Back
गुजरात सरकार नमो लक्ष्मी योजना से लड़कियों को 50,000 रुपए की मदद देगी
ARAlkesh Rao
Mar 06, 2026 10:24:10
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે
FTP-0603 ZK BNK MARKETING PKG
સ્લગ-માર્કેટિંગ (નમો લક્ષ્મી યોજના)
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ચાર વર્ષમાં કુલ ₹50,000 ની નાણાકીય સહાય સીધી બેંક ખાતામાં (DBT) આપવામાં આવે છે. આ સહાય ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓમાં ભણતી દીકરીઓને મળી આવેલી છે,નમો લક્ષ્મીોજનામાં કુલ 50,000 રૂપિયાની સહાય 4 વર્ષ દરમિયાન આપવામાં આવે જે ધોરણ 9 અને 10માં દર વર્ષે 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12: દર વર્ષે ₹15,000 સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાનું ઉદ્દેશ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના ડ્રોપ-આઉટ રેશિયોને ઘટાડવો અને તેમને આત્મનિર્ભર બનાવવી છે,ગુજરાતમાં કન્યા કેળવણીને პრોત્સાહન આપવા અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યની સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે મહત્વકાંક્ષી ''''નમો લક્ષ્મી યોજના'''' માટે ₹1,250 કરોડનું બજેટ ફાળવાયું છે.જેથી આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને કુલ ₹1,250 કરોડની જંગી સહાય ચૂકવવામાં આવશે.જેને લઈને ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં ખુશી ફેલાઈ છે અને તેવો મુખ્યમંત્રી અને સરકારનો આભાર માનવાનું કહી રહ્યાં છે.
બાઈટ-રેખા પરાડીયા-વિધાર્થીની
( સરકાર દ્વારા મને નમો લક્ષ્મી યોજના કે કારણે જોવા મળ્યો બચતનું લક્ષ્ય establishing 50 હજારની સહાય મળી છે જેથી હું મારા સપના પુરી કરી શકું છું.બજેટમાં પણ 1250 કરોડની જોગવાઈ કરાઈ છે જેથી હું સરકારનો આભાર માનું છું)
બાઈટ-અલકા ચૌહાણ-વિધાર્થીની
(મને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો છે જેથી અમે અભ્યાસ માટેની વિવિધ સામગ્રીઓ લાવી શકીએ છીએ હું સરકારનો આભાર માનું છું )
અલકેશ રાવ-બનાસકાંઠા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 06, 2026 14:04:030
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 14:00:590
Report
GKGovindbhai Karmur
FollowMar 06, 2026 13:35:220
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 13:30:210
Report
URUday Ranjan
FollowMar 06, 2026 13:18:010
Report
VPVasu Parmar
FollowMar 06, 2026 12:34:440
Report
URUday Ranjan
FollowMar 06, 2026 12:19:080
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 06, 2026 12:16:320
Report
SVSANDEEP VASAVA
FollowMar 06, 2026 11:53:360
Report
NJNILESH JOSHI
FollowMar 06, 2026 11:16:040
Report
GDGaurav Dave
FollowMar 06, 2026 10:32:540
Report
URUday Ranjan
FollowMar 06, 2026 10:32:370
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 06, 2026 10:21:030
Report
HBHimanshu Bhatt
FollowMar 06, 2026 09:46:500
Report