Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Banaskantha385110
अंबाजी में 51 शक्तिपीठ महोत्सव, भक्तों की भारी भीड़ के साथ तीन दिवसीय परिक्रमा शुरू
PAParakh Agarawal
Jan 30, 2026 11:15:44
Ambaji, Gujarat
યાત્રાધામ અંબાજી ખાતે ત્રિ ימיםीय 51શક્તિપીઠ મહોત્સવનો આજે ગુજરાતરાજ્યના વન પર્યાવણ મંત્રી પ્રવીણભાઈ માળી એ પ્રારંભ કરાયો છે આ પરિક્રમા મહોત્વમાં વહેલી સવાર થીજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમા માટે જોડાયા હતા ને પરિક્રમા ખુલ્લો મુકાયા બાદ આજે ત્રિશૂळ યાત્રા,ધજા યાત્રા તેમજ પાલખી યાત્રા નીકાળવામાં લાગી હતી અને સમગ્ર પરિક્રમા માર્ગ માં અંબેના જય ગોશ થી ગુંજી ઉઠ્યું હતું અને પરિક્રમા માર્ગ ઉપર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી આ અઢી થી ત્રણ કિલોમીટર લાંબા પથ ઉપર દેશ અને વિદેશ માં પ્રસ્થાપિત થયેલા 51 શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કાર્ય 2008 માં શરુ થયું હતું જેને 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂક્યું હતું જેને લઇ આજે 12મોં પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રી સહીત જિલ્લાના અનેક ઉચ્ચાધિકારીઓ ખડેપગે જોવા મળ્યા હતા અને જે યાત્રીકો પરિક્રમા પથ ઉપર જઇ રહ્યા છે તેમના માટે રસ્તામાં નાસ્તા ચા પાણી તેમજ મેડિકલની નિઃશુલ્ક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ 51શક્તિપીઠ મંદિરોની પરિક્રમા કર્યા બાદ શ્રદ્ધાળુઓ પણ ખુશીની લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા અને તેમણે જીવનમાં પ્રથમ વખત આ લ્હાવો લીધો હોય તેમ જણાવ્યું હતું બાઈટ-1 શૈલેષ પંચાલ (શ્રદ્ધાળુ) બાઈટ-2 રમીલાબેન પટેલ (શ્રદ્ધાળુ) જોકે આ ત્રણ દિવસ ચાલનારા પરિક્રમા મહોત્સવને લઇ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજી પહોંચશે તેને લઇ અંબાજીમાં છ જેટલા સ્થળો એ વિનામૂલ્ય ભરપેટ ભોજન માં ના પ્રસાદની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લેતા જોવા મળ્યા હતા જયારે પરિક્રમા પથ સહીત હંગામી બસ સ્ટેશન ઉપર આરોગ્યની 11 ટિમો તૈનાત કરી આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવામાં આવી રહી છે જેમાં અનેક પ્રકારની દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે બાઈટ-3 મિહિર પટેલ (જિલ્લા કલેકટર અને ચેરમેન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ) બાઈટ-4 બ્રિજેશ વ્યાસ ( RCOજિલ્લા હેલ્થ વિભાગ)બનાસકાંઠા hાલમાં અંબાજીથી ગબ્બર ત્રણ થી ચાર કિલોમીટર જેટલું લાબું અંતર થાય છે અને અંબાજીના આવતા ડેવલોપમેન્ટમાં અંબાજીથી ગબ્બર સુધી જે કોરિડોર બનશે અને તેમાં અંબાજીથી સીધા ગબ્બર પહોંચી શકે તેના માટે માત્ર એક થી દોઢ કિમિનો બ્રિજ બનતા યાત્રિકોની સુવિધામાં ચોક્કસપણે વધારો થશે wkt......
