Back
बनासकांठा में बाबा साहेब के निर्वाण दिवस पर कांग्रेस रैली, ड्रग-दारू मुद्दे पर हंगामा
ARAlkesh Rao
Dec 06, 2025 10:53:34
Palanpur, Gujarat
બનાસકાંઠાના પાલનપુરમાં આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન આવી નિર્વાણ દિન નિમિત્તે પાલનપુરના સિમલા ગેટથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ હતી જેમાં વડગામના ધારાસભ્ય જીજ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા હતા ત્યાર બાદ વિવિધ મુદાઓને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતુંglomerાંત યુદ્ધના મળ્વાંડામાં દારૂ અને ડ્રગ્સ મામલા મુદ્દે гૃહમંત્રી અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
પાલનપુરમાં દારૂ અને ડ્રગ્સ મામલા સહિત વિવિધ મુદાઓને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પાલનપુરમાં બાબા સાહેબ આંબેડકર નિર્વાણદિને પાલનપુરના સિમલા ગેટથી કલેક્ટર કચેરી સુધી સુત્રોચાર કરતા રેલી યોજી કૉંગેસે દારૂ અને ડ્રગ્સ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, જીગ્નેશ મેવાણી, કાંતિખરાડી લાલજી દેસાઈ સહીતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો ડ્રગ્સના રવાડે ચડ્યા છે.છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગની બદી એના ચરમશીમાએ પહોંચી છે. બે દિવસ પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા પરંતુ વડગામ બનાસકાંઠા કેવી ગુજરાતની જનતાને એવો વચન ન આપ્યું કે જુગારધામ, કુટણખાના, દારૂ કે ડ્રગ્સનો વેપાર નહીં થાય..સતત અમે એમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો મારી જોડે ડિબેટ કરો. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ન હોય તો મારા પટાવાળા જોડે કરો મારા ડ્રાઇવર જોડે કરો પણ એટલું કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે,ઓડલીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલીસ કોન્સ્ટેબલ જોડે કરાવે છે એ ગંદકી બંધ કરાવો,ડ્રગ્સ એ ગુજરાતની ભાવી પેઢીને ચકનાચૂર કરી નાખશે,સવાલ કરવા માગું છું ગુજરાતની જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે..જે પણ મંત્રી દારૂના અડ્ડા, જુગારધામ કે ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે એ ગુજરાત અને દેશનો ગદ્દાર છે ,આ તો હજી શરૂઆત છે અને મારો સ્વભાવ છે પકડું છું એ છોડતો નથી. જેને આવવું હોય એ આવી જાય બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowDec 06, 2025 12:01:320
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 11:45:3973
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 11:16:5893
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 10:31:40181
Report
GDGaurav Dave
FollowDec 06, 2025 10:25:15144
Report
NJNILESH JOSHI
FollowDec 06, 2025 10:24:58103
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 10:24:4386
Report
AKAshok Kumar
FollowDec 06, 2025 10:03:07106
Report
SVSANDEEP VASAVA
FollowDec 06, 2025 09:50:24108
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 06, 2025 09:48:5255
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 08:45:50200
Report
NBNarendra Bhuvechitra
FollowDec 06, 2025 08:45:3091
Report
NJNitish Jha
FollowDec 06, 2025 08:36:5186
Report
BPBurhan pathan
FollowDec 06, 2025 08:21:34175
Report