનું નિવેદન લેવાયું પત્નીને ગોળી વાગતા માતાને જણાવવા ગયા કે ગોળી વાગેલ છે અને મરણ ગયેલ છે તે બાદ 108 ને જાણ કરાઈ ઘટનામાં બંનેના મોબાઈલ કોલ ડિટેઈલ સહિત ની તપાસ કરીાશે
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Jan 24, 2026 10:52:43
:તાપી જિલ્લો સોનગઢ ખાતે આજે આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સmarરંભ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચા ના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા, આદિજાતિ મંત્રી નરеш પટેલ સહિત ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી સાથે સોનગઢ નગરમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વી ઓ આદિવાસી સમાજ ના નૃત્ય સાથે સોનગઢ નગર માં ફરેલ રેલી સોનગઢ સાર્વજનિક હાઈસ્કુલ ના ગ્રાઉન્ડમાં એક જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી, આ વેળાએ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસીઓ માટે કરેલ કામોની વાત કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની આદિવાસી પ્રત્યેની માનસિકતા અંગે ઉપસ્થિતોને માહિતી આપી આડેહાથ લીધા હતા. કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ કક્ષાએ નવનિયુક્ત થયેલા પદાધિકારીઓનો ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અઢીસો જેટલા કોંગ્રેસી કાર્યકરો બીજેપીમાં જોડાયા હતા. આખરે આ સભા આવનાર પંચાયતની ચૂંટણી ને લઈને થઈ હોવાનો ગણગણાટ સભામંડપ માં ઊભો થયો હતો. બાઈટ-prasант કોરાટ (પ્રદેશ મહામંત્રી, બીજેપી) બાઈટ - ગણપતસિંહ વસાવા (પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ)
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 24, 2026 10:52:17
Surat, Gujarat:સુરત: SIRની કામગીરી દરમિયાન શિસ્તભંગ કરનાર BLO સામે કડક કાર્યવાહી કરવાની સરકારની ચીમકી બાદ હવે સુરતના BLOની પ્રતિક્રિયા સામે આવી છે. BLO દ્વારા સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે​"અમે રાત-દિવસ મહેનત કરી છે. વીઓ:1 સરકારની કરવાની ચિમકી પર પ્રતિસાદ આપતા સુરતના BLO એ જણાવ્યું હતું કે, "અમે દિવસ-રાત જોયા વગર अत्यંત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. તમામ BLOએ પોતાની જવાબદારી સમજીને કામ પૂરું કર્યું છે. ત્યારે આ પ્રકારની ચર્ચા સારૂં નથી. મોટાભાગના BLOએ પ્રમાણિકતાથી ફરજ બજાવી છે. તેથી સરકારનું આના વિવાદ બધા માટે યોગ્ય નહિં." જો એક-બે કર્મચારીઓએ ભૂલ કરી હોય તેને દોષુાર્ગી રીતે વિચારવાની તૈયારી નથી. ચોપાલ: પ્રશાંત ઢીવરે,BLO સાથે વીઓ:2 SIRની કામગીરીમાં કેટલી જગ્યાએ ક્ષતિઓ જણાતા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જે BLO શિસ્તભંગ કરશે તેમની સામે કાયદેસરના પગલાં લેવાશે. આ આદેશને પગલે સુરતના BLOમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે કામના ભારણ વચ્ચે પણ તેઓએ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
BPBurhan pathan
Jan 24, 2026 10:52:02