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Jan 30, 2026 13:22:43
Rajkot, Gujarat:राजकोट शहर के ए डिविजन पुलिस स्टेशन क्षेत्र में गत 23 तारीख को दर्ज लूट के मामले में पुलिस ने तीन आरोपियों की गिरफ्तारी की है और लूट में शामिल बाइक और मोबाइल समेत कुल 1 लाख रुपये के माल को जब्त किया गया है, जिसके बाद कानूनी कार्रवाई शुरू कर दी गई है। पुलिस की पूछताछ में गिरफ्तार आरोपियों के बारे में यह पता चला है कि वे पहले भी विभिन्न मामलों में पुलिस चофरी में आ चुके हैं। गत 23 जनवरी को ए डिविजन पुलिस स्टेशन क्षेत्र में एक लूट की शिकायत दर्ज की गई थी, जिसमें आरोपी समीर चानीया, सलीम थेबा और अजरूदीन सफियानी को गिरफ्तार किया गया और उनसे लूट में इस्तेमाल हुई बाइक सहित मोबाइल माल के साथ कुल 1.05 लाख रुपये का माल जब्त किया गया है। शिकायतकर्ता संजय पारमार रात के समय ए डिविजन पुलिस स्टेशन क्षेत्र में खड़ा था और अपने मित्र के साथ फोन पर बात कर रहा था। इस समय आरोपियों ने सामने खड़ी उसकी बहन को देखने के बहाने गलत ढंग से मारपीट कर लूट को अंजाम दिया था। आगे की जांच पुलिस कर रही है।
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 30, 2026 13:21:50
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર (ક્રાઇમ સ્ટોરી) એન્કર : સુરേന്ദ്രનગરમાંથી એક ચોંકાવનારી અને દિલ દહલાવી દેતી ઘટના સામે આવી છે. દિનদહાડે માત્ર 16 વર્ષના સગીર યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે સર્જાયેલી આ ઘટનાાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. રતનપર બાયપાસ મેક્શન સર્કલ પાસે થયેલી આ ઘટનાએ આખા શહેરને હચમચાવી નાખ્યું છે. વી.ઓ. - ૧ : થોડા સમય પહેલાં સુધી એક સગીર યુવક જીવતો હતો. પરંતુ પળભરમાં બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ તેની પર છરી લઈને તૂટી પડ્યા હતા. આજે એક માતાનું કાળજું ચીરાઈ ગયું છે એક પરિવારનો સહારો 16 વર્ષનો સગીર દીકરો, જેના હાથમાં હજી સપનાઓ હતા. એના શરીરમાં છરીના ઘા ઝીંકી દિનદહાડે તેની હત્યા કરી નાખવામાં આવી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રતનપર બાયપાસ મેક્શન સર્કલ પાસે દિનદહાડે આ ઘટના બની હતી. બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ સગીર યુવક પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો. એક બાદ એક ઘાતક ઘા ઝીંકી આરોપીઓ ઘટનાસ્થળ પરથી નાશી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મોત જાહેર કર્યો હતો mortos ઉંમર આશરે 16 વર્ષની હોવાનું સામે આવ્યું છે. vivi.ઓ. - ૨ : થયેલી જાણ થતાં જ મૃતકના પરિવારજનો જોરાવરનગર પોલીસ મથકે દોડી આવ્યા હતા પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડવાની માંગ ઉઠાવી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આરોપીઓ હજુ સુધી ખુલ્લેઆમ ફરી રહ્યા હતાarnar પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી તમામ આરોપીઓને પકડવામાં ન આવે ત્યાં સુધી તેઓ પોલીસ મથક છોડશે નહીં. નાશી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ગણતરીની કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પરિવારજનોની માંગ છે કે આરોપીઓને ઝડપી પાડી જાહેર સરઘસ કાઢવામાં આવે અને સ્થળ ઉપર લઈ જઈ સમસ્ત ઘટના નું રિકાંટ્રક્શન કરાવવામાં આવશે. જયાં સુધી તમામ આરોપીઓ ઝડપાશે નહીં. ત્યાં સુધી પરિવારજનો પોલીસ મથકે બેસી રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. દિનદહાડે સગીર યુવકની થયેલી આ હત્યાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. *બાયટ - ૧ : ભારતીબેન, (მૃતકના કાકી)* *બાયટ - ૨ : સુરેશભાઈ (મૃતકના મામા)* *બાયટ - ૩ : વેદિકા બીહાની, એએસપી, સુરേന്ദ്രનગર*
