Back
सूरत मेट्रो के तीन कोच डिपो पहुँचे; पहली ट्रेन ड्रीम सिटी से एलथान तक टेस्ट
CPCHETAN PATEL
Mar 18, 2026 06:20:22
Surat, Gujarat
સુરત બ્રેક
સુરત મેટ્રોના ત્રણ કોચ નું આગમન
જૂનથી દોડવા લાગે એવી શક્યતા
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 12,000 કરોડના ખર્ચે સુરત મેટ્રો પ્રોજેક્ટ હાથ ધરાયો છે
તાજેતરમાં પશ્ચિમ બંગાળની કંપનીને 24 સેટ માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા
જે અંતર્ગત હવે કોચની ડિલિવરી શરૂ થઈ ગઈ છે
ડેપો ખાતે કોચ પહોંચતા અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા
મેટ્રો ટ્રેનનો હાઈટેક અને સંપૂર્ણ ઓટોમેટિક હશે
પ્રથમ તબક્કામાં ડ્રીમ સીટી થી અલથાન અને ત્યારબાદ ભેસાણથી સ્ટાર બજાર વચ્ચે ટ્રેન દોડાવામાં આવશે
આગામી દોઢ વર્ષમાં કુલ 24 ટ્રેનના 72 કોચ સુરત પહોંચીાની શક્યતા
ડ્રિમ સિટી ખાતે મેટ્રો ડેપો તૈયાર થઈ ગયો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowMar 18, 2026 07:31:440
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 07:31:330
Report
PAParakh Agarawal
FollowMar 18, 2026 07:31:110
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:21:04971
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:20:531098
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:20:40975
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 06:20:111031
Report
PSPramod Sharma
FollowMar 18, 2026 04:05:581010
Report
NBNARESH BHALIYA
FollowMar 18, 2026 03:20:121098
Report
TDTEJAS DAVE
FollowMar 18, 2026 03:19:43995
Report
DMDURGESH MEHTA
FollowMar 17, 2026 18:04:011100
Report
DMDURGESH MEHTA
FollowMar 17, 2026 18:03:491067
Report
DMDURGESH MEHTA
FollowMar 17, 2026 18:01:521034
Report
URUday Ranjan
FollowMar 17, 2026 18:01:421098
Report