Anand, Gujarat:એંકર. આણંદ જીલ્લાના આંકલાવના બામણગામના તુળજા ભવાની વિસ્તારમાં આઝાદીના સાત દાયકા બાદ પણ પીવાનું મીઠું પાણી નહીં મળતા સ્થાનિક રહીશોને પીવાનું પાણી ભરવા માટે માથી બેડા લઈને રઝળપાટ કરવો પડે છે. ગામની પ્રાથમિક શાળાનાં બાળકોને તેમજ શિક્ષકોને પણ પીવાનું પાણી ધરેથી બોટલમાં સાથે લઈને આવવું પડે છે. મહીસાગર નદી કાંઠાના બામણગામનો તુળજા ભવાની વિસ્તાર નીચાણવાળો હોવાથી મહીસાગર નદીમાં ખંભાતની ખાડીનું ભરતીનું પાણી આવતું હોવાથી ભૂગર્ભ જળ ખારા થઈ જતા અહીંયા બોરકુવામાં ખારું પાણી આવતું હોવાથી આ પાણી પીવા યોગ્ય નથી. ગામનો અન્ય ભાગ ઊંચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણી મીઠું મળે છે. પરંતુ તુળજા ભવાની વિસ્તારમાં પાણી ખારું હોવાથી લોકલ ગૃહિણીઓને પીવાનું મીઠું પાણી ભરવા માટે માથી બેડા લઈને ગામના અન્ય વિસ્તારોમાં રઝળપાટ કરવો પડે છે. તુળજા ભવાની પ્રાથમિક શાળામાં પણ પીવાનું પાણી ખારું આવતું હોવાથી શાળાના બાળકોને પાણીની બોટલો ભરીને શાળામાં આવવું પડે છે. તુળજા ભવાની વિસ્તારનાં દરેક બોરકુવામાં ખારું પાણી આવે છે. જો ગામના અન્ય વિસ્તારોથી પીવાનું મીઠું પાણી પાઈપ લાઇન દ્વારા તુળજા ભવાની વિસ્તારમાં મળે તો આ વિસ્તારમાં પીવાનું પાણીની સમસ્યા ઓછી થાય. બાઈટ: નરેશ પ્રજાપતિ (આચાર્ય તુળજા ભવાની પ્રાથમિક શાળા) બાઈટ: પ્રિયાબેœન (વિદ્યાર્થીની) બાઈટ. રમેશભાઈ વાઘેલા (વાલી) બાઈટ. ગોપાલ પઢિયાર (વાલી) WKT બુરહાન પઠાણ ઝી મીડિયાં આણંદ
0
comment0
Report
NDNavneet Dalwadi
Jan 24, 2026 09:01:57
Bhavnagar, Gujarat:ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલના મોત મામલે પરિવારે યોગ્ય તપાસની માંગ કરી આક્ષેપો લગાવ્યા. વિઓ : ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે polisi માતથેથી નીકળી ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર સમયે મોત નિપજ્યું હતું, સમગ્ર ઘટના બાદ મૃતક કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારેરે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે, ઘોઘા પીએસઆઇ દ્વારા તેમને ખૂબ જ ટૉર્ચર કરવામાં આવ્યા હતા, તેઓ ક્યાંય જાય તો તેની પાછળ જ્યાં તેઓ સાચું બોલે છે કે ખોટું એ જાણવાનો પ્રયાસ કરી માનસિક પ્રેશર બનાવવામાં આવ્યો હતો, સતત કામનું ભારણ રહેતું હોય દિગ્વિજયસિંહ ગોહીલ પર માનસિક પ્રેશર બનતું હોય તેનાથી મુક્તિ મેળવવા તેમણે ડોક્ટર પાસેથી દવા લેવાનું પણ શરૂ કર્યું હોવાનો પરિવારાએ આક્ષેપ કર્યો છે, તેના પિતા જયદેવસિંહ ગોહીલ પણ 38 વર્ષ સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ દ્વારા પણ પોલીસ વિભાગની કામગીરી અને કેવા પ્રકારનું ભારણ હોય છે, એ અંગે વાત કરી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, વધુમાં તેમણે જણાવ્યું કે મીડિયા બતાવશે તો પણ એમણે કઈ ફેર નહીં પડે એ લોકોએ જે નક્કી કર્યું હશે એજ કરશે, ન્યાયતંત્રના કહ્યું ના માનતા હોય એ મીડિયાને ધ્યાને લેશે ખરા, પરિવારના લોકોની બસ એક જ માંગ છે, અમને ન્યાય મળવો જોઈએ, અને સંબંધિત અધિકરી સામે ફરિયાદ નોંધાવી જોઈએ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા મારા ભાઈની કાર, മൊબાઇલ સહિતની કબજે કરેલી વસ્તુઓ પણ હજુ અમને સોંપવામાં નથી આવી, જેમાં રહેલા પુરાવા નષ્ટ કરવામાં આવશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 24, 2026 08:01:40
Surat, Gujarat:આંતરરાષ્ટ્રીય મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાંચે કર્યો પર્દાફાશ સાઉથ આફ્રિકામાં બેસી સુરતના ચોરીના મોબાઇલ ફોનનો ગેરકાયદે વેપાર કરતો રેકેટ પર્દાફાશ સુરત શહેર ક્રાઇમ 브ાંચે આંતરરાષ્ટ્રીય મોબાઇલ ચોરીના રેકેટનો ભાંડો ફોડ્યો સાઉથ આફ્રિકામાં રહેતો જકવાન સૈયદ સુરતના મોબાઇલ ચોરો સાથે संपर्कમાં હતો ચોરીના મોબાઇલ ફોન ભેગા કરી ભાઈ મારફતે સાઉથ આફ્રિકામાં મોકલાતા આરોપી સાહીદ અરાફત ઉર્ફે અલ્ફાજ અને જુલકરેિન ગફાર સૈયદ ની ધરપકડ ગાંધીબાગ પાછળ ડક્કા ઓવરા ફ્લડગેટ પાસેથી ધરપકડ Vivo મોબાઇલ – ૨ Oppo મોબાઇલ – ૧ ચોરીના મોબાઇલ ફોન કiblings આરોપીઓએ અત્યાર સુધી સુરતમાંથી ચોરી થયેલા અંદાજે ૩૦જેટલા મોબાઇલ ફોન સાઉથ આફ્રિકામાં મોકલાયા હોવાની કબૂલાત સલાબતપુરા તથા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુના ડીટેક્ટ થયાં આરોપીઓ રાહદારી પાસેથી ફોન સ્નેચિંગ, ઓટોરિક્ષામાં મુસાફરના ફોનની ચોરી, સુરત રેલવે સ્ટેશન પરથી ફોન સ્નેચિંગ કરાવતા હતા મુખ્ય આરોપી સાહીદ અરાફત સામે અગાઉથી നിരവധി ગંભીર ગુણાાનો ઈતિહાસ