0
comment0
Report
PTPremal Trivedi
Jan 30, 2026 12:19:05
Patan, Gujarat:સંપૂર્ણ પાટણ શહેરમાં પાટણ પાલિકા દ્વારા ફિલ્ટર પાણી પુરું પાડવામાં આવે છે. જ્યાંથી પાણી ફિલ્ટર થઇ ટાંકીમાં ભરવામાં આવતું હતું, તે ટાંકી ઘણાં સમયથી જર્જરિત હોવાથી લીકેન્જ થઈ રહી છે અને આ પાણી શુદ્ધ પાણીના બદલે ગંદા નિકાલ માટે બનાવેલ કેનાલમાં વિસફોટ થઈ ગયું છે. પાટણના ખાન સરોવર વિસ્તારમાં આવેલી ફિલ્ટર પ્લાન્ટની ટાંકી જર્જરીત અને લીકેજના કારણે હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનું વેડફાણું થઈ રહ્યું છે, જેના કારણે લોકો પીવાના પાણીની તાજગીમાં કઠિનાઈ અનુભવી રહ્યા છે. શહેરમાં એક અઠવાડિયા સુધી પાણી કાપ મુકાયું હતું અને માત્ર એક ટાઈમ પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલ લાખો લીટર પાણી ગંદા નિકાલી કેનાલમાં જવા લાગી રહયા છે. નગરપાલિકાની કામગીરી સામે ખુબ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે આ મોટી લીકેજ ટાંકીના કારણે પાણીનું નુકસાન કોણે જવાબદાર રહેશે. ફિલ્ટર હાઉસની બાજુમાં નવી ટાંકી તૈયાર થઈ હતી, પરંતુ પીઆઇપિ એક જ હોવાથી પુરવઠો પૂરતો મળતો નથી અને જૂની ટાંકીમાંથી પાણી ભરવામાં આવે છે; આ સાથે ગઈકાલે બનાવીatun ટાંકી હજુ પ્રવૃત્ત થઈ ન શકી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસરે જણાવ્યું કે જૂની ટાંકીમાંથી પાણી ગ્રિજ્ય પુરવઠે ઉપયોગમાં લેવામાં આવે છે અને તાત્કાલિક ચેન્જ કરવાશે, નવીન ટાંકીની પાઈપલાઇન બદલાવી કાર્યરત કરવામાં આવશે. હાલ શહેરમાં એકવાર પાણી પુરવઠો જોરદાર પ્રેસર સાથે આપવામાં આવે છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 30, 2026 11:52:41
Surat, Gujarat:સુરતના ગોડાદરા વિસ્તારમાં જાણીતી કંપનીઓના નામે નકली કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવીને ઓનલાઈન વેચવાનો મોટો કૌભંડો પોલીસના દરોડામાં ખુલ્લો પડ્યો છે. પોલીસે મનિભદ્ર કેમ્પસમાં ચાલતા આ નકલી કારખાનામાં ત્રાટકીને લાખો રૂપિયાાના મુદ્દામાલ કબજે કર્યા અને એક આરોપીની ધરપકડ કરી. માલિકીની બ્રાન્ડ્સ જેવી કે 'GOOD VIBES' અને 'DERMDOC HONEST SCIENCE' ના નામે નકલી પ્રોડક્ટ્સ બજારમાં વેચાઈ રહી હતી. માંગણારે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળેથી નકલી માલ સહિત નોંધપાત્ર સપ્લાય ચેઈનની સિદ્ધાંતો મળી આવી હતી. આરોપી હિતેષ ભરત કાતરીયાનું નામ ધરાવતો યુવાન ધરપકડાયો છે, જે ધોરણ 12 સુધી ભણેલો છે, અગાઉ ઓનલાઇન કંપનીમાં કામ કરતો હતો અને છેલ્લાં 8 મહિના થી ભાડાની દુકાનમાં આ નકલી પ્રોડક્ટ્સ બનાવતો હતો; આ ડુપ્લિકેટ કોસ્મેટિક્સ Flipkart જેવી ઓનલાઈન સાઇટ પર അസલી કરતાં અડધી કિંમતે વેચતો હતો. ઓનલાઇન ખરીદી કરતી વખતે ખૂબ સસ્તી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ નકલી હોઈ શકે છે, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા વિશ્વાસપાત્ર વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાની આગ્રહ રાખો.
