Back
भूपेंद्रभाई पटेल ने 2666 ग्राम पंचायतों के लिए ई-खातामूर्त और ग्रामोन्नयन योजना शुरू की
BPBurhan pathan
Jan 30, 2026 10:02:14
Anand, Gujarat
એંકર:આણંદ જિલ્લાના બોરસદના ભાદરણ ગામ ખાતેથી આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતોનું ઈ-ખ્યાતમૂહર્ત તેમજ ૧૧૪ ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
વીઓ. ભાદરણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ મંત્રીઓ તેમજ ધારાસભ્ય અને સાંસદએ મુખ્યમંત્રીનું વિશાળ પુષ્પહારથી سન્માન કર્યું હતું. ભાદરણ ગામના અગ્રણીઓ દ્વારા પણ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું.
વીઓ.આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામ વિકાસ, સ્વચ્છતા, પાયાની સુવિધાઓ અને ગ્રામ પંચાયતના ડિજિટલ sશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામોત્થાન યોજના દ્વારા ગામડાંના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, સંજયસિંહ મહેડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowJan 30, 2026 12:19:050
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 11:52:410
Report
DRDarshal Raval
FollowJan 30, 2026 11:48:430
Report
PTPremal Trivedi
FollowJan 30, 2026 11:34:470
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 11:32:260
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:31:560
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:31:480
Report
JSJayanti solanki
FollowJan 30, 2026 11:19:410
Report
JSJayanti solanki
FollowJan 30, 2026 11:15:550
Report
PAParakh Agarawal
FollowJan 30, 2026 11:15:440
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:00:540
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 09:19:090
Report
AKArpan Kaydawala
FollowJan 30, 2026 09:18:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 30, 2026 07:52:300
Report