Back
भावनगर হত্যা-आत्महत्या मामले पर क्षत्रिय समाज ने सरकार से कड़ी कार्रवाई की मांग की
NDNavneet Dalwadi
Jan 26, 2026 14:32:28
Bhavnagar, Gujarat
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૬/૦૧/૨૦૨૬.
સ્ટોરી: Afflicted.
એપ્રુવલ: અસાઈમેન્ટ.
સ્લગ: રાજપૂત કરણી સેના અધ્યક્ષે મૃતક કોન્સ્ટેબલના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી.
એન્કર:
ભાવનગરના ઘોઘા પોલીસ મથકના કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ આત્મહત્યા કેસ મામલે આજે઼ રાજકારણ અને સમાજિક વર્તુળોમાં ગરમાવો જોવા મળયો હતો. રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા તેમજ ગોહિલવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો મૃતકના પરિવારને મળવા દોડી આવ્યા હતા. કરણી સેના અધ્યક્ષ અને ગોહિલવાડ ક્ષાત્રિય સમાજના ઉપપ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપો સાથે કડકमा કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાંાઈ હતી.
વિઓ ૧:
ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલી ભુતેશ્વર ગામ નજીક ઘોઘા પોલીસ મથકના દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી આત્મહત્યા બાદ સમગ્ર ક્ષsjત્રી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જેને લઈને રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા તેમજ ગોહિલવાડ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ ધરમવીરસિંહ ગોહિલ crucial રીતે મૃતકના પરિવારને મળવા સુધી પહોંચ્યા હતા, દિવંગત દિગ્વિજયસિંહ ગોહિલ ને પુષ્પાંજલી અર્પણ કરી ઉપસ્થિત આગેવાનોએ પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમજ યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સાથે ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોસ્વામી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જુસ્વનીય આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી હતી. FIR નોંધાવવામાં આવે તથા მათი તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ જો આવું નહીં થાય તો સમગ્ર ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વિઓ ૨:
ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે “જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગંભીર પરિણામ આવશે. કરણી સેના અન્યાય સામે શાંત બેસી રહે તેવી નહીં.” ગોહિલવાડ ક્ષत्रિય સેના ના ઉપપ્રમુખ ધરમવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “અસ્મિતા સંમેલન બાદ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે અધિકારીઓ કે તંત્ર ભેદભાવ કરે છે. ત્યારે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ એકજૂથ થઈને ઊભો રહેશે. દિગ્વિજયસિંહ ગોહિલ આત્મહત્યા કેસ હવે માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર સમાજના આત્મસન્માન સાથે જોડાયેલો મુદ્દો બની રહ્યો છે. હવે જોવાનું રહેશે કે તંત્ર અને સરકાર આ મામલે શું પગલાં લે છે. હાલ તો સમગ્ર મામલે પોલીસતંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. પરંતુ આગેવાનોની ચીમકી બાદ આ કેસમાં રાજકીય અને સમાજિક તણાવ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે..
બાઈટ : વિરભદ્રસિંહ જાડેજા, અધ્યક્ષ, રાજપૂત કરણીસેના, ગુજરાત.
બાઈટ : ધર્મવીરસિંહ ગોહિલ, ઉપપ્રમુખ, ગોહિલવાડ ક્ષત્રિય સમાજ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 26, 2026 14:32:000
Report
GPGaurav Patel
FollowJan 26, 2026 14:30:410
Report
NRNidhiresh Raval
FollowJan 26, 2026 13:47:380
Report
GDGaurav Dave
FollowJan 26, 2026 13:47:130
Report
PAParakh Agarawal
FollowJan 26, 2026 12:17:130
Report
TDTEJAS DAVE
FollowJan 26, 2026 12:06:500
Report
PAParakh Agarawal
FollowJan 26, 2026 11:20:270
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 11:19:190
Report
UPUMESH PATEL
FollowJan 26, 2026 10:47:000
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 09:33:470
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 09:20:060
Report
NBNARESH BHALIYA
FollowJan 26, 2026 09:02:420
Report
AKAshok Kumar
FollowJan 26, 2026 08:52:010
Report
NDNavneet Dalwadi
FollowJan 26, 2026 07:46:380
Report