Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
North West Delhi110085
CBI की बड़ी कार्रवाई: 40 ठिकानों पर छापेमारी, 'डिजिटल अरेस्ट' फ्रॉड गैंग का पर्दाफाश
PSPramod Sharma
Oct 08, 2025 14:30:34
Delhi, Delhi
देशभर में सीबीआई की बड़ी कार्रवाई, 6 राज्यों में 40 जगह छापे — ‘डिजिटल अरेस्ट’ फ्रॉड गिरोह का पर्दाफाश सीबीआई (CBI) ने आज देशभर में बड़ी कार्रवाई करते हुए “डिजिटल अरेस्ट” के नाम पर चल रहे साइबर फ्रॉड नेटवर्क के खिलाफ एक साथ छापेमारी की। ये छापे ऑपरेशन चक्र-V के तहत दिल्ली-एनसीआर, हरियाणा, राजस्थान, गुजरात, केरल और पश्चिम बंगाल में करीब 40 ठिकानों पर मारे गए। यह गिरोह खुद को पुलिस, जांच एजेंसी या सरकारी अफसर बताकर लोगों को झूठे मामलों में फंसाने की धमकी देता था और फिर डराकर उनसे ऑनलाइन पैसे ट्रांसफर करवाता था। सीबीआई ने यह केस गृह मंत्रालय के I4C (Indian Cyber Crime Coordination Centre) के NCRP पोर्टल पर दर्ज नौ अलग-अलग शिकायतों के आधार पर दर्ज किया था। जांच में एजेंसी ने बैंक खातों और फोन कनेक्शनों की तहकीकात की, जिनका इस्तेमाल लोगों से ठगी करने में किया गया था। जांच में पता चला कि इस नेटवर्क से जुड़े करीब 40 लोग देशभर में फैले हुए हैं, जो इस साइबर ठगी रैकेट को चलाने में शामिल थे। सीबीआई को ऐसे कई सबूत मिले हैं जिनसे खुलासा हुआ कि भारत में बने म्यूल बैंक अकाउंट्स (यानी दूसरों के नाम पर खोले गए खाते) के ज़रिए ठगी का पैसा हवाला नेटवर्क से होकर विदेश भेजा जाता था। कुछ पैसा भारत में ही नकद निकला जाता था, जबकि बाकी रकम कंबोडिया जैसे देशों से जुड़े विदेशी एटीएम से निकाली जाती थी। जांच में 15 हजार से ज़्यादा IP एड्रेस का विश्लेषण किया गया, जिससे यह साफ हुआ कि गिरोह विदेश में बैठकर भारत के लोगों को निशाना बना रहा था। छापेमारी के दौरान सीबीआई ने डिजिटल डिवाइस, केवाईसी दस्तावेज़, सिम कार्ड और व्हाट्सऐप चैट्स जब्त की हैं, जिन्हें अब जांच में खंगाला जा रहा है। सीबीआई का कहना है कि एजेंसी साइबर ठगी और ऑनलाइन फ्रॉड जैसे अपराधों से निपटने के लिए लगातार काम कर रही है और अंतरराष्ट्रीय एजेंसियों के साथ मिलकर ऐसे नेटवर्क को जड़ से खत्म करने की कोशिश जारी है।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KLKANHAIYA LAL SHARMA
Oct 08, 2025 18:17:51
Mathura, Uttar Pradesh:सोशल मीडिया स्टार एल्विश यादव ने वृंदावन में प्रेमानंद महाराज से की मुलाकात, मिली 'राधा नाम' जपने की विशेष सलाह मथुरा/वृंदावन। सोशल मीडिया के चर्चित इनफ्लुएंसर एल्विश यादव (Elvish Yadav) बुधवार को वृंदावन पहुँचे और पूज्य प्रेमानंद गोविंद शरण जी महाराज के आश्रम में उनसे मुलाकात की। एल्विश यादव ने महाराज जी से मिलकर उनका हाल-चाल जाना और उनका आशीर्वाद लिया। इस दौरान, प्रेमानंद महाराज ने उन्हें एक विशेष आध्यात्मिक सलाह दी, जिसका