Back
गुजरात में 0-14 वर्ष के बच्चों के लिए स्कूल स्वास्थ्य जांच योजना शुरू
ARAlkesh Rao
Nov 11, 2025 14:45:27
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે. FTP -1111ZK BNK MARKETING PKG 슬ગ-मार्केटિંગ (શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ) ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ નવજાત શિશુથી 14 વર્ષના બાળકો માટે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ શરૂ કરાયો છે જે બાળકોના સ્વસ્થ ભવિષ્યના પાયા સમાન બની રહ્યો છે.બાળકોમાં સ્વાસ્થ્યનું મહત્વ અને શાળા સ્તરે નિયમિત આરોગ્ય તપાસ, રોગ નિદાન અને સારવાર પોષણ અને રસીકરણ, આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ બાળકોના આરોગ્યની દરકાર માટેની સરકારની આ યોજનમાં નવજાત શિશુથી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોના આરોગ્યની જવાબદારી રાજ્યની આરોગ્ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે.બાળકોમાં પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી, હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્યાતનામ હોસ્પિટલોમાં વિનામૂલ્યે उपलब્ધ કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ અંદાજે એક કરોડ જેટલાં બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે.જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાય છે. જયાં બાળરોગ-નિષ્ણાત, આંખના સર્જન,કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત વગેરે નિષ્ણાતો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે.જે બાળકોની દ્રષ્્લીની ખામી હોય તેવાં બાળકોને વિનામૂલ્યે ચશ્મા પૂરા પાડવામાં આવે છે.રાજ્ય સરકાર દર વર્ષે 450 કરોડ રૂપિયું શાળા-આરોગ્ય કાર્યક્રમ માટે પૂરા પાડે છે.આ યોજના થકી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા શાળામાં જઈને બાળકોની આરોગ્ય તપાસની થતી હોય બાળકોને કોઈ રોગ હોય તો તેની નિઃશુલ்க સારવાર થઈ રહી છે જેને લઈને શાળા આરોગ્ય તાપસ કાર્યક્રમને લઈને બનાસકાંઠા જિલ્લામાં विद्यार्थીઓના વાલીઓ,શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ حکومتના આ અભિગમને બિરદાબી રહ્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 11, 2025 16:00:100
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 11, 2025 15:49:570
Report
CJChirag Joshi
FollowNov 11, 2025 15:49:440
Report
DRDarshal Raval
FollowNov 11, 2025 14:01:120
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 14:01:020
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 11, 2025 14:00:530
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 13:45:460
Report
SBShilu Bhagvanji
FollowNov 11, 2025 12:46:470
Report
SBShilu Bhagvanji
FollowNov 11, 2025 12:46:350
Report
PSPreeti Srivastava
FollowNov 11, 2025 11:33:2179
Report
URUday Ranjan
FollowNov 11, 2025 11:20:4488
Report
ARAlkesh Rao
FollowNov 11, 2025 11:11:3152
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 10:06:300
Report
PAParakh Agarawal
FollowNov 11, 2025 09:51:460
Report