Back
वैंकनर में अश्व कामा उत्सव का उद्घाटन, 250 अश्व पहुंचे; शुभलक्ष्मी विजेता
HBHimanshu Bhatt
Dec 26, 2025 13:08:09
Morbi, Gujarat
એન્કર
વાંકાનેરમાં આજથી ત્રિદિવસીય કામा અશ્વ રમતોત્સવ અને પ્રદર્શનનો પ્રારંભ થઇયો છે અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાંથી 250 જેટલા ઘોડા આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેરમાં આવ્યા છે અને આજે પ્રથમ દિવસે અશ્વ શણગારની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સાળંગપુરની શુભલક્ષ્મી નામની ઘોડી પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી
વીઓ
17 માં અશ્વ કામા પ્રદર્શન અને રમતોનો આજથી વાંકાનેરમાં પ્રારંભ થયો છે અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી રિવાબા જાડેજા તેમજ રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ જાલાની હાજરીમાં આ અશ્વ કામા રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા રાજસ્થાનથી અશ્વપાલકો પોતે અશ્વને લઈને આવ્યા છે અને 300 જેટલી એન્ટ્રી અશ્વ પાલકો તરફથી આવી હતી જેમાંથી 250 જેટલા અશ્વો 3 દિવસના જુદાજુદા કાર્યક્રમ દરમિયાન વાંકાનેરમાં હણહણાટી કરવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે અશ્વ શણગાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનના અશ્વપાલકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને પોતાના અશ્વોને ટ્રેડિશનલ શણગાર સાથે અશ્વ પાલકો ત્યાં મેદાન ઉપર પહોંચ્યા હતા અને નિર્ણયકો દ્વારા માર્કિંગ કરીને શણગાર સ્પર્ધામાં સાળંગપુરથી આવેલ વિશ્વજીતસિંહ ખાચર ની શુભલક્ષ્મી નામની ઘોડીને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે જેને 15000 રૂપિયા નું રોકડ ઈનામ તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં વર્ષ દરમિયાન એક કામા રમતોત્સવનું આયોજન થતું હોય છેguei սակայն હવે વર્ષમાં ત્રણ વખત અશ્વ કામા શો નો આયોજન થવાનું તેમણે જાહેરાત કરી હતી આ સાથે કાઠીયાવાડી નેશનલના ઘોડાનું વધુ એક બ્રિડિંગ ફાર્મ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
બાઈટ 1 जीतુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી, ગુજરાત
બાઈટ 2 વિશ્વજીતભાઈ ખાચર, વિજેતા અશ્વપાલક, સાળંગપુર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowDec 26, 2025 14:31:420
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 14:02:220
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:52:410
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:430
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:340
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:37:050
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 13:36:530
Report
DRDarshal Raval
FollowDec 26, 2025 13:36:400
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 13:35:540
Report
ARAlkesh Rao
FollowDec 26, 2025 13:25:110
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 13:18:490
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 13:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 12:31:230
Report
HBHimanshu Bhatt
FollowDec 26, 2025 12:15:230
Report