icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
URUday Ranjan6 Mar 2026, 10:32 am

T20 विश्व कप के लिए अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में सुरक्षा कड़ी निगरानी

Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન: T20 વર્લ્ડકપ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત, 1 લાખ પ્રેક્ષકો માટે પોલીસનું સુરક્ષા કવચ તૈયાર એન્કર : આمند્રા નાગરીક માનવ આફ્રોત દ્વારા લખાઈ નથી. અમદાવાદના આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ રમવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 লাখથી વધુ પ્રેક્ષકો ઉમટવાના છે. ત્યારે આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે અભેદ કિલ્લો તૈયાર કર્યો છે. સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. શું છે પોલીસનો માસ્ટર પ્લાન? જોઈએ આ ખાસ અહેવાલ... વિઓ : 01 વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે રનનો વરસાદ થશે, ત્યારે સુરક્ષાની જવાબદારી અમદાવાદ પોલીસના ખભે છે. મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય घटना ન બને તે માટે 3 લેયરમાં ચેકિંગ કરવામાં આવશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પોલીસની પ્રાથમિકતા દેશ વિરોધી પ્રવૃત્તિ રોકવાને સાથે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે ભાગદોડ ન સર્જાય તેની તકેદારી રાખવાની છે. બાઈટ : ભારત વડોદરા - ડીસીપી, ઝોન-2, અમદાવાદ વીઓ : 02 સુરક્ષાના આ મહાબંદોબસ્તના આંકડા પર જનાર કરી એ તો આ સમગ્ર પોલીસ વ્યવસ્થામાં 1 JCP અને 7 DCP મોનિટરિંગ કરશે. 14 ACP, 30 PI અને 91 PSI મેદાનમાં રહેશે. 2000 થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમના ખૂણેખૂણે તૈનાત રહેશે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેડિયમની બહાર દર 00-100 મીટર પર બેરિકેટિંગવ કરવામાં આવ્યું છે. તેમજ મેચ જોવા આવતા રમતપ્રેમીઓ માટે 20 હજાર વાહનો પાર્ક કરી શકાય તેવી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.ત્યારે પોલીસ દ્વારા પ્રેક્ષકો વિનંતી કરીએ છીએ કે policeને સહકાર આપે અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન લાવે બાઈટ : ભારત રાઠોડ - ડીસીપી, ઝોન-2, અમદાવાદ વીઓ : 03 પોલીસે પ્રેક્ષકો માટે કડક ગાઇડલાઈન પણ જાહેર કરી છે. સ્ટેડિયમમાં બેનર્સ, પાણીની બોટલ કે ફેંકી શકાય એવી કોઈ પણ વસ્તુ લઇ જવા પર,sચિયત મનાઈ છે. ચાહકો માત્ર કાપડનો બનેલો ભારતનો ઝંડો свою સાથે લઈ જઈ શકશે. ચેકિંગ પોઈન્ટ પર કડક તપાસ બાદ જ એન્ટ્રી આપવા આવશે. ક્રિકેટના આ રોમાંચ વચ્ચે સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે અમદાવાદ પોલીસે કમર કસી છે અને આખું સુરક્ષા કવચ ઉભું કર્યું છે.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