0
comment0
Report
PAParakh Agarawal
Jan 24, 2026 08:01:08
Ambaji, Gujarat:કેળુ કહેવામાં આવે છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો ઉંમર ક્યારેય આડે આવતી નથી. સુરતના બે પિતરાઈ ભાઈઓ પાશ્વ પટેલ અને પંથ પટેલે ધોરણ 4માં અભ્યાસ કરતા આ બાળકોએ સુરતથી અંબાજી સુધીનું 480 કિલોમીટરનું અંતર કોઈ વાહન દ્વારા નહીં, પરંતુ પોતાના પગમાં સ્કેટિંગ પહેરીને કાપ્યું છે. દાદા અને કોચની દેખરેખ હેઠળ આ બે નાની સાહસિકોએ આકરી ગરમી અને અરવલ્લીની દુર્ગમ ગિરિમાળાઓ પાર કરી માત્ર 5 દિવસમાં આ મુસાફરી પૂર્ણ કરી છે. અંબાજી પહોંચતા જ સ્થાનિકોએ હારતોરા અને ચુંદડી ઓઢાડી આ નાનકડા વીરોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઇલ ગેમ્સમાં ખોવાયેલા રહે છે, ત્યારે પાશ્વ અને પંથ પટેલે શારીરિક રમત અને સાહસનો એક નવો ચાઈલા ચાતર્યો છે. પરિવાર સાથે મંદિરે પહોંચેલા આ બાળકોએ મા અંબાના ચરણોમાં ધજા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 24, 2026 06:48:13
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના જીવા ગામે હિટ એન્ડ રનનો બનાવ ખુનમાં પલટાયો! ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી ઘટના ગત ૧૫ જાન્યુઆરીની વહેલી સવારે બની હતી જીવા ગામના યુવરાજસિંહ ઝાલા પોલીસ ભરતીની તૈયારી માટે દોડવા નીકળ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી મોત નીપજાવ્યું હતું. શરૂઆતમાં આ એક અકસ્માતનો કેસ મનાતો હતો "પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, દિવ્યરાજસિંહના મોટાભાઈની આત્મહત્યા પાછળ मृतક યુવરાજસિંહનો હાથ જણ્યો હતો આ જૂની અદાવત અને વારંવાર મળતા ઠપકાનું મનદુઃખ રાખી, દિવ્યરાજસિંહે તેના મિત્ર મયુર સાથે મળી કાવતરું ઘડ્યું. આરોપીઓએ બોલેરો ગાડીની номер પ્લેટ પર છાપા અને સેલોટેપ લગાડી ઓળખ છુપાવી હતી ને યુવરાજસિંહ પર બે વખત રોડ કરીને નિર્મમ હત્યા કરી નાખી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 24, 2026 06:45:53
Surat, Gujarat:સુરત મારી ચોરી છોરો સે ભી કમ નહિ હે આ કહેવત ને ચરિતાર્થ કરતી કિસ્સો સુરતમાં મળી આવે છે પાંડેસરા વિસ્તારમાં આવેલી સુમન 14 નંબર ની સ્કૂલે ઇન્ટરનેશન લેવલ પર નામના મળી ધોરણ 10 ની બે વિદ્યાર્થીની દ્વારા બનાવવામાં આવેલો અનોખો પ્રોજેક્ટ સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો સહાની તત્તનુ અને સ્નેહા સિંગ દ્વારા બે સપ્તાહમાં આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો પ્રોજેક્ટ ની ખાસિયત: અલ્ટ્રા સોનિક સિસ્ટમથી મરઘીના ઈડા ભરાઈ જાય તો તરત માલિક ના મોબાઈલ પર એલર્ટ મળશે LDR સેન્સર થી અધારા માં જેટલી લાઈટ ની જરૂર હશે એટલી જ ચાલશે ગેસ સેન્સર જે એમોનિયા લેવલ ડીટેક્ટ કરે છે અને એમોનિયા નો લેવલ વધી જાય તો ઓટોમેટિક પખો સ્ટાર્ટ થઈ જાય લેબલ ઓછું કરે PIR SYSTEM ફાર્મ ની આસપાસ માનવ અને પશુ પક્ષીઓ ની મુવમેન્ટ ડિટેક્ટ કરી એલર્ટ મોકલે છે વહીલ દ્વારા ઘાસ ઓછું હોય તો અન્ય જગ્યાએ ખસી જશે સોલર એનર્જી વધુ મેળવવા માટે પોલટ્રી ફાર્મ મૂવમેન્ટ કરી આગળ પડશે બન્ને દીકરીના માતા પિતા પણ ઓછો અભ્યાસ ધરાવે છે જ્યાં સ્કૂલ આવી છે તે પછાત વિસ્તાર માનવામાં આવે છે ભગવતો 80 જેટલા વિદ્યાર્થીઓ આ કોમ્પિટિશન માં ભાગ લેશે
