Back
पीएम मोदी बनासकांठा में 19,800 करोड़ के विकास कार्यों का उद्घाटन करेंगे
ARAlkesh Rao
Mar 30, 2026 13:46:28
Palanpur, Gujarat
સ Slag - પાઇપ લાઇન લોકાર્પણ
આવતીકાલે ગુજરાતના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદિ બૃહદ બનાસકાંઠાની મુલાકાતે પણ પહોંચવાના છે.જ્યાં વાવ થરાદ જિલ્લાના નાની ખાતે પ્રધાનમંત્રી મોદીનો એક જાહેર કાર્યક્રમ યોજાશે.જેમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા રૂપિયા 19,800 કરોડથી વધુ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવવાનું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તાર કે જે વિસ્તારો વર્ષોથી સિંચાઈના પાણી માટે રજળપાટ વેઠી રહ્યા હતા ભૂગર્ભ જળ ઊંડા જતા જિલ્લા પૂર્વ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી बनी હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા રૂ. 769.64 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી દાંતીવાડા કસરા પાઇપલાઇન દ્વારા નર્મદા ના નીર બનાસકાંઠાના ગામે ગામ પહોંચાડવામાં આવનાર છે જે પાઇપ લાઈનનું આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે સિંચાઈના પાણી માટે નર્મદાના નીર બનાસકાંઠમાં પહોંચતા બનાસકાંઠા જિલ્લા ખેડૂતો ખુશખુશાલ થયા છે અને ખેડૂતોhalts with પ્રધાનમંત્રીને આવકારવા આતુર બનેલા જોવા મળી રહ્યા છે...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowMar 30, 2026 15:03:10761
Report
HBHimanshu Bhatt
FollowMar 30, 2026 14:32:061014
Report
ARAlkesh Rao
FollowMar 30, 2026 14:17:321094
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 13:46:011049
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 13:30:431052
Report
MMMitesh Mali
FollowMar 30, 2026 13:23:361086
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 13:04:261089
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 12:17:281031
Report
URUday Ranjan
FollowMar 30, 2026 12:04:471036
Report
AKArpan Kaydawala
FollowMar 30, 2026 11:47:351070
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 11:45:37971
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 10:04:091087
Report
URUday Ranjan
FollowMar 30, 2026 10:03:381027
Report
GPGaurav Patel
FollowMar 30, 2026 10:03:291059
Report