Back
युद्ध के कारण मध्य पूर्व के पर्यटन उद्योग पर असर, भारत में पर्यटन प्रवृत्ति बदली
DRDarshal Raval
Mar 25, 2026 07:06:29
Ahmedabad, Gujarat
અમદાવાદ
ઇરાન ઇઝરાયલ યુદ્ધની ટુર એન્ડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પર અસર
યુદ્ધના કારણે મિડલ ઇસ્ટના ટુર થયા રદ
ઉનાળો વેકેશન દરમિયાન લોકો ઇન્ટરનેશનલ ટુર ન કરતા હોય છે પસંદગી
જયારે હાલ યુદ્ધના કારણે ઇન્ટરનેશનલ ટુર પર અસર પડતા લોકલ ટુરિઝમ તરફ લોકો વળ્યાં
ટુર અસરને લઈને ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્મા નું નિવેદન
યુદ્ધ અસરને પગલે મિડલ ઈસ્ટમાં દુબઇ. અબુ ધાબી. સારજહાં. ટર્કી ના ટુર થયા રદ. મનીષ શર્મા
મિડલ ઈસ્ટને બદલે લોકો ઈસ્ટ એશિયાથી તરફ વળ્યાં
ઈસ્ટ એશિયતમાં સિંગાપોર. માલેશિયા. વિનિયવામ. બાલી અને જાપાન સહિતના સ્થળો પર લોકો ડાયવર્ટ થયા
આ સાથે ચારધામમાં ધસારો જોવા મળ્યો
તમાજ કૈલાશ માનસરોવર ની ઈન્કવાયરી પણ વધી. મનીષ શર્મા
યુદ્ધને કારણે દુબઈ સહિત કેટલાક સ્થળેથી લોકો પરત થઈ રહયા પડયા કેસો જોવા મળ્યા
ઇન્ડસ્ટ્રી પર અસર પડતા ટુર બુકિંગમાં ભાવમાં વધારો થયાનું પણ મનીષ શર્માનું નિવેદન
યુદ્ધને કારણે એરફેરમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ
121
સલગ. ટુર અસર
મો:મનીષ શર્મા. ચેરમેન. ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowMar 25, 2026 08:04:170
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 07:31:07919
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 06:35:031028
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 05:49:441017
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 05:48:331085
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 03:34:361080
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 03:33:111088
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 15:36:051032
Report
SVSANDEEP VASAVA
FollowMar 24, 2026 14:46:181097
Report
RTRAJENDRA THACKER
FollowMar 24, 2026 14:15:531043
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 12:50:331056
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 12:50:181030
Report
AKArpan Kaydawala
FollowMar 24, 2026 12:39:151022
Report
AKArpan Kaydawala
FollowMar 24, 2026 11:45:091058
Report