इसुदान गढ़वी जामनगर पहुंचे, नगरपालिका चुनाव प्रचार में जुटे

Jamnagar, Gujarat:જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી วันนี้ જામનગરની મુલાકાતે પહોંચ્યા અને ઉમેદવારોના પ્રચારમાં જોડાયા.jamનગર મહાનગરપાલિકાની 49 બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા છે. પ્રચાર અભિયાનને તેજ આપવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી શહેરના שונים વિસ્તારોમાં જનસંપર્ક કર્યો. વોર્ડ નંબર 9 માં આવેલ જૈન દેરાસર ખાતે ઈસુદાન ગઢવીએ દર્શન કર્યા અને બાદમાં મીડિયા સાથે વાતચીત કરી. આ વખતે જામનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું મિલીभग્ત હવે પ્રજાને સ્પષ્ટ થઈ ગયું છે. બંને પક્ષના નેતાઓ એકબીજાને મત આપવા અપીલ કરી રહ્યા છે, જેનાથી તેમની વચ્ચેની સાંઠગાંઠ સાબિત થાય છે. પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓને હેરાન કરવાની બાબતો વચ્ચે પ્રજા આ વખતે ઝાડુના નિશાન પર મત આપી જવાબ આપશે. આમ આદમી પાર્ટી દ્વારા જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે, હવે જોવાનું રહ્યું કે જામનગરની પ્રજા કોને પોતાના મતથી સત્તા સોંપે છે. બાઇટ: ઈસુદાન ગઢવી ( અધ્યક્ષ - गुजरात પ્રદેશ આપ )
0
0
Report

सूरत के मंगरोळ में कांग्रेस का धरना, फॉर्म रद्दीकरण से लोकतंत्र पर सवाल

Surat, Gujarat:સુરત જિલ્લામાં માગરોળ ખાતે આજે રાજકીય માહોલ ગરમાયો હતો. સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફોર્મ પરત ખેંચવાની તારીખે થયેલી ઘટનાઓને પગલે કોંગ્રેસ દ્વારા મૌન ધારણ કરી ધરણા યોજી માંગરોળ મામલતદાર કચેરી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધરણા પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ મામલતદાર કચેરીની બહાર એકત્ર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકાર તંત્રનો ದುરુપયોગ કરી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લોકશાહીનું હનન કર્યું છે. આ ઘટના પર લોકો કરતી જવાબદારી સમજાવવા ہمામોંઢાઈ રજૂઆત કરી હતી.
0
0
Report

गुजरात के स्थानीय चुनावों में खर्च की हर चीज फॉर्म में दर्ज, पारदर्शिता अनिवार्य

Ahmedabad, Gujarat:સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે. જ્યાં ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પ્રચાર દરમિયાન લાખો રૂપિયાનો खर्च કરતા હોય છે. ત્યારે ચૂંટણીમાં તંત્ર દ્વારા ઉમેદવારે પ્રચારના વસ્તુ માટે નો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જ્યાં ચૂંટણી શરૂ થયેથી પૂરૃણ થાય ત્યાં સુધીમાં ઉમેદવાર દ્વારા વપરાયેલ તમામ વસ્તુના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉમેદવારને આ સંપૂર્ણ ખર્ચ સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ ફરજિયાત રજૂ કરવાનું હોય છે. વસ્તુ અને ખર્ચ જો છે તો.... ભાવ ચા /કોફી એક કપના 10 રૂ. ચા/કોફી અડધા કપના 6 રૂ. દુધ એક ગ્લાસ 20 રૂ. ભજીયા 100 ગ્રામના 30 રૂ. પુરી શાક 40 રૂ. સમોસા 2 નંગના 30 રૂ. લીંબુ પાણી એક ગ્લાસ 15 રૂ. ગુજરાતી થાળી 90 રૂ. ઢોલ નગારા વ્યક્તિ દીઠ 300 રૂપિયે. ફટકડા એક বોક્સના 100 રૂ. प्रचार દરમિયાન થતા દરેક ખર્ચમાં ચા-નાસ્તો, મંડપ બાંધકામ, મીટીંગ માટે માઇક-સાઉન્ડ, બેનેર - પોસ્ટર, વાહન ભાડું કે સોશિયલ મીડિયા પ્રચાર سمیت તમામ બાબત ફોર્મમાં નોંધવી ફરજિયાત છે. કેમ કે કોઈપણ ખર્ચ છુપાવવો કે નોંધ વગર રાખવો એ ગંભીર ગુનો ગણાય છે. અને તેમાં પણ ફોર્મમાં દિવસ વાર નોંધ માટે ગ્રીડ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જેથી ઉમેદવાર રોજિંદા ખર્ચનો હિસાબ રાખી શકે અને એક પણ દિવસનો ખર્ચ છૂટે નહીં. અને જો તે નિયમનો ભંગ થાય તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે...
0
0
Report
Advertisement

