Back
अहमदाबाद: वातवा में रिक्शा रोकने जैसी मामूली बात पर हत्या; दो आरोपी जेल भेजे गए
URUday Ranjan
Mar 30, 2026 12:04:47
Ahmedabad, Gujarat
સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: વટવામાં રિક્ષામાં બેસવા જેવી ન ગુમબી બાબતે ખૂની ખેલ, ઠપકો આપતા પટકી-પટકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો, વટવા પોલીસે બે આરોપીઓને જેલભેગા કર્યા**
એન્કર :
આમદાવવા સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વટવા ગામ/shакમાર્કેટ પાસે જાહેર શૌચાલય નજીક ગત રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. વ્યવસાયે કચરો વીણવાનું કામ કરતા સુલેમાન ઈશાક શેખને રિક્ષામાં બેસવા બાબતે મિત્ર કિષ્ના ખૈરે અને અરુણ ચુનારા સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ સુલેમાન પર જીવ લેણ હુમલો કરી દીધો હતો જેમાં સુલેમાન શેખ નું મોત થયું હતું
બાઈટ :
એન કે વ્યાસ જે ડિવიზન , એસી પી , અમદાવાદ શહેર પોલીસ
વીઓ : 02
આરોપી કિષ્ના ખૈરેએ ઉશ્કેરાઈને સુલેમાનને રિમોશાના લોખંડના પાઈપ સાથે અથડાવ્યો હતો અને તેનું ગળું દબાવી રાખ્યું હતું. આ દરમિયાન બીજા આરોપી અરુણ ચુનારાાએ સુલેમાનને મોઢા પર જોરદાર ઝાપટ મારી નીચે પટકી દીધો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સુલેમાન બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ સુલેમાન શেখ ની મૃત જાહેર કર્યો હતો ત્યારે વટવા પોલિસે હત્યા ની ફરિયાદ નોંધી ને તપાસ હાથ ધરી હતી
બાઈટ : એન કે વ્યાસ એસીપી , જે ડિવિઝન, અમદાવાદ શહેર પોલીસ
વીઓ : 03
મૃતકની પત્ની જેતુલ શેખની ફરિયાદના આધારે વટવા પોલીસે નવા કાયદા BNS ની કલમ ૧૦૩(૧) અને ૫૪ હેઠળ હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતો. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ હત્યા માત્ર રિક્ષા માં બેસવાના વિવાદમાં થઈ છે કે પછી આની પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ ગુપ્ત કારણ જવાબદાર છે સામાન્ય તકરારમાં જીવ લેવાની આ માનસિકતા સમાજ માટે ચિંતાનો વિષય છે. હાલ તો બંને આરોપીઓ પોલીસના સકંજામાં છે અને જેલની હવા ખાઈ રહ્યા ہیں.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 30, 2026 13:04:26466
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 12:17:281012
Report
AKArpan Kaydawala
FollowMar 30, 2026 11:47:351070
Report
BPBurhan pathan
FollowMar 30, 2026 11:45:37971
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 10:04:091087
Report
URUday Ranjan
FollowMar 30, 2026 10:03:381027
Report
GPGaurav Patel
FollowMar 30, 2026 10:03:291059
Report
TDTEJAS DAVE
FollowMar 30, 2026 09:35:401021
Report
DPDhaval Parekh
FollowMar 30, 2026 08:23:281064
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 30, 2026 07:33:121063
Report
DRDarshal Raval
FollowMar 30, 2026 07:16:471079
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 07:16:381032
Report
URUday Ranjan
FollowMar 30, 2026 07:16:291100
Report
LJLakhani Jaydeep
FollowMar 30, 2026 06:18:12992
Report