महत्व लाखों युवाओं के लिए एक बड़ा संदेश हो सकता है। युवाओं के अनुसरण पर केंद्रित सलाह मुलाकात के दौरान, प्रेमानंद महाराज ने एल्विश यादव को प्रतिदिन 10 हजार बार 'राधा नाम' जपने की सलाह दी। महाराज जी ने इस सलाह के पीछे का कारण बताते हुए देश के युवाओं पर सोशल मीडिया हस्तियों के प्रभाव को स्पष्ट किया। प्रेमानंद महाराज ने कहा, "हमारे देश में लाखों युवा ऐसे हैं जिनका लोग अनुसरण करते हैं। (यह लोग) अगर दारू का प्रचार करेंगे तो लोग दारू पीने को तैयार हो जाएंगे, और (अगर ये लोग) राधा नाम लेंगे तो वह भी राधा नाम लेंगे।" महाराज जी ने एल्विश यादव को यह कहकर प्रेरित किया कि एक प्रभावशाली व्यक्ति के रूप में, उनके छोटे से आध्यात्मिक प्रयास का भी समाज पर एक बड़ा और सकारात्मक प्रभाव पड़ेगा। उन्होंने कहा कि लाखों लोग उन्हें फॉलो करते हैं, इसलिए उन्हें अपने आचरण और संदेश के माध्यम से समाज को सही दिशा देनी चाहिए। हाल-चाल जानने पहुंचे थे एल्विश एल्विश यादव ने यह मुलाकात ऐसे समय में की है जब प्रेमानंद महाराज के स्वास्थ्य को लेकर अफवाहें चल रही थीं (जिसे आश्रम ने हाल ही में खंडन किया था)। एल्विश महाराज जी का हालचाल जानने और उनसे व्यक्तिगत रूप से आशीर्वाद लेने के लिए वृंदावन आए थे। इस मुलाकात की तस्वीरें और वीडियो सोशल मीडिया पर वायरल हो रहे हैं, जहाँ प्रेमानंद महाराज का आशीर्वाद लेते हुए एल्विश यादव काफी विनम्र दिखाई दिए। इस मुलाकात को आध्यात्मिक और आधुनिक मीडिया के संगम के रूप में देखा जा रहा है, जहाँ एक प्रतिष्ठित संत एक युवा इनफ्लुएंसर को आध्यात्मिक दायित्व का पाठ पढ़ा रहे हैं。
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 08, 2025 17:17:50
1
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 08, 2025 17:17:38
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ નોંધઃ એન્ટ્રી STORY એંકર:સુરત શહેરના પાંડેસરા વિસ્તારમા આર્થિક સંકડામણ અને દેવાથી કંટાળી એક યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વીઓ:1 પાંડેસરાના ક્રિષ્ના નગાર વિસ્તારમાં રહેતા 29 વર્ષીય સુધામ પ્રધાન મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હતા. սակայն, કામકાજમાં થયેલા નુકસાન કે અન્ય કોઈ કારણે તેમના પર મોટું દેવું થઈ ગયું હતું. આ દેવાના કારણે તેમને બીજા કેટલેક સમયથી સતત તણાવ અને માનસિક દબાણમાં રહેતા હતા. તણાવ સહન ન કરતાં, યુવક સુધામ પ્રધાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવક મૂળરૂપે ઓડિશાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. બાઈટ:લાલા ભરવાડ (મૃતક ના મિત્ર) વીઓ:2 આ દુઃખદ ઘટનાريمة જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 08, 2025 17:16:52