तापी के मानेकपुर गांव में बीजेपी ने विजय संकल्प सभा, गरीब आदिवासियों के लिए योजनाओं का उल्लेख

Nagod, Gujarat:તાપી ના ઉચ્છલ ના માણેકપુર ગામ માં બીજેપી દ્વારા વિજય સંકલ્પ सभा યોજાય હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિયાજતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા, મંત્રી જયરામ ગામીત સહિત તાપી જિલ્લાની બીજેપી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ હર્ષ સંઘવીએ તેમના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસીઓ, ખેડૂતો માટેની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી , સાથે કોંગ્રેસ રાજ્યમાં બનેલ ઉકાઇ ડેમ નું પાણીથી આ વિસ્તાર ના લોકો વંચિત હતા. પરંતુ બીજેપી એ નવસો કરોડ ના ખર્ચે આ વિસ્તારને પાણી પહોંચાડ્યું છે,તેમણે વધુ જણાવ્યું કે ગતરુઝ લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ અને તેમના સમર્થકોને નાયબ મુખ્યમંત્રી આડે હાથ લીધા હતા. અને સામાન્ય મહિલાઓ ના સહિત કોંગ્રેસ અને તેનો સમર્ધક પાર્ટી અન્યાય કરી રહી હોવાની વાત કરી હતી, આ વેલાએ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં બીજેપી માં જોડાયા હતા.
0
0
Report

अहमदाबाद ग्रामीण क्षेत्र में मतदान जागरूकता का महापर्व; 38 हजार से अधिक विद्यार्थी जुटे

Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્યના વિદ્યાર્થીઓએ પીંછીના સ્પર્શે કંડાર્યું લોકશાહીનું મહાપર્વ ૩૮,૦૦૦થી વધુ સ્પર્ધકોએ ચિત્રકલા અને રંગોળી દ્વારા વહેતી કરી મતદાન જાગૃતિની સરવાણી ચૂંટણી પર્વ, દેશનું ગર્વ: શાળાઓમાં સર્જાયેલા આકર્ષક પોસ્ટરો અને ચિત્રો જાહેર સ્થળોએ પ્રાનીતાઓ ધારે નાગરિકોને અચૂક મતદાન માટે પ્રેરિત કરાશે 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન (SVAP) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભ્યાસના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી મેકિંગ અને પોસ્ટર માર્કિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ ઉત્સવમાં કલા અને સર્જનાત્મકતાનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક કલૃતિઓ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિમાં જિલ્લાભર માંથી અંદાજે ૩૮,૭૮૪ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ''મારો મત, મારો અધિકાર'' અને ''લોકશાહીનું મહાપર્વ'' જેવી થીમ પર પોતાની કલ્પનાશક્તિ દ્વારા સુંદર ચિત્રો, રંગોળી અને પિરસણ્ત જિલ્લા પ્રેરણાદાયી પોસ્ટરો બનાવ્યા હતા. આ કલાકૃતિઓને સ્થાનિક સ્તરે જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે. જિલ્લા શિક્ષણાધિકાલી અને નોદલ ઓફિસર SVAP દ્વારા જણાવવામાં આવ્યું છે કે आगामी દિવસોમાં આ જ રીતે રંગોળી સ્પર્ધા, માનવ સાંકળ અને જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો યોજીને સમગ્ર જિલ્લામાં લોકશાહીના પર્વનો માહોલ જીવંત રાખવામાં આવશે.
0
0
Report

