Back
हर्ष संधवी ने डीसा में 51 बसों का उद्घाटन, गौहत्या पर कड़क कार्रवाई की चेतावनी
ARAlkesh Rao
Dec 26, 2025 12:10:54
Palanpur, Gujarat
ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠા જીલ્લાના ડીસાના મહેમાન બન્યા હતા.. આજે ડીસા ખાતે મુસાફરોની સુવિધા માટે રાજ્યના અલગ અલગ ડેપો માટે 51 નવી એસ.ટી.બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ રાજપુર પાંજરાપોળ ખાતે જઈવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની પ્રતિમાનું અનાવરણ કરીને રાજ્યમાં ગૌહત્યા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મુસાફરોને મુસાફરીમાં સુવિધા રહે અને ગુજરાત સરકારના એસ.ટી.નિગમમાં વધુને વધુ એસ.ટી.બસોની સુવિધા ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ એસ.ટી.બસ ડેપો માટે નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે.. આ બસોના લોકાર્પણ માટે આજે ડીસા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. ડીસા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 51 એસ.ટી.બસોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હرشભાઈ સંઘવીના હસ્તે 51 નવીન બસનું પૂજન અને ફેલગઓફ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બસમાં બેસીને ડીસાના હવાઈ પીલ્લરની ડીસા-રાજપુર પાંજરાપોળ પહોંચ્યા હતા.livestream-હર્ષ સંઘવી-નાયબ મુખ્યમંત્રી-ડીસા ડેપો ફાળવણી બાદ જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની પ્રતિમાના અનાવરણ માટે રાજપુર પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા..જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું..હર્ષ સંઘવીએ પાંજરાપોળ ખાતે પહોંચીને જીવદયા પ્રેમી સ્વર્ગીય ભારે્તભાઈ કોઠારીની પ્રતિમાનુ અનાવરણ કર્યું હતું.અને ગૌહત્યા કરનારા સામે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કડકમાં કડક વલણ અપનાવવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આજના દિવસને જીવદયા દિવસ તરીકે નક્કી કર્યો એટલે તમારો આભાર માનું ચુએ અહીંથી જીવદયાનું ખુબજ મોટું કામ થયું..આજે અહીં સ્વર્ગસ્થ વીર શહીદ ભરતભાઈ કોઠારીને મહા માનવ શ્રધાંજલિ આપી રહ્યા છીએ..ગુજરાતમાં બે ગૌહત્યારાેને આજીવન સજા ફટકારવામાં આવી છે..આજે હું જીવદયાના હેડક્વાર્ટરમાં વચન આપું છું કે ગૌમતા ના હત્યારાઓ હોય તેમની ચાલ પણ બદલાઈ જશે અને હાલ પણ,ગમે તેવા વકીલો آئے તો પણ તેમને જામીન નહિ મળે તેમ કામ આ સરકાર કરી રહી છે,પાંચમહાલમાં આપણે શરૂઆત કરીને ગૌહત્યા રોકવા માટે એક સેલ બનાવવામાં આવ્યો છે અને તે ગૌહત્યા રોકવા માટે કામ કરી રહ્યું છે,બે વર્ષમાં 20 થી કેસોમાં ચુકાદા આવ્યા છે..ગૌહત્યાના કેસમાં FSL ના રિપોર્ટ તાત્કાલિક મળે એટલે એમને આપણે તરત સજા આપવી, વિસ્તારમાં પોલીસે ગૌહત્યા બચાવવાનું કામ કર્યું于是 હું રાજ્ય સામે બનાસકાંઠા પોલીસનો આભાર માનું છું, જીવદયા મારો ધર્મ છે અને જીવદયાનું કામ કરવું મારી ફરજ છે આ બે કામ માટે હું કટિબદ્ધ છું..કોઈપણ જગ્યાએ ગૌહત્યા માટેનું કોઈ કારાસ્તાન હોય તો અમોને જાણ કરવાની છે, આ સાથે કોઈ એક જગ્યાએ આ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો અમારી પોલીસ તમારી સાથે જશે. ગૌહત્યા સામે કડકાઈ થી કામ કરવા આરંભ થયો છે..ભીલડીયાજીમાં અલ્હાઉદીન ખલીજી ધાર્મિક સ્થળો નष्ट કરનારા અંગે આ વર્ષના વિકાસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowDec 26, 2025 14:02:220
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:52:410
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:430
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:340
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:050
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:36:530
Report
DRDarshal Raval
FollowDec 26, 2025 13:36:400
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 13:35:540
Report
ARAlkesh Rao
FollowDec 26, 2025 13:25:110
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 13:18:490
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 13:08:090
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 13:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 12:31:230
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 12:15:230
Report