0
comment0
Report
DRDarshal Raval
Jan 30, 2026 11:48:43
Ahmedabad, Gujarat:Amc ની દક્ષિણ ઝોન ઓફીસ પર ધરણા વિરોધ પ્રદર્શન સાથે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ વટવાના વાંદર વટ તળાવ પર દૂર કરેલ ગેરકાયદે દબાણના ધારકો સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ વિરોધને પગલે amc ઓફિસના દરવાજા બંધ કરી બાઉન્સર ગોઠવી દેવાયા હતા પોલીસ અધિકારી આવ્યા બાદ amc અધિકારીને બોલાવી આવેદનપત્ર અપાયું 10 દિવસ અગાઉ વટવા વોર્ડ માં આવતા વાંદરવટ તળાવ માં ૩૫૦ થી વધુ મકાનો નું ડીમોલેશન કરવા માં આવ્યું હતું દબાણ દૂર કરતા હજારો લોકો બેઘર થયા હતા અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન द्वारा सभी बेहगर नागरिकો ને तत्काल मकાનો ની फાળવણી થાય તે માટે કરાઈ માંગ જ્યાં દબાણ દૂર કરાયા એટલે તળાવ પાસે આવેલ સરકારી જગ્યા પર ખાલી મકાનો ની ફાળવણી થાય તેવી માંગ Amc ના અધિકારી દ્વારા સ્થાનિકો માટે આશ્રય ગૃહ ખાતે રહેવાની વ્યવસ્થા કરી હોવાની કરી વાત જો પરંતુ ત્યાં કોઈ યોગ્ય સુવિધા ન હોવાના લોકોના આક્ષેપ 2010 પહેલાંના ને મકાન આપવાની વાત હતી તો તેણેવા કેટલા લાભાર્થી છે તેનું કોંગ્રેસે માંગ્યું લિસ્ટ 2010 પહેલાના લોકોને આવાસમાં મકાન આપવા અને 2010 પછીના પુરાવા ધરાવતા ને pmjay હેઠળ કેટલીક રકમ ભરાવી મકાન આપવાનું amc નું આયોજન હાલ ઠંડી વચ્ચે બેઘર લોકો તળાવ પાસે રસ્તા પર રહી રહ્યા છે તળાવ પાસેના સરકારી ખાલી પડેલા મકાનમાં દરવાજા બારી અને વાયરો ગાયબ થયા જ્યાં વ્યવસ્થા કરી મકાન ફળવ્યા તેવી પણ માંગ Amc દ્વારા ઉચ્ચ અધિકારી સાથે સંકલન કરી મકાન આપવા સહિતની વ્યવસ્થા કરી આપવા ખાતરી અપાઈ
0
comment0
Report
PTPremal Trivedi
Jan 30, 2026 11:34:47
Patan, Gujarat:હારીજ شہرની ભાજપ શાસિત નગરપાલિકામા આજે ખુદ ભાજપના જ 11 કોર્પોરેટરે બળવો પોકાર્યો છે. હારીજ નગરપાલિકાના ભાજપના પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માત્ર નગરપાલિકાની મિટિંગ મા હાજરી આપવા જ આવે છે અને કોર્પોરેટરો ને અંધારામાં રાખીને તમામ કામોના એજન્ડા પર સહી કરાવી દે છે. ભાજપ શાસિત હારીજ નગરપાલિકિયના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પાસે જયારે કેટલા વિકાસના કામો કર્યા તેમજ કેવા એજન્ડા મંજુર કરવામાં આવ્યા તેની معلوماتો જયારે ભાજપના જ કોર્પોરેટર દ્વારા માંગવામાં આવે છે ત્યારે તેમને પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે તે પ્રકાર ના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે ઉપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેવોએ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું અને હજુ વિકાસ ના કામો શરુ થયાં નથી તો ભ્રષ્ટાચાર ક્યાં થી થયો હોય તેવા પ્રશ્નો સામે આવ્યા છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 30, 2026 11:32:26
Surat, Gujarat:दरवाज़ों के भीतर लंबे समय से चल रहे अवैध पानी के कारोबार के खिलाफ Surat महापालिका ने Dindoli क्षेत्र में बुल्डोजर के साथ कार्रवाई की. शुक्रवार को मनपा की टीम ने बुल्डोजर लेकर छापा मारा और बड़े पैमाने पर अवैध borewell नेटवर्क को ध्वस्त कर दिया. Dindoli क्षेत्र में Manshi Residency के सामने खुली जमीन पर कई अवैध borewell बने थे. ये पानी माफिया जमीन से पानी खींचकर टैंकरों के जरिए शहर की टेक्सटाइल मिलों में बेचते थे, जिससे लाखों की कमाई होती थी और भूमिगत जल स्तर खतरे में आ गया. शिकायत मिलते ही महापालिका टीम पुलिस-बंधोस्ट और जैसीबी मशीनों के साथ मौके पर पहुंची, कई अवैध borewell तोड़ दिए. पानी खींचने वाले मोटर और अन्य उपकरण जप्त. मौके पर बुल्डोजर को घुमाकर पानी माफियाओं के मंसूबों को नष्ट किया गया. प्रशांत ढीवे (कार्यवाही दिखाते) द्वारा बताये गए अनुसार मनपाकर्मी ने कहा कि शहर के किसी क्षेत्र में प्राकृतिक संपत्ति की चोरी बर्दास्त नहीं होगी.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 30, 2026 11:31:48