Surat, Gujarat:सुरत शहर के उधना क्षेत्र की निर्माण साइट पर गंभीर हादसा हुआ। चौथे माले से ईंट गिरने से एक मजदूर महिला की दुखद मौत हो गई। मृतक महिला का नाम निरमाMUन्ना डामोर है और वे निर्माण साइट पर मजदूरी कर रहीं थीं। हादसे के समय चौथे माले से उनके सिर पर ईंट गिर गई थी, जिससे उन्हें गंभीर चोटें आईं। घटनास्थल पर बाकी मजदूर तुरंत मदद के लिए पहुंचे और घायल महिला को उपचार के लिए Civil Hospital भेजा गया, जहां डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। परिवार ने ठेकेदार और साइट प्रशासन पर सुरक्षा उपायों के उल्लंघन के आरोप लगाए हैं कि साइट पर श्रमिकों को बिना सुरक्षा उपकरण के काम कराते थे और चौथे माले पर भी सुरक्षा व्यवस्था नहीं थी। परिवार ने कसूरवारों के खिलाफ कड़ी कार्रवाई की मांग की है। इस मामले में उदना पुलिस ने एफआईआर दर्ज कर आगे की जांच शुरू कर दी है।
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 08, 2025 16:54:01
Surat, Gujarat:એંકર:સુરત: સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં આગ બૂઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના બે જવાનો અને એક સ્થાનિક કામદાર ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રૂમની ઉપરના સિમેન્ટના પતરા અને આસપાસની દીવાલો પણ તૂટી પડી હતી, જેના પગલે ત્રીજા માળે આવેલી ત્રણથી ચાર રૂમને ભારે નુકસાન થયું છે. આ ઘટના પુણા વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે આવેલી વિક્રમનગર સોસાયટીના ત્રણ માળના મકાનમાં બની હતી. મકાનના ત્રીજા માળે લગભગ 10 બાય 10 ફૂટની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવાઈ છે. આ રૂમોમાં એમ્બ્રોઇડરી અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લગભગ છ જેટલા કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે. આજે સવારના સમયે કામ માટે જવા માટે કારીગરો ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાના કારણે આગ હતી. સદભાગ્યે રૂમમાં રહેલા તમામ કામદારો સમયસર બહાર નીકળી ગયા હતા. ગેસ સિલિન્ડર લીકેજ અને આગ લાગ્યાની જાણ થતાં પુણા, કાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની છ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનો ત્રીજા માળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી શરૂ કરે તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે આગ બૂઝાવવાની કામગીરી કરી રહેલા બે ફાયર જવાનો ઈ;jા્જે آسیبગ્રસ્ત થયા હતા. નજીકમાં રહેલા એક કામદારે પણ હાથ પર ઈજા પહોંચી હતી. તાત્કાલિક ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના કારણે જે રૂમમાં આગ લાગી હતી તેના ઉપરના સિમેન્ટના પતરા અને આસપાસની દીવાલો તૂટી પડી હતી. ત્રીજા માળે આવેલી ત્રણથી ચાર રૂમોને પણ નુકસાન થયું છે. રૂમમાં રહેલ ઘરવખરીનો સામાન પણ બળીને વેરવિખેર થઈ ગયો હતો. જોકે હજી વધુ જાણકારી મળી રહેતી હતી, દુર્ઘટનામાં રહેણાંકમાં થયેલા નુકસાનની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી હતી.