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 24, 2026 05:16:09
Surat, Gujarat:સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ ગતિથી ગેરકાયદેસર પાણીના ટેન્કરો ચલાવવાના કારણે સ્થાનિક લોકોમાં ગારો રોષ ફૂટ્યો હતો. ડિંડોલીManasi Residency સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આ ટેન્કરો અટકાવી ચુક્યા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધરાવેલ દોષોમાંleni: 300 થી વધુ ટેન્કરો દિવસ-રાત انتہائی ગતિમાં પસાર થાય છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભારે ભય પ્રગટ્યો હતો. ગેરકાયદેસર દોડતા આ ટેન્કરોને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. રહેશોનો આક્ષેપ છે કે આ બાબતે અગાઉ લેખિત અરજીઓ કરવામાં આવી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. બાળકીઓ અને વૃદ્ધો માટે ઘરની બહાર નિકળવું જોખમી બની ગયું હતું. ટેન્કરો અટકાવવાની ફરજ bewonersએ કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મહાનગરપાલિકા સાથે સહકારમાં કાર્યવાહીFACT કરવામાં આવશે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 24, 2026 04:30:12
Ahmedabad, Gujarat:ધોળકા તાલુકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ લોકો બીમાર પડતા હોસ્પિટલ ખસેડાયા ધોળકા તાલુકાના કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી liga લગ્ન પ્રસંગમાં યોજાયેલી પરંપરાગત सामસામે મીઠાની रसમ દરમ્યાન પીરસાયેલી మીઠાઈ ખાવાથી અનેક લોકોને અચાનક તબિયત લથડી હતી તેવી ચર્ચા મીઠાઈ સેવન બાદ 50થી વધુ લોકોને ઉલટી, ઊબકા અને પેટમાં દુખાવાની તકલીફ થવા લાગી હતી. તાત્કાલિક સ્થિતિને ધ્યાનમાં રાખી બીમાર થયેલા લોકોને ગામની નૂર હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. ઘટનાNut માહિતી તરીકે ાઠા ધોળકા તથા વટામણ અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને બીમાર લોકોને જરૂરી સારવાર આપવામાં આવી. સાથે જ ધોળકા અને વটામણ સહિત કુલ પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી જેને દ્વારા ગંભીર હાલત ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 24, 2026 04:15:54
Surat, Gujarat:સુરત બ્રેક આજના અનવર નગરમાં જીવિત મતદારોને मृत જાહેર કરાતાં ભારે હોબાળો લિંબાયત વિસ્તારમાં SIR કામગીરીને લઈને રાજકીય ગરમાવો ફોર્મ નંબર 7માં આશરે 225 જીવિત લોકોને મૃત અથવા તો સ્થળાંતરીત દર્શાવવામાં આવ્યા મસ્જિદના લાઉડસ્પીકર પરથી કાયદાકીય લડત માટે લોકો એકત્ર હાથમાં આધારકાર્ડ અને દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતર્યા મતદારો ભાજુપાર્ટના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીેલ સામે ગંભીર આક્ષેપ મુસ્લિમ બહુમતી વિસ્તારમાં સુનિયોજિત કાવતરાનો આરોપ 80 ટકા મતદાનને કાગળ પર મૃત જાહેર કરાયા હોવાનો દાવો વર્ષોથી રહેતા અને નિયમિત મતદાન કરતા નાગરિકોના નામ કપાયા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવાની તૈયારિ સ્થાનિકોએ લોકશાહી પર હુમલાનો આક્ષેપ કર્યો કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા તપાસની માંગ જીવિત હોવા છતાં મૃત જાહેર થવાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ
0
comment0
Report
Advertisement
Back to top