Back
आहमदाबाद के सुभाष ब्रिज का 250 करोड़ से पुनर्निर्माण, नया ब्रिज और चार‑लेन सड़क
GPGaurav Patel
Dec 26, 2025 13:37:43
Ahmedabad, Gujarat
સુભાષ બ્રિજ બાબતે અમદાવાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ કમિશનરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
આમદાબાંદ મેયર પ્રતિભા જૈનનું નિવેદન
સુભાષ બ્રિજ 52 વર્ષથી સમસ્યા વગર કાર્યરત રહ્યો હતો
સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ થશે
૨૫૦ કરોડના ખર્ચે હાલના બ્રિજની બાજુમાં બંને બાજુ નવો બ્રિજ બનશે
મ્યુનિ કમિશનર બચ્ચનિધિ પાણીનું નિવેદન
રિસ્ટોરેશન સાથે નવો બે લેનનો રોડ બંને બાજુ બનાવવામાં આવશે
હાલના ફોર લેન રોડને 8 લેને રોડ શહેરીજનોને મળશે
હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાનું આયોજન
EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન
બ્રિજને થયેલ નુકસાન અંગે IIT રૂડકી અને SVNIT ના રિપોર્ટમાં હાલના સુપરસ્ટ્રક્ચરની દૂર કરવા જણાવાયું
હાલના બ્રિજનું રીસ્ટ્રક્ચર કામ 9 મહિના માં પૂર્ણ કરાશે
પાણી અને વિનાંવાહના વાહનોથી અવરજવર ના કારણે બ્રિજ નબળો થયાની શક્યતા
ત્યારબાદના બે વર્ષમાં બંને બાજુ બે લેન રોડ બ્રિજનું કામ પૂર્ણ કરાશે
સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
રીસ્ટોરેશનની 9 મહિનાની કામ પૂર્ણ થતા જ લોકો માટે ખુલ્લો મુકાશે
52 વર્ષ જૂના બ્રિજના લાંબા સ્પાનને નાના કરવામાં આવશે
હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે
નવા પિલ્લર તૈયાર થઈ ગયા પછી ઉપર સ્પાનનું કામ શરૂ કરાશે
250 કરોડમાં રિસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે
નવો સુભાષBrien_bridge અમદાવાદનો આઇકોનિક બ્રિજ બની રહેશે
બાઇટ પ્રતિભા જૈન મેયર
બાઇટ બંછાનિધી પાની મુનિસિપલ કમિશનર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowDec 26, 2025 14:31:420
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 14:02:220
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:52:410
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:340
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:050
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:36:530
Report
DRDarshal Raval
FollowDec 26, 2025 13:36:400
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 13:35:540
Report
ARAlkesh Rao
FollowDec 26, 2025 13:25:110
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 13:18:490
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 13:08:090
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 13:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 12:31:230
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 12:15:230
Report