0
comment0
Report
URUday Ranjan
Oct 08, 2025 16:31:01
1
comment0
Report
PSPramod Sharma
Oct 08, 2025 15:32:51
Delhi, Delhi:ईडी (ED) ने जारी की चेतावनी: फर्जी समन और ‘डिजिटल अरेस्ट’ से सावधान रहें! प्रवर्तन निदेशालय यानी ED ने आम जनता को फर्जी समन को लेकर सतर्क रहने कि सलाह दी है। ED अधिकारियों के मुताबिक, हाल के दिनों में कुछ ठग ईडी के नाम पर नकली समन और नोटिस भेजकर लोगों से ठगी या वसूली करने की कोशिश कर रहे हैं। ये फर्जी समन असली समन की तरह दिखते हैं, जिससे आम लोगों के लिए असली और नकली समन में फर्क करना मुश्किल हो जाता है। ईडी अधिकारियों ने बताया कि अब सभी असली समन सिस्टम से ही जारी किए जाते हैं, जिन पर एक QR कोड और एक यूनिक पासकोड (Unique Passcode) दिया होता है। इसके जरिए कोई भी व्यक्ति आसानी से यह जांच सकता है कि उसे मिला समन असली है या फर्जी। समन पर जारी करने वाले अधिकारी के हस्ताक्षर, मुहर, आधिकारिक ईमेल आईडी और फोन नंबर भी होंगे। समन की सत्यता जांचने के दो तरीके 1. QR कोड स्कैन कर असली और नकली के बीच के फ़र्क़ को जांचें: • समन पर छपे QR कोड को अपने मोबाइल से स्कैन करें। • स्कैन करने पर ईडी की वेबसाइट का पेज खुलेगा। • उस पेज पर समन पर लिखा पासकोड दर्ज करें। • अगर जानकारी सही है, तो वेबसाइट पर समन से जुड़ी पूरी जानकारी (जैसे नाम, अधिकारी का नाम, पद और तारीख) दिख जाएगी। 2. वेबसाइट पर जाकर जांचें: • ईडी की वेबसाइट https://enforcementdirectorate.gov.in पर जाएं। • वहां ‘Verify Your Summons’ वाले मेन्यू पर क्लिक करें। • समन नंबर और पासकोड डालें। • अगर जानकारी सही है, तो वेबसाइट पर असली समन का विवरण दिखाई देगा। ईडी ने कहा कि यह जांच समन जारी होने के 24 घंटे बाद (छुट्टियों और शनिवार-रविवार को छोड़कर) की जा सकेगी। अगर समन सिस्टम से जारी नहीं हुआ है उसकी जांच के लिए आप नीचे दिए गए ईडी अधिकारी से संपर्क कर सकते हैं: नाम: राहुल वर्मा पद: सहायक निदेशक (Assistant Director) पता: प्रवर्तन निदेशालय, ए-ब्लॉक, प्रवर्तन भवन, एपीजे अब्दुल कलाम रोड, नई दिल्ली - 110011 ईमेल: adinv2-ed@gov.in फोन: 011-23339172 “डिजिटल अरेस्ट” पूरी तरह फर्जी है ED ने यह भी स्पष्ट किया है कि कुछ ठग “डिजिटल अरेस्ट” या “ऑनलाइन अरेस्ट” के नाम पर लोगों को डराकर पैसे वसूल रहे हैं। ED ने कहा, “ऐसा कोई कानून नहीं है। ईडी द्वारा की गई गिरफ्तारी हमेशा सामने आकर, विधिक प्रक्रिया के तहत की जाती है, ऑनलाइन या डिजिटल रूप से नहीं।” ED ने जनता से अपील की है कि ऐसे किसी भी व्यक्ति या संदेश पर विश्वास न करें जो खुद को ईडी अधिकारी बताकर पैसे मांगता हो या गिरफ्तारी की धमकी देता हो।
0
comment0
Report
DSDurag singh Rajpurohit
Oct 08, 2025 15:22:26