धन्धुकामे किशन भरवाड़ मर्डर के बाद एक और हत्या

Ahmedabad, Gujarat:ધંધુકામાં કિશન ભરવાડ મર્ડર કેસ બાદ વધુ એક હત્યાનો બનાવ ભરવાડ યુવક પર હુમલાની ઘટનামા નીપજ્યું મોત હત્યાની ઘટના બાદ ધંધુકામાં દુકાનમાં આગચમપી ની ઘટના પણ બની ઘટનાને લઈને ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું અમદાવાદ જિલ્લાની પોલીસ ધંધુકા बोलવાઈ પોલીસ દ્વારા પરિસ્થિતિ થાળે પાળવાના પ્રયાસ ચાલુ અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની મળી રહી છે માહિતી ધંધુકામાં મુસ્લિમ યુવકે ભરવાડ યુવકની હત્યા કરતા આગચંપી કિસન ભરવાડની હત્યા જેવો જ કિસ્સો બનતા લોકોમાં રોષ ઠેર ઠેર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પોલીસ કાફલો તાહેનાત આરએમએસ હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજનાં ટોળાં ઉમટ્યાં માહોલ ઉગ્ર બનતા ધંધુકામાં પોલીસે કર્ફ્યુ જાહેર કર્યું અંગત અદાવવામાં નસીબ સોસાયટી પાસે યુવકની હત્યા કરાઈ હોવાની માહિતી લાલાભાઈ પોપટભાઈ ગમારા નામના યુવકની હત્યા
0
0
Report
Advertisement

जामनगर जिला पंचायत के स्वास्थ्य विभाग कार्यालय में आग, दमकल ने काबू पाया

Jamnagar, Gujarat:જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે અકસ્માતે શૉર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને થોડીવારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થાને દોડી ગઈ હતી. અને બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જામનગર જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગના ડીપીએમયુ બ્રાંચમાં ૧૦ કોમ્પ્યુટર, ૧૦ પ્રિન્ટર તથા કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર વગેરે આ આગમાં બળીને ખાખ થયા હતા, તેથી જિલ્લા પંચાયતની આ કચેરીને રૂપિયા નવ લાખથી વધુનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગનો અધિકારીઓ સહીતના કાફલો દોડી આવ્યો હતો, અને આ કચેરીમાં આગ કઈ રીતે લાગી છે, કેટલું નુકસાન થયું છે તે સાબિત કરવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહેલી સવારે આગની ઘટના બની હોવાથી સાદાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
0
0
Report

जूनागढ़ में नशे के हालत में लोहे की सलाखों से मजदूर की हत्या, आरोपी गिरफ्तार

Junagad, Gujarat:જૂનાગઢમાં નશો કરવા મુદ્દે લોહી-સળિયાની મારથી ડુંગરપુરના મજૂર યુવાનની નિર્મમ हत्या કરનાર બે શખ્સોને પોલીસે ધરપકડ કરી. હજાર... જૂનાગઢ પાસેના ખડીયા ગામ પાસે નશો કરવાની ઉગ્ર બોલાચાલી વચ્ચે બે શખ્સોએ રફિકશા રફાઈની હત્યા કરી હતી. આ ઘટનામાં નશો કરવાની આદતે અમેરિકામાં ભોગગીરી પામી હતી; મળેલ માહિતી મુજબ આરોપી મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેમના ઘરે જઈ રફિકશાને ધના મહારાજના આશ્રમ પાસે બોલાવીને નિર્જન હત્યા નિપજાવી હતી. આરોપીઓએ નશાની હાલતમાં લોખંડના સળિયા વડે માથામાં ગંભીર ઘા મારેના હત્યા કરી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું કે મૃતક રફિકશા કરિમશા રફાઈ ડુંગરપુર વિસ્તારમાં રહેતા મજૂરી કામ કરતા હતા. આ ઘટનાનો ઉકળતો આક્ષેપ જુદા-જુદા દાવોપોસ્તો વચ્ચે ચાલી રહ્યો હતો. પોલીસે તસ્વીરે ઝડપથી હત્યારાઓને ઝડપી લીધા અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે મૃતકની લાશનું પોસ્ટમાર્ટમ માટેرسل કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report

