Back
सुरेंद्रनगर में 16 वर्षीय किशोर की दिनदहाड़े हत्या
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 30, 2026 13:21:50
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર (ક્રાઇમ સ્ટોરી)
એન્કર : સુરേന്ദ്രનગરમાંથી એક ચોંકાવનારી અને દિલ દહલાવી દેતી ઘટના સામે આવી છે. દિનদહાડે માત્ર 16 વર્ષના સગીર યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે સર્જાયેલી આ ઘટનાાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. રતનપર બાયપાસ મેક્શન સર્કલ પાસે થયેલી આ ઘટનાએ આખા શહેરને હચમચાવી નાખ્યું છે.
વી.ઓ. - ૧ : થોડા સમય પહેલાં સુધી એક સગીર યુવક જીવતો હતો. પરંતુ પળભરમાં બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ તેની પર છરી લઈને તૂટી પડ્યા હતા. આજે એક માતાનું કાળજું ચીરાઈ ગયું છે એક પરિવારનો સહારો 16 વર્ષનો સગીર દીકરો, જેના હાથમાં હજી સપનાઓ હતા. એના શરીરમાં છરીના ઘા ઝીંકી દિનદહાડે તેની હત્યા કરી નાખવામાં આવી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રતનપર બાયપાસ મેક્શન સર્કલ પાસે દિનદહાડે આ ઘટના બની હતી. બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ સગીર યુવક પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો. એક બાદ એક ઘાતક ઘા ઝીંકી આરોપીઓ ઘટનાસ્થળ પરથી નાશી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મોત જાહેર કર્યો હતો mortos ઉંમર આશરે 16 વર્ષની હોવાનું સામે આવ્યું છે.
vivi.ઓ. - ૨ : થયેલી જાણ થતાં જ મૃતકના પરિવારજનો જોરાવરનગર પોલીસ મથકે દોડી આવ્યા હતા પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડવાની માંગ ઉઠાવી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આરોપીઓ હજુ સુધી ખુલ્લેઆમ ફરી રહ્યા હતાarnar પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી તમામ આરોપીઓને પકડવામાં ન આવે ત્યાં સુધી તેઓ પોલીસ મથક છોડશે નહીં. નાશી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ગણતરીની કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પરિવારજનોની માંગ છે કે આરોપીઓને ઝડપી પાડી જાહેર સરઘસ કાઢવામાં આવે અને સ્થળ ઉપર લઈ જઈ સમસ્ત ઘટના નું રિકાંટ્રક્શન કરાવવામાં આવશે. જયાં સુધી તમામ આરોપીઓ ઝડપાશે નહીં. ત્યાં સુધી પરિવારજનો પોલીસ મથકે બેસી રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. દિનદહાડે સગીર યુવકની થયેલી આ હત્યાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
*બાયટ - ૧ : ભારતીબેન, (მૃતકના કાકી)*
*બાયટ - ૨ : સુરેશભાઈ (મૃતકના મામા)*
*બાયટ - ૩ : વેદિકા બીહાની, એએસપી, સુરേന്ദ്രનગર*
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowJan 30, 2026 14:15:210
Report
GDGaurav Dave
FollowJan 30, 2026 13:22:430
Report
URUday Ranjan
FollowJan 30, 2026 13:21:040
Report
PTPremal Trivedi
FollowJan 30, 2026 12:19:050
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 11:52:410
Report
DRDarshal Raval
FollowJan 30, 2026 11:48:430
Report
PTPremal Trivedi
FollowJan 30, 2026 11:34:470
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 11:32:260
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:31:560
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:31:480
Report
JSJayanti solanki
FollowJan 30, 2026 11:19:410
Report
JSJayanti solanki
FollowJan 30, 2026 11:15:550
Report
PAParakh Agarawal
FollowJan 30, 2026 11:15:440
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:00:540
Report