Back
साठंबा पिपल्स बैंक के इनचार्ज़ मैनेजर के पास 3.19 करोड़ की ठगी
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Oct 08, 2025 11:27:38
Modasa, Gujarat
સ-slગ - ઉચાપત આરોપી
સાઠંબા પીપલ્સ બેંકમાં મેનેજરની 3.19 કરોડની ઉંચાપત આવી સામે
ઇન્ચાર્જ મેનેજર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
સાઠંબા પીપલ્સ બેંકનો કૌભાંડી ઇન્ચાર્જ મેનેજર પીંકલ દિનેશભાઈ પટેલ પોલીસ ગિરફતમાં
વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડ માગી શકે છે
કૌભાંડી ઇન્કાર્જ મેનેજરે શેરબજારમાં ટ્રેડિંગ કરી બેન્કના પૈસા ઉડાવ્યાની પ્રાથમિક માહિતી
બે વર્ષથી ચાલતા કૌભાંડમાં ઓડિટરોએ કેમ પ્રકાશ ના પાડ્યો
સભાસદોમાં ચર્ચાતો પ્રશ્ન
પીપલ્સ બેંકમાં કૌભાંડ થયાની જાણ થતા થાપણદારો અને ખાતેદારોના બેંકમાં ધસારો
પોલીસની તપાસમાં હજુ વધુ ખુલાસા થઈ શકે છે
એન્કર - અરવલ્લી જિલ્લામાં સાઠંબા માં આવેલી પીપલ્સ બેંકના મેનેજરે 3.19 કરોડની ઉચાપત કરી હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર મામલે સાઠંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસી આરોપી ઈનચાર્જ બેંક મેનેજર ને ઝડપีพાડી વધુ તપાસ હાથધરી છે.
વિઓ - 01- પિંકલ પટેલે આરબીઆઈના કોડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા પોતાના અને propios પરિવારજનોનાં ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. મનાઈ રહ્યું છે કે આ ઉચાપત ઓનલાઈન સટ્ટા રમવાના કારણે થઈ છે. આ કૌભાંડનો અંદાજિત આંકડો ત્રણ કરોડથી પણ વધુ હોવાનું તેમના જણાવવામાં આવ્યું છે.ચાર મહિના થી શંકાસ્પદ વર્તણૂક બેંકના ખાતેદારોને આ વાતનું આશ્ચર્ય છે કે અંતિમ ચાર મહિનાાથી ઈંચાર્જ મેનેજર પિંકલ પટેલની વર્તણૂક શંકાસ્પદ હોવા છતાં બેંકના કોઈ પણ હોદ્દેદારને આ અંગે જાણ ના હતી. બેંકના ચેરમેને આ અંગે જણાવ્યું કે ઉચાપતની જાણકારી મળતાં જ ઓડિટર બોલાવવામાં આવ્યા અને તપાસ હાથ ધરાઈ હતી.
સાઠંબા પીપલ્સ બેંક ના ઇન્ચાર્જ મેનેજરે કરોડોનું ફુલેકું ફેરવતા લોકોમાં ચિંતા અને સવાલો
આ ઘટના પછી બેંકના ખાતેદારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકોમાં સળગતા સવાલો ઉદભવ્યા છે કે આટલા મોટા કૌભાંડની જાણ બેંકના વરિષ્ઠ અધિકારીઓને કેમ ન થઈ? શું બેંકમાં આંતરિક સુરક્ષાનો અભાવ છે. બીજી તરફ સાઠંબા પોલીસ કરોડોનું ફુલેકું ફેરવનાર પિંકલ પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KLKANHAIYA LAL SHARMA
FollowOct 08, 2025 18:17:510
Report
DKDeepesh Kumar
FollowOct 08, 2025 18:03:55Noida, Uttar Pradesh:रघुवीर लाल पुलिस कमिश्नर कानपुर
अपडेट बाइट और वॉकथ्रू
0
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 17:17:501
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 17:17:380
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 17:16:520
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 16:54:010
Report
URUday Ranjan
FollowOct 08, 2025 16:31:011
Report
PSPramod Sharma
FollowOct 08, 2025 15:32:510
Report
DSDurag singh Rajpurohit
FollowOct 08, 2025 15:22:260
Report
URUday Ranjan
FollowOct 08, 2025 15:05:07Ahmedabad, Gujarat:અમદાવાદ रિવરફ્રન્ટમાં કાર માં દારૂ પીતા ઝડપાયા
કાર ની અંદર દારૂ પાર્ટી કરતા યુવક યુવતી ની ધરપકડ કરતી પોલીસ
રિવરફ્રન્ટ પોલીસે કાયદેસર ની કામગીરી હાથ ધરી
0
Report
URUday Ranjan
FollowOct 08, 2025 15:01:550
Report
URUday Ranjan
FollowOct 08, 2025 14:52:050
Report
URUday Ranjan
FollowOct 08, 2025 14:33:050
Report
PSPramod Sharma
FollowOct 08, 2025 14:30:340
Report
GPGaurav Patel
FollowOct 08, 2025 13:34:003
Report