चालठन गांव के अपार्टमेंट में गैस लीकेज से जोरदार धमाका, छह घायल

Surat, Gujarat:સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામની કુમાનસિંહ વાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજના કારણે થયેલા ભીષણ ધડાકામાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે, જેને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિઓ... ઘર માલિક નીરજ મિશ્રા સવારે રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા હતા અને નોકરી પર નીકળી ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાને કારણે ઘરમાં ગેસ ભરાઈ ગયો હતો. સાંજે નીરજ מિશ્રા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પાડોશીઓએ તેમને ઘર માંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ દરવાજો ખોલીને અજાણતાં જ લાઇટનો સ્વિચ ચાલુ કર્યો, જેના કારણે સ્પાર્ક થતા જ ભીષણ બ્લાસ્ટ થયો હતો. ઘટના સમયે પાડોશમાં રહેતી મહિલા દેવી દુર્ગા અને તેના ચાર બાળકો આયુષ્માન, આયુષ, અનુજ અને સુમન પણ ત્યાં હાજર હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તમામ લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 6 લોકોને તાત્કાલિક સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક અસરથી 3 લોકોને વધુ ગંભીર हालतના કારણે તેઓને સુરત સિવિલ હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તૃતમાં ભય અને શોકનું માહોલ છવાઈ ગયો છે.
0
0
Report
Advertisement

चांदखेड़ा में दो बालिकाओं की संदिग्ध मौत, FSL रिपोर्ट अभी स्पष्ट नहीं

Ahmedabad, Gujarat:अहमदाबाद चांदखेड़ा में दो बालिकाओं के शंकास्पद मौत का मामला समग्र घटना में गांधीनगर cfsl का रिपोर्ट आया रिपोर्ट में अभी भी मौत के स्पष्ट कारण की कोई स्पष्टीकरण नहीं fls रिपोर्ट को बालिकाओं का पैनल पोस्टमॉर्टम कराने वाले डॉक्टरों पैनल के सामने भेजेगा - acp fsl रिपोर्ट में जो भी नोट है उसका आखिरी निष्कर्ष पर डॉक्टरों की पैनल ही अंतिम निर्णय देगा - acp हाल बालिकाओं की मौत का ठोस जवाब अब तक सामने नहीं आया - acp इस निष्कर्ष के आने की कोई निर्धारित समयसीमा नहीं होती - acp जरूरत अनुसार अभी भी अगर कोई जांच करनी हो तो की जाएगी - acp
0
0
Report

AAP ने अहमदाबाद के लिए 9 बिंदुओं वाला नया मानिफेस्टो जारी किया

Ahmedabad, Gujarat:અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને AAP પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો આમ આદમી પાર્ટીએ પ્રેસ કરીને મેનિફેસ્ટોના કરી જાહેરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડો. જ્વેલ વસારાએ પ્રેસ કરીને કરી જાહેરાત AAP પાર્ટીના મેનિફેસ્ટોમાં અમદાવાદ શહેરને વૈશ્વિક સુવિધાઓ સાથેનું મોડેલ શહેર બનાવવા માટેનો ઉલ્લેખ પ્રેસમાં મેનિફેસ્ટો જાહેર કરવા સાથે ભાજપ પર AAP પાર્ટીએ કર્યા ભારે આક્ષેપ AAP પાર્ટીએ 9 મુદ્દાઓ સાથે નો મેનિફેસ્ટો જાહેર કર્યો પૂર્વ અમદાવાદ પ્રત્યે ભાજપ 35 વર્ષથી અન્યાય કરી રહ્યું છે સ્વચ્છતામાં પારદર્શિતા લાવશું ટેન્ડર અને કોન્ટ્રાકટ પ્રક્રિયા ભ્રષ્ટચાર રહિત રાખીશું પૂર્વ અને પશ્ચિમમાં અન્યાય થાય છે જ્યાં ટેક્સ આપવા છતાં હક મળતા નથી માટે 24 કલાક શુદ્ધ પાણી આપીશું અને ડ્રેનેજ કલી રાખીશું આરોગ્ય સેવા પણ આપીશું. દિલ્હી મોડેલ મુજબ મહોલ્લા ક્લિનિક બનાવીશું. 5 લાખ સહાય આપીશું. શિક્ષણ ક્રાંતિ લાવીશું. સ્કૂલમાં ઈ કલાસ કરીશું. બાળકોના ભવિષ્ય માટે ઈ કલાસ સાથે રમવાના સાધનો અને શિક્ષકોને તાલીમ અપાવીશું. ખાનગી શાળા પર નિયંત્રણ. અને જય જે વસ્તી વધુ તે ભાષાની શાળા રાખીશું ટ્રાફિક સમસ્યા પર ખાસ ધ્યાન આપીછુm. પે એન્ડ પાર્ક ફ્રી કરી દઈશું. મોટા પાર્કિંગ બનાવશું કચરો અને પર્યાવરણ જે ડમ્પિંગ ખસે તેને પર ધ્યાન આપીશું રોજગારમાં ભાજપ ઉણું ઉતર્યું તેમાં કામ કરીશું. મહિલા અને બાળકો માટે પરિવહન માં ફ્રી પાસ આપીશું. વરિષ્ઠ નાગરિક માટે હેલ્થ કાર્ડ આપીશું બાળકો માટે પાર્ક બનાવવામાં આવશે મહિલા sશક્તિકરણ કેન્દ્ર બનાવશે ઓનલાઇન સેવા ડેવલપ. AI આધારીત પ્રક્રિયા. પાણી અને ગટર મેનેજ કરીશું આપ જીતશે તો 9 મુદ્દા પર પાર્ટી ખાસ કામ કરશે.
0
0
Report
Advertisement

