Back
प्रधानमंत्री मोदी गुजरात नाणी में बालाराम महादेव मंदिर विकास कार्यों का उद्घाटन करेंगे
ARAlkesh Rao
Mar 30, 2026 14:17:32
Palanpur, Gujarat
સ_SLUG - બાલારામ વિકાસ કાર્ય ખાતમર્હત
આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવ થરાદ જિલ્લýના નાણી ખાતે પધારવાનું છે. જ્યાં નાણી ખાતે પ્રધાનમંત્રીએ એક જાહેર કાર્યક્રમ યોજવાનો છે જેમાં પ્રધાનમંત્રી વાવ થરાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારો માટે રૂપિયા 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કરવાના છે. જેમાં જિલ્લા મથક પાલનપુર પાસે આવેલું ઐતિહાસિક અને પૌરાણિક બાલારામ મહાદેવનું મંદિર જેને સ્થાન "મીની કાશ્મીર" તરીકે ઓળખાય છે તેને આસ્થાપત્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસકાર્યનું ઇ-ખાતમુર્હત કરવાના છે. મહત્વની વાત એ છે કે છેલ્લાં કેટલાય સમયથી બાલારામ મહાદેવનું સ્થાન વિકાસ ઝંખી રહ્યું હતું પરંતુ આવતીકાલે હવે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે આ વિકાસકાર્યનું ખાતમૂર્ત થવા જઈ રહ્યું છે જેને લઇ આ વિસ્તારના લોકો સહિત બાલારામ મહાદેવના મંદિરે આવતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowMar 30, 2026 15:03:101067
Report
HBHimanshu Bhatt
FollowMar 30, 2026 14:32:061025
Report
ARAlkesh Rao
FollowMar 30, 2026 13:46:281017
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 13:46:011049
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 13:30:431052
Report
MMMitesh Mali
FollowMar 30, 2026 13:23:361086
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 13:04:261089
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 12:17:281031
Report
URUday Ranjan
FollowMar 30, 2026 12:04:471036
Report
AKArpan Kaydawala
FollowMar 30, 2026 11:47:351070
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 11:45:37971
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 10:04:091087
Report
URUday Ranjan
FollowMar 30, 2026 10:03:381027
Report
GPGaurav Patel
FollowMar 30, 2026 10:03:291059
Report