Surat, Gujarat:પપ્પુ ભૈયા ગેંગ સક્રિય થતા લિંબાયત પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ....... ચાની ઉધારીનો મામલો.... લિંબાયત પોલીસનો અસામાજિક તત્વને સ્પષ્ટ સંદેશો....... થોડાક દિવસ પહેલા ચાની હોટલ સંચાલક દ્વારા ઉધારીના રૂપિયા માંગતા થઇ હતી MARAमारी..... જાહીરમાં MARAमारी થતા સીસીટીવી સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા..... વાયરલ વીડિયોને લિંબાયત போலீસ ਨੇ ગંભીરતાથી લઈ આરોપીઓ સુરત છોડીને ભાગે તે પહેલા പൊലેસ అవకాశીઓની ધરપકડ કરી...... ચાર જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરાયું.... બીજી વખત આવી ઘટનાને અંજામ નહીં આપે અને કાયદાનો ડર રહે તે માટે હાથ જોડીને માફી માગવી.... રી કન્ટ્રક્શન એટલે કે પંચનામુ કરી પુરાવા એકત્રીત કરી કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયત્નો લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે....
0
comment0
Report
JSJayanti solanki
Jan 30, 2026 11:15:55
Vadodara, Gujarat:વડોદરામાં ફરી એકવાર દારૂબંધીના દાવાઓને પોકળ સાબિત કરતી ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા વિસ્તારે આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પીસીબીએ દરોડો પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમિયાન વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. દારૂ ક્યાંથી આવ્યો અને કોના માટે હતો તે અંગે પીસીબી દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી હતી. વडોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દારૂબંધીના કાયદાને ખુલ્લેઆમ પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ભાટિયા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શહેર પીસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. જેને જોઈ દારૂના મોટા નેટવર્કની શંકા ઉઠી છે. પીસીબી દ્વારા તરત જ ગોડાઉન સીલ કરી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ થઇ રહી છે. સાથે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે અંગે પણ વિગતવાર પૂછપરછ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે દારૂ લેવા આવેલા કેટલાક શંકાસ્પદ લોકોએ પીસીબીના રડારમાં આવીને કડક પૂછપરછ થઇ રહી છે. શહેરમાં સતત ઝડપાતા દારૂના જથ્થાઓએ દારૂબંધીના અમલ પર ફરી સવાલો ઊભા કર્યા છે.
0
comment0
Report
BPBurhan pathan
Jan 30, 2026 10:02:14
Anand, Gujarat:એંકર:આણંદ જિલ્લાના બોરસદના ભાદરણ ગામ ખાતેથી આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતોનું ઈ-ખ્યાતમૂહર્ત તેમજ ૧૧૪ ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વીઓ. ભાદરણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ મંત્રીઓ તેમજ ધારાસભ્ય અને સાંસદએ મુખ્યમંત્રીનું વિશાળ પુષ્પહારથી سન્માન કર્યું હતું. ભાદરણ ગામના અગ્રણીઓ દ્વારા પણ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. વીઓ.આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામ વિકાસ, સ્વચ્છતા, પાયાની સુવિધાઓ અને ગ્રામ પંચાયતના ડિજિટલ sશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામોત્થાન યોજના દ્વારા ગામડાંના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, સંજયસિંહ મહેડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
0
comment0
Report
Advertisement
Back to top