भाजपा ने महिला आरक्षण बिल पर कांग्रेस को घेरा, राहुल गांधी पर तंज

Navsari, Gujarat:નવસારી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના ખોળે રહેલી વાંસદા વિધાનસભામાં તાલુકા, પંચાયતની 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો કબ્જે કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કર્યું હતું. સભામાં નાણાં મંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ દ્વારા આદિવાસીઓને અભણ રાખી વોટ બેંકની રાજનીતિ કરાતી હતી. પરંતુ ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ ઉમરગામથી અंबાજી સુધીના આદિવાસી ઠીકાઓના વિકાસ અર્થે છેલ્લા ઘણાં વર્ષોમાં જ 2 લાખ કરોડ રૂપિયાનું પેકેજ પહોંચી રહ્યું હોવાથી વાંસદાની તમામ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો ઉપર ભાજપને વિજય બનાવવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી. ગણદેવીના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી ನರેશ પટેલે આદિવાસી બોલીમાં ભાજપને જીતાડવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ नरेंद्र મોદીની સરકારમાંથી ભુપેન્દ્ર પટેલ સુધીની રાજ્ય સરકારોએ જન્મથી મરણ સુધીની અનેક યોજનાઓ દ્વારા રાજ્યના વિકાસને ગતિ આપ્યો હોવાનું જણાવી, હાલ કેન્દ્રમાં ನರೇಂದ್ರ મોદી સરકાર દ્વારા મહિલાઓ માટે 33 ટકા અનામત બિલના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો હોવાની વાત કરી, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ટો Nkeા માર્યો હતો. 53 વર્ષો વીતવા છતાં રાહુલ ગાંધી હજુ સુધી કુંવારા છે; તેમને પત્ની નથી. તેથી મહિલાઓ કેમ સંચાલન કરી રહી છે તેની ખબર નથી, જે સાથે સત્તા મેળવવાનો વારો નથી આવ્યો અને લગ્નના seven ફેરા પણ ન થઈ શક્યા. માતા બહેનોએ પણ રાહુલ ગાંધીને ચોરીના આઠ ફેરા ન ફરે અને સત્તામાં ન આવસો એવો સંકલ્પ કર્યો છે. સ્પીચ: જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપ; બાઈટ: નરેશ પટેલ, આદિજાતિ મંત્રી, ગુજરાત સરકાર; બાઈટ: ધવલ પટેલ, સાંસદ, વલસાડ
0
0
Report
Advertisement
Advertisement
Back to top