Barmer, Rajasthan:Barmer पाकिस्तान के दो नागरिक BSF ने जीरो पॉइंट पर पकड़े बाड़मेर एसपी नरेंद्र सिंह मीणा ने पुष्टि की सरहद पार कर भारत में आने का प्रयास कर रहे थे BSF ने सेड़वा थाना पुलिस को सौंपे दोनों पाक नागरिक एक पाक नागरिक हैं बालिग , लेकिन दूसरा है नाबालिग प्रथम दृष्टया पिता पुत्र की हैं आशंका पुलिस और एजेंसियां कर रही हैं पड़ताल पाकिस्तान के किस स्थान से आए , क्यों आए , मकसद क्या ? कई एंगल से एजेंसी कर रही पूछताछBarmer : पाकिस्तान के दो नागरिक BSF ने जीरो पॉइंट पर पकड़े बाड़मेर की अंतरराष्ट्रीय सरहद पर एक बार फिर संदिग्ध घुसपैठ का मामला सामने आया है। सीमा सुरक्षा बल (BSF) ने बुधवार को जीरो पॉइंट के पास पाकिस्तान के दो नागरिकों को पकड़ लिया। इनमें से एक व्यक्ति बालिग है जबकि दूसरा नाबालिग बताया जा रहा है। बाड़मेर पुलिस अधीक्षक नरेंद्र सिंह मीणा ने इस घटना की पुष्टि की है। जानकारी के अनुसार, दोनों पाकिस्तान की सीमा पार कर भारत में प्रवेश करने का प्रयास कर रहे थे। BSF जवानों ने तुरंत सतर्कता दिखाते हुए दोनों को हिरासत में ले लिया और पूछताछ के बाद सेड़वा थाना पुलिस को सुपुर्द कर दिया। प्रारम्भिक जांच में यह सामने आया है कि पकड़ा गया बालिग व्यक्ति कानजी पुत्र रायमल राम है, जो पाकिस्तान के थारपारकर जिले के हेमारी क्षेत्र का निवासी है। साथ में पकड़ा गया नाबालिग बालक संभवतः उसका पुत्र बताया जा रहा है। फिलहाल पुलिस और खुफिया एजेंसियां इस पूरे मामले की गहराई से जांच में जुटी हैं। यह पता लगाया जा रहा है कि दोनों भारत की सीमा में क्यों और किस उद्देश्य से आए। सुरक्षा एजेंसियां इस घटना के सभी संभावित एंगल से जांच कर रही हैं — क्या यह गलती से सीमा पार करने का मामला है या इसके पीछे कोई बड़ा मकसद छिपा है। इस घटना ने एक बार फिर सरहदी इलाकों की सुरक्षा व्यवस्था और सतर्कता को लेकर सवाल खड़े कर दिए हैं। फिलहाल दोनों से पूछताछ जारी है और रिपोर्ट आने के बाद ही पूरे मामले से पर्दा उठेगा।
0
comment0
Report
URUday Ranjan
Oct 08, 2025 15:01:55
Ahmedabad, Gujarat:ડિજિટલ એરેસ્ટ મામલે CBI ના દેશવ્યાપી દરોડા ઓપરેશન ચક્ર અંતર્ગત ૩૦ સ્થળોએ દરોડા દિલ્લી NCR, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, કેરળ અને પશ્ચિમ બંગાળમાં દરોડા આંતરરાષ્ટ્રીય સાઈબર મામલાને લગતા આ કેસમાં સીબીઆઈની તપાસ CBI એ ફર્જी એકાઉન્ટ અને ટેલિકોમ્યુનિકેશન અંગેની તપાસ હાથ ધરી આ માધ્યમો થકી લોકોને શિકાર બનાવવામાં આવતા ૩૦ સ્થળે તપાસ CBI ની તપાસમાં સ્થાનિક લોકોની સંડોવણી હોવાના પુરાવા પણ મળ્યા ડિજિટલ એરેસ્ટના રૂપિયામાંથી અમુક રકમ ભારતમાં તો અન્ય રકમ વિદેશ મોકલતા તપાસમાં ૧૫,૦૦૦ IP એડ્રેસ અને કંબોડિયા કનેશન પણ સામે આવ્યું પૈસાની ઝડપી લેવડ દેવર માટે ઉપયોગમાં લેવાનો ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ડિવાઇસ, KYC ડોક્યુમેન્ટ્સ, સિમકાર્ડ્સ અને વ્હોટ્સએપ કોમ્યુનિકેશન આર્કાઇવ્ઝ રિકવર કરવામાં આવી મુખ્ય સૂત્રધારે સુધી પહોચવાની દિશામાં સ્થાનિક સાગરીતોની પણ કરાઈ તપાસ
0
comment0
Report
URUday Ranjan
Oct 08, 2025 14:33:05
