Back
सूरत भाजपा कार्यालय में दो कार्यकर्ताओं के बीच हिंसक भिड़ंत, मारपीट की घटना
PDPRASHANT DHIVRE
Oct 08, 2025 17:17:50
Surat, Gujarat
સુરત શહેર ભાજપ કાર્યાલય પાસે આ ઘટના દરમિયાન ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર્તા દિનેશ સાવલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચેની દીલીઓ સામાન્ય હતી, પરંતુ ધીમે ધમે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જાહેર સ્થળે થયેલા આ વિવાદ દરમિયાન આવેશમાં આવીને દિનેશ સાવલિયાએ મર્યાદાocy લાફો ઝીંકી દીધો હતો. આ ઝઘડા બાદ કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકરો અને પદાધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આસપાસના લોકોએ દરમિયાનગીરી કરીને મામલા થાળે પાડવો પડ્યો હતો.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KLKANHAIYA LAL SHARMA
FollowOct 08, 2025 18:17:510
Report
DKDeepesh Kumar
FollowOct 08, 2025 18:03:55Noida, Uttar Pradesh:रघुवीर लाल पुलिस कमिश्नर कानपुर
अपडेट बाइट और वॉकथ्रू
0
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 17:17:380
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 17:16:520
Report
PDPRASHANT DHIVRE
FollowOct 08, 2025 16:54:010
Report
URUday Ranjan
FollowOct 08, 2025 16:31:011
Report
PSPramod Sharma
FollowOct 08, 2025 15:32:510
Report
DSDurag singh Rajpurohit
FollowOct 08, 2025 15:22:260
Report
URUday Ranjan
FollowOct 08, 2025 15:05:07Ahmedabad, Gujarat:અમદાવાદ रિવરફ્રન્ટમાં કાર માં દારૂ પીતા ઝડપાયા
કાર ની અંદર દારૂ પાર્ટી કરતા યુવક યુવતી ની ધરપકડ કરતી પોલીસ
રિવરફ્રન્ટ પોલીસે કાયદેસર ની કામગીરી હાથ ધરી
0
Report
URUday Ranjan
FollowOct 08, 2025 15:01:550
Report
URUday Ranjan
FollowOct 08, 2025 14:52:050
Report
URUday Ranjan
FollowOct 08, 2025 14:33:053
Report
PSPramod Sharma
FollowOct 08, 2025 14:30:340
Report
GPGaurav Patel
FollowOct 08, 2025 13:34:003
Report