Ahmedabad, Gujarat:અમદાવાદમાં યુવકે સ્નેપ ચેટ પર સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી ને દુષ્કર્મ આચર્યુ હોવાનો મામલો વેજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે .. સગીરા ને અશ્લીલ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી ને શારીરિક શોષણ કર્યું હતું .. વેજલપુર પોલીસ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરેલી છે .... આ આરોપી મહીર ઉर्फ અશફાક પઢિયાર ની પોલીસ દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી છે..આરોપીએ 17 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયાના થકી પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું હતું..સમગ્ર બનાવની વાત કર્યે તો જુહાપુરામાં રહેતી 17 વર્ષીય સગીરા 25 জুন 2025 ના રોજ સ્નેપ ચેટ એપ્લიკેશન પર આરોપી અશફાક ના સંપર્કમાં આવી હતી..આરોપી અશફાક સ્નેપ ચેટ પર રીકવેસ્ટ મોકલી હતી..જે બાદ સગીરા સ્નેપ ચેટ એક્સેપ્ટ કર્યા બાદ બન્ને વાતચીત શરૂ કરી હતી..13 જુલાઈ ના રોજ સગીરા એકલી હતી ત્યારે આરોપી અશફાક રાત્રિના 1 વાગ્યે તેના ઘરે આવ્યો હતા..અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું..આ સાથે અશ્લીલ ફોટોગ્રાફ પણ લીધા હતા..આરોપીએ બીજી વખત 15 જુલાઈ ના ફરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું..અને સગીરાને અશ્લીલ ફોટો વાયરલ કરવાનુંહીં કરી શારીરિક શોષણ કરતો હતો..આ ધટનાથી તણાવમાં રહેતી સગીરાને તેના માતા એ પૂછતા તેણે આરોપી અશફાક ને બ્લેકમેલ ને જણાવ્યું..જે મામલે વેજલપુર પોલીસ ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરી છે...
0
comment0
Report
GPGaurav Patel
Oct 08, 2025 13:34:00
Ahmedabad, Gujarat:વિસનગર અને ઉના (ગીર સોમનાથ) ખાતે બાળકી અને મહિલાની ગેંગરેપની ઘટનાઓ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીનું મિડીયા નિવેદન * વિસનગરમાં નાબાલિગ બાળકી અને ઉનામાં 50 વર્ષીય મહિલાની ગેંગરેપની તાજેતરની ઘટનાઓ अत्यંત દુઃખદ અને પીડાદायक છે. * આ ઘટનાઓ રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થા ધજાગર થવા લાગેલી છે તથા ગુજરાતમાં મહિલाओंની સુરક્ષાની ભયાનક હકીકત દર્શાવે છે. * આ પરિસ્થિતિ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધિનિયંત્રણ હેઠળના હોમ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતાનો સીધો પરિણામ છે. * એક તરફ હર્ષ સંઘવી કહે છે કે મહિલાઓ રાતે પણ નિર્ભયતાથી ફરી શકે છે. ત્યારે બીજી તરફ મહિલાઓ સામેના ગુનાઓ સતત વધતા જાય છે. * ભાજપ સરકારએ વિરોધ પક્ષોને ડરાવવા અને ટાર્ગેટ કરવા માટે કાયદાની અમલવારી એજન્સીઓનો દુરુપયોગ કરવાને બદલે રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવાની અને મહિલાઓને સુરક્ષા આપવા તરફ ધ્યાન આપવું જોઈએ. * આવા નરাধમ ગુનાઓ થાય છે=comState> છે એ રાજ્યના શાસન અને જાહેર સુરક્ષા બાબતે ગંભીર ચિંતાનું કારણ છે. – કોંગ્રેસ આ ઘટનાાની કડક નિંદા કરે છે અને જવાબદારી નક્કી કરવાની માગ કરે છે. બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
3
comment0
Report
